WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Aadhaar Card Update Online Process: આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરો.

Aadhaar Card Update Online Process: આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરો.

કેમ છો પ્રિય વાંચકો મિત્રો, દેશમાં વિવિધ યોજનાઓનો લાભઓનો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ જરૂર પડે છે. જેવા કે, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ વગેરે. હાલમાં આપણી રોજીદા જીવનમાં ખુબજ જરૂરી ભાગ ભજવે છે.આજના આ આર્ટીકલમાં અમે તમને Aadhaar Card Update Online Process વિષે વિગતવાર માહિતી આપીશું.

Aadhaar Card Update Online Process

કેન્‍દ્ર સરકાર દ્વારા નાગરિકોના હિતમાં એક Online Service ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ એટલે કે, હવે તમે તમારા આધારકાર્ડમાં કોઈ ફેરફાર ઓનલાઇન ઘરે બેઠા ઓનલાઈન એપોઈમેન્‍ટ દ્વારા કરી શકો છો. આ સેવા UIADI દ્વારા અમલમાં લેવામાં આવી છે. UIADI ની આ સેવામાં આધારકાર્ડના 5 સુધારા ઓનલાઈન માટે એપોઈમેન્‍ટ નોંધાવી શકો છો. જેમાં આધારકાર્ડ સરનામું, આધારકાર્ડની ભાષા, આધારકાર્ડમાં જન્મતારીખ, આધારકાર્ડમાં નામમાં સુધારો અને આધારકાર્ડમાં જાતિ બદલી શકો છો. 

Highlight Point

આર્ટિકલનું નામAadhaar Card Update Online Process
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઓર્ગેનાઈઝેશનUIDAI
અરજી પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://uidai.gov.in
https://myaadhaar.uidai.gov.in/
Download Aadhar CardAadhaar Card Download Online PDF
મોબાઈલ નંબર આધારકાર્ડ
સાથે કેવી રીતે લિંક કરવો?
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક
Highlight

Read More: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, જાણો નવી તારીખ.

Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


આધાર કાર્ડમાં માત્ર 2 મિનિટમાં સુધારા-વધારા માટે ઓનલાઈન એપોઈમેન્‍ટ નોંધાવો

હાલનો સમય એટલે દોડધામનો સમય. આ દોડધામના સમયમાં આધારકાર્ડમાં સુધારા-વધારા કરવા માટે તેઓ Aadhar Centre સુધી જઈ શકતા પણ નથી. તેથી તેમના કામ અટકી રહે છે. આ સમસ્યાનો હલ થાય એટલા માટે આધારકાર્ડમાં 5 સુધારા કે વધારોઓ માટે તમે મોબાઈલ વડે Appoitment નોંધાઈ શકો છો. ચાલો, આ વિષય પર વિગત વાર બધી માહિતી જોઈએ. હવે આધારકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઓનલાઇન ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.


Read More: RTE Gujarat Admission 2023 Online Registration | મફત પ્રાથમિક શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરો.


આધારકાર્ડમાં સરનામું બદલો (Change Address in Aadhar Card)

હાલના સમયમાં લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાય છે. એક જગ્યાથી બીજી જગ્યા પર રહેવા જાય છે. ત્યારે હવે તેમને પોતાના આધારકાર્ડમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. હવે તમે Online અને Offline બંને રીતે આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો. 

આધારકાર્ડમાં નામ સુધારો (Name Modify in Aadhar Card)

કેટલાક લોકોને આધારકાર્ડ કઢાવતી વખતે પોતાના નામમાં ભૂલ રહી ગયી હોય છે. આ સેવા તમે તમારા મોબાઈલથી કરી શકો છો.  

Read More: Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના

આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો (Birthday Modify in Aadhar Card)

આધારકાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે મોબાઈલ વડે ઓનલાઈન એપોઈમેન્‍ટ દ્વારા આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો. 


Read More: UID Never Enable For DBT In PM Kisan 


Aadhaar Card Update Online Process

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે

  • પાસપોર્ટ
  • રેશન કાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
  • પેન્શનર કાર્ડ
  • સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • કિસાન પાસબુક
  • વિકલાંગતા આઈડી કાર્ડ
  • ઘરનું વીજળી બિલ
  • રહેઠાણનું પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈન બિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી (LIC કે અન્ય)

આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે

  • જન્મ પ્રમાણપત્ર (નગરપાલિકા/ગ્રામ પંચાયત કે અન્ય માન્ય સંસ્થાનું)
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • Birthday સામેલ હોય તેવા ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023


Aadhaar Card Update Online કઈ રીતે કરશો?

myAadhaar Official Website
  • તે પછી Login મેનુ બટન પર ક્લિક કરો.
Unique Identification Authority of India
  • પછી તમારે Aadhar Card Number અને Captcha Code નાખવો પડશે. 
  • તે પછી Send OTP બટન પર ક્લિક કરો.
  • તે પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ રજીસ્ટ્રર થયો હશે તેના પર OTP જશે.
  • તમારા મોબાઇલમાં 6 અંકનો OTP આવશે. તેને દાખલ કરી Login બટન પર ક્લિક કરો.
  • હવે તમને Update Aadhaar Online વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • હવે તમે આધાર કાર્ડમાં કયા સુધારા કરી શકશો તે દેખાડશે.
  • તેમાંથી તમારે આધારકાર્ડમાં જે સુધારો કરવો હોય તેના વિકલ્પ પર ક્લિક કરો. 
  • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરવું પડશે. 
  • તમે જે નવો સુધારો કર્યો છે તેના માટેનું પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. 
  • હવે ફોર્મ સબમિટ પર ક્લિક કરો. હવે તમારું ફોર્મ સબમિટ થયી ગયું છે. 

Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો.


FAQ

1. Aadhaar Card Update Online Process માટે અધિકૃત વેબસાઈટ કઈ છે.

જવાબ. Aadhaar Card Update Online Process માટે અધિકૃત વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in છે.

2. આધારકાર્ડમાં શું-શું સુધારા કે વધારાઓ કરી શકાય છે?

જવાબ: આધારકાર્ડ સરનામું, આધારકાર્ડની ભાષા, આધારકાર્ડમાં જન્મતારીખ, આધારકાર્ડમાં નામમાં સુધારો અને આધારકાર્ડમાં જાતિdhaar Card Update કરી શકાય છે.

Leave a Comment

close button