આજકાલ ઓનલાઈન સેવાઓ વધી રહી છે. ડિજીટલ જમાનામાં રોજે-રોજ Online Application આવી રહી છે. જેનાથી લોકોની સુવિધા અને સેવાઓમાં વધારો થઈ રહ્યો છે. આજે બેંકિગ સર્વિસ પણ ઓનલાઈન થઈ રહી છે. લોન લેવા માટે પહેલાં બેંકમાં રૂબરૂ જઈને ડૉક્યુમેન્ટ આપવા પડતા હતા, તેના પર પ્રોસેસ થતી હતી, ત્યારબાદ લોન મળતી હતી. આજે ઘણી બધી મોબાઈલ એપ્લિકેશન Aadhaar Card Loan 2025 થી લોન આપી રહી છે. આધારકાર્ડથી લોન કેવી રીતે મેળવવી તેની માહિતી મેળવીશું.
Aadhaar Card Loan 2025
Only Aadhaar Card Loan Apply પણ તમે લોન મેળવી શકશો. તમે પણ Aadhaar Card Loan Apply Online આ લેખમાં તમામ માહિતી મેળવીશું. અમે તમને જણાવીશું કે, આધારકાર્ડની મદદથી તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન રૂ. 50000 ની તાત્કાલિક લોન કેવી રીતે મેળવી શકશો. આ આર્ટિકલ દ્વારા સંપૂર્ણ વિગતવાર માહિતી આપીશું. આ આર્ટિકલ દ્વારા, અમે Aadhaar Card Loan 2025 અરજી કરવા વિશેની સંપૂર્ણ માહિતી આપીશું , માટે તમે આ લેખ છેલ્લે સુધી વાંચજો.
Highlight Table
આર્ટિકલનું નામ | આધારકાર્ડથી રૂપિયા 50,000 લોન |
કેવી રીતે મેળવી શકાશે? | ઓનલાઈન એપ્લિકેશન દ્વારા |
કેટલી લોન મળશે? | રૂ.50,000/- |
કઈ એપ્લિકેશન દ્વાર આ લોન મળશે | Branch Personal Loan |
ઓફિશિયલ વેબસાઈટ | ક્લિક કરો. |
આધાર કાર્ડ દ્વારા સરળતાથી રૂ. 50000ની લોન મેળવો
આ લેખ વાંચનારા તમામ પ્રિય વાંચકો વિગતવાર માહિતી મળશે. તમે પણ ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા રૂ. 50,000 ની લોન મેળવી શકશો. તેની વિગતવાર માહિતી મેળવીશું. તેથી, જે લોન લેવા માંગતા વ્યક્તિઓ સરળતાથી અરજી કરીને લોનની રકમ મેળવી શકે છે.
આ ઉપરાંત તમામ વિગતોને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચો અને તે પછી અરજી કરો અને લોનની રકમ સરળતાથી મેળવી લો. તમને ફક્ત આધાર કાર્ડ લોન માટે અરજી કરવા માટે વિવિધ પ્રકારની અરજીઓ મળી શકે છે , પરંતુ આ આર્ટિકલમાં Branch Personal Loan App હેઠળ ફક્ત આધાર કાર્ડ લોન માટે કેવી રીતે અરજી કરવી તે વિશેની તમામ માહિતી આપેલી છે.
How to Get Online Aadhar Card Loan 2025 | આધારકાર્ડથી લોન કેવી રીતે લઈ શકાય?
ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ માત્ર આધાર કાર્ડ દ્વારા લોન લઈ શકાય છે. તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ મોબાઈલમાં “Google Play Store” ખોલો.
- હવે Google Play Store પરથી “Branch Personal Loan” એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- હવે તમે એપ્લિકેશન ખોલો અને તમારા મોબાઈલ નંબર દ્વારા OTP દ્વારા વેરીફિકેશન કરો.
- આ એપ્લિકેશનમાં “પર્સનલ લોન” વિકલ્પ પર ક્લિક કરો.
- જેમાં લોન માટેનું અરજી ફોર્મ ખુલશે. તેમાં તમામ જરૂરી માહિતી યોગ્ય રીતે દાખલ કરો.
- તમારે જે બેંકમાં ખાતું હોય તે બેંકને પ્રમાણિત કરો.
- સેલ્ફી અને જરૂરી દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ) અપલોડ કરો.
- ત્યારબાદ તમારી માહિતી બે વાર ચકાસો અને “સબમિટ” કરો.
- તમારી લોન અરજીની વિગતો આ એપ્લિકેશન દ્વારા રિવ્યુ કરવામાં આવશે.
- આ એપ્લિકેશન એપ્રુવલ થયા બાદ, લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.