WhatsApp ગ્રૂપમાં જોડાવો!
શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે? તો જલદીથી કરી લો આ કામ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન.

શું તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે? તો જલદીથી કરી લો આ કામ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન.

Short Briefing:– 10 Year Old Aadhar Card Update | Aadhar Card Update | દસ વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ માટેના સમાચાર

ભારત દેશમાં આધાર કાર્ડ અને તેની સેવાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે. Aadhar Card Update Online ની સેવાઓ થઈ રહી છે. ત્યારે UIDAI દ્વારા આધાર કાર્ડ ધારકોને વિનંતી કરી છે કે, જે નાગરિકનું આધા કાર્ડ દસ વર્ષ જૂનું હોય તેમને અપડેટ કરાવી લેવું. આ આધાર કાર્ડ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અપડેટ કરી શકાય છે.

Aadhar Card Older than 10 Years Update News

       દેશના નામાંકિત મીડિયા રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી કમિશનર ડી.સી રાણાએ અપીલ કરી છે કે, દસ વર્ષ જુના આધાર કાર્ડ ધારકો પોતાનું આધાર અપડેટ કરાવી લે. Aadhar Update પ્રોસેસ તેમના નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકશે. માન.ડેપ્યુટી કમિશ્નર દ્વારા 0 થી 5 વર્ષના બાળકોની નોંધણી કરાવ્યા બાદ તેઓ પણ અપડેટ  કરાવી લે. બાળકો માટે બાયોમેટ્રિક અપડેટની અગત્યતા પર ભાર મુક્યો હતો.

આર્ટિકલનું નામAadhaar Card Update News
પેટા પ્રકારદસ વર્ષ(10) જૂના આધાર અપડેટ પ્રોસેસ
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઓર્ગેનાઈઝેશનUIDAI
અરજી પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://myaadhaar.uidai.gov.in/

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


UIDAI એ આધાર અપડેટ કરવા માટે અપીલ કરી.

      યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) સૂચના આપી કે, જે લોકો પાસે 10 વર્ષ જૂનું Aadhar Card છે તેવા લોકો તેમની તમામ વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે. તેમના આધાર પુરાવા, સરનામાના પુરાવા અને મોબાઈલ નંબરની વિગતો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.


આ પણ વાંચો: PM Kisan EKYC: ખેડૂતોઓએ 28 ફેબ્રુઆરી 2023 પહેલાં ઈ-કેવાયસી કરવું પડશે, જાણો સરળ રીત.


આધાર અપડેટ કરવું ફરજિયાત નથી.

     UIDAI દ્વારા વધુ સ્પષ્ટતા કરી છે કે, નાગરિકોઓએ આવું કરવું ફરજિયાત નથી. તેમ છતાં વધુમાં કહ્યું હતું કે, “જે વ્યક્તિઓએ દસ વર્ષ પહેલાં પોતાનું આધાર કાર્ડ કાઢાવ્યું હતું અને તે પછી દસ વર્ષમાં ક્યારેટ અપડેટ કર્યું નથી. આવા તમામ નાગરિકો પોતાનો આધાર નંબર અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે.

આધાર અપડેટ આ રીતે કરો.

    UIDAI એ જાહેરાત કરવામાં આવી છે કે, આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે અપડેટ કરી શકે છે. આધારને Online અપડેટ કરવા માટે My Aadhar Portal ની મુલાકાત લેવી પડશે. બીજી રીતે નાગરિકો નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ કામ કરી શકે છે.


આ પણ વાંચો : વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 ફરીથી ડિજીટલ ગુજરાત સ્કોલરશીપની ઓનલાઈન ચાલુ.


જો આધાર અપડેટ ના કરાવીએ તો કોઈ નુકશાન થાય

        જો દસ વર્ષ જૂનું આધાર Update ના કરાવીએ તો શું નુકસાન થાય? ઘણા સમયથી આધારમાં કોઈ મોબાઈલ પર OTP ના મેળવી શકે. આજકાલ મોટાભાગની સેવાઓ ડીજીટલ થઈ રહી છે. આવા સંજોગોમાં Aadhar Update ના કરાવીએ તો હાલ સમયમાં ચાલતી ડિજીટલ સેવાઓનો લાભ મેળવી ના શકીએ.

Aadhar Card Older than 10 Years Update News

આ પણ વાંચો: પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે

FAQ- વારંવાર પુછાતા પ્રશ્નો

1. આધાર અપડેટ કરવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: આધાર અપડેટ કરવા માટે UIDAI તથા My Aadhar Portal અધિકૃત વેબસાઈટ છે.

2. દસ વર્ષ (10) જૂના આધાર અપડેટ કરાવવું ફરજિયાત છે?

જવાબ: Aadhar Update કરાવવું ફરજિયાત નથી. પણ નવી સેવાઓનો લાભ લેવા માટે આધાર અપડેટ કરાવી લેવું.

Leave a Comment

close button