aadhar card address change online process | આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું?

પ્રિય વાંચકો, આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન આધારકાર્ડને વધુ માન્યતા મળી રહી છે. આધારકાર્ડ દેશની ઘણી બધી સેવાઓમાં ઉપયોગ લેવાઈ રહ્યો છે. આધારકાર્ડના વધુ વપરાશના UIDAI દ્વારા તેની સેવાઓમાં ખૂબ સરસ કરવામાં આવી છે. આધારકાર્ડ નવું કઢાવવું, આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવો, આધાર કાર્ડમાં નામ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ સુધારી શકો છો. આધાર કાર્ડમાં તમામ સુધારા-વધારા કર્યા બાદ આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. તો ચાલો મિત્રો આ આર્ટિકલના માધ્યમથી Aadhar Card Address Change Online Process તેની માહિતી મેળવીશું.

aadhar card address change online process

આધારકાર્ડ એક ડોકયુમેંટ છે જેમનો ઉપયોગ ઓળખ પત્ર અને ઘરના સરનામા માટે થાય છે. જો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ તો આધારકાર્ડમાં સરનામું બદલવામાં મુશ્કેલી થતી હશે. Unique Identification Authority of India દ્વારા આધારકાર્ડની વિવિધ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સેવા ખુબજ સરળ બનાવી છે. તમે શું જાણો છો કે તમે ઘર બેઠાં બેઠાં સરળતાથી તમારા ઘરનું સરનામું બદલી શકો છો. આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર પરથી કોઈપણ જગ્યાએથી કરી શકો છો. આજના આર્ટીકલમાં તેની વિગતવાર ચર્ચા કરીશું.

આધારકાર્ડમાં સરનામુ કેવી રીતે બદલવું- Summary

આર્ટિકલનું નામઆધારકાર્ડમાં સરનામુ કેવી રીતે બદલવું?
યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
આધારકાર્ડ અપડેટ કરી શકે.
લાભાર્થીભારતના તમામ નાગરિક
UIDAI Official WebsiteClick Here
Download Aadhar Card LinkClick Here
myAadhar WebsiteClick Here

Read More: EPF Account Transfer Process: પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવું બની ગયું છે સરળ, ઘરે બેઠા હમણા જ કરો.


Also Read More: DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ


આધાર સ્ટેટસ ચેક કેવી રીતે કરવું

તમારું આધાર સ્ટેટસ ચેક કરવા માટે તમારે EID (નોમિનેશન ID), SRN અથવા URN ની જરૂર પડશે. EID તમારી નોંધણી/અપડેટ સ્વીકૃતિ સ્લિપની ટોચ પર પ્રદર્શિત થાય છે. અને તેમાં 14 અંકનો નોંધણી નંબર (1234/12345/12345) અને 14 અંકની તારીખ અને સમય (yyyy/mm/dd) નો સમાવેશ થાય છે. આ 28 અંકો મળીને તમારું એનરોલમેન્ટ આઈડી બનાવે છે. જો તમે EID ખોવાઈ ગયી છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા ખોવાઈ ગયેલી અથવા ભૂલી ગયેલી EID પુનઃપ્રાપ્ત કરી શકો છો.

aadhar card address change online process

ઓનલાઈન આધારકાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું?

ઓનલાઈન આધારકાર્ડમાં સરનામું બદલવા માટે તમારે કેટલાક પગલાં અનુસરવા પડશે. જે નીચે મુજબ છે.

  • સૌથી પહેલા UIDAI (Unique Identification Authority Of  India)ની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ પર જાઓ.
UIDAI (Unique Identification Authority Of  India
  • આ પછી હોમ પેજ પર દેખાતી અપડેટ રિક્વેસ્ટ (Online) પર ક્લિક કરો.
  • હવે નવી વિન્ડોમાં Update Address પર ક્લિક કરો અને આધાર નંબર દાખલ કરીને લોગિન કરો!
  • આ પછી તમને મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મળશે. OTP દાખલ કરીને પોર્ટલ પર જાઓ.
  • આ પછી, તમારે પહેલા તમારા ભાડા કરારને સ્કેન કરવો પડશે અને પીડીએફ બનાવવી પડશે અને તેને અપલોડ કરવી પડશે.
  • તમામ માહિતીની ચકાસણી થયા બાદ આધારમાં નવું સરનામું અપડેટ કરવામાં આવશે.

Read More: અટલ પેન્શન યોજના | Atal Pension Yojana 2022

Also Read More: PM Kisan KYC Online | PM કિસાન EKYC કેવી રીતે કરવું?


FAQ

1. આધારકાર્ડમાં સરનામુ બદલવવા માટેની ઓફિશિયલ વેબસાઈડ કયી છે?

Ans. આધારકાર્ડમાં સરનામુ બદલવવા માટેની ઓફિશિયલ વેબસાઈડ  https://uidai.gov.in/ છે.

2. શું આધારકાર્ડમાં સરનામુંએ ઘરે બેઠા બદલી શકાય ખરું?

Ans. હા, તમે ઘરે બેઠા તમારા મોબાઇલ અથવા કોમ્પુટર દ્વારા તેની સત્તાવાર વેબસાઈડ પર જઈને આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો.

3. શું ઓનલાઇન આધારકાર્ડ ડાઉનલોડ થયી શકે ખરું?

Ans. હા, https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar વેબસાઈડ પરથી તમે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment