WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[Light Bill Check] DGVCL Bill Check Online Payment : તમારું બિલ ચેક કરો.

[Light Bill Check] DGVCL Bill Check Online Payment : તમારું બિલ ચેક કરો.

DGVCL  Bill Payment Online | DGVCL  Latest Light Bill Download | ડીજીવીસીએલ લાઈટ બિલની સ્થિતિ |  DGVCL  લાઈટબીલ ચુકવણી પ્રોસેસ | DGVCL  Bill Download

આપણા ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Program અંતર્ગત ઘણા રાજ્યો પણ Digital Service વધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL  Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

Dakshin Gujarat Vij Company Limited

       દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ DGVCL  છે. DGVCL  Bill Check Online માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.

Highlight Point of DGVCL  Bill Check Online

આર્ટિકલનું નામDGVCL  Bill Check Online
વીજ નિગમનું નામDakshin Gujarat Bij Company LTD.  
અધિકૃત વેબસાઈટhttps://www.dgvcl.com/
DGVCL  Bill Payment Status Check Onlinehttps://www.dgvcl.com/payonlinefaq.php
DGVCL  Bill Payment ModeOnline/Offline
DGVCL Bill Check Online Payment ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે?Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.  
Dakshin Gujarat Vij Company Limited

UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો

PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનાની નવી યાદી જાહેર થઈ, તમારું નામ  ચેક કરવા માટે અહીં ક્લિક કરો.

E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી

DGVCL  Bill Payment Online માટે જરૂરિયાતો. 

    ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ DGVCL  Bill Payment કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો ગ્રાહક પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.

  • DGVCL ના ગ્રાહકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન હોહો જોઈએ.
  • પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
  • ગ્રાહક પાસે DGVCL  નો Consumer Number હોવો જોઈએ.
  • DGVCL  Last Bill  કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card જોઈએ.
  • Google Pay, BHIM , PhonePay, વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.

Gujarat Vij Company List

     ગુજરાત રાજ્યમાં 5 કંપનીઓ વીજ પૂરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.

વીજ વિતરણ કરતી કંપનીનું નામWebsite Links
Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL )Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL)Click Here
Torrent powerClick Here
Gujarat Vij Company List

Mafat Chhatri Yojana 2022 | મફત છત્રી યોજના

MS University Baroda Admission 2022 |એમ.એસ.યુનિવર્સિટી એડમિશન પ્રોસેસ

માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form

How to Check DGVCL  Bill Payment Status Online

        દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL ) ની અધિકૃત વેબસાઈટ પરથી Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા DGVCL  Bill Status ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ Google Search Bar ખોલીને “DGVCL  Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search Result માં Online Payment – DGVCL નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
  • હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
  • ગ્રાહક નંબર નાખીને “Captcha Code” નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “Check Consumer No.” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.
lectricity bill check gujarat | Online Check Light Bill
Image of DGVCL Bill Check Online Payment

FAQ’S Of  DGVCL  Bill Payment Check

ડીજીવીસીએલ નું બિલ ઓનલાઇન તપાસવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?

નાગરિકો આ https://mpay.guvnl.in/paytm/QuickPay.php   વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.

DGVCL  Online Payment કેવી રીતે કરી શકાય?

ડીજીવીસીએલ ગ્રાહકો પોતાના મોબાઈલ અથવા લેપટોપ દ્વારા DGVCL  ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.

Light Bill Online Payment ભરવા માટે શેનો ઉપયોગ કરી શકો છો?

DGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.

2 thoughts on “[Light Bill Check] DGVCL Bill Check Online Payment : તમારું બિલ ચેક કરો.”

  1. Cost no
    44321167264
    Rs.3757
    Dt.07/10/2022
    બેંક માંથી Debit થઈ ગયા છે.
    ખરેખર બિલ Paid થઈ ગયું છે.
    જાણ કરશો.

    Reply

Leave a Comment