Advertisement
Short Briefing:- Discussion About Account Details Is Under Revalidation Process With Bank | પીએમ કિસાન યોજનામાં સહાય જમા ના થઇ હોય તો ખાતાની ખરાઈ ફરીથી કરો.
Advertisement
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. હવે પોર્ટલ પર તમે PM Kisan Yojana 14th Installment List પણ ઓનલાઈન ચેક કરી શકો છો.
જે કિસાનોના એકાઉન્ટ સહાય જમા થઈ નથી, તેમને બે કામ કરવાના રહેશે. એક તો PM Kisan E-Kyc કરવાનું રહેશે. બીજું ખેડૂતોના PM Kisan Portal પર Benefiriary Status Check કરવાનું રહેશે. જેમાં Account Detail Is Under Revalidation Process With Bank એરર આવતી હશે તો પ્રોસેસ કરવી પડશે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
Account Detail Is Under Revalidation Process With Bank
PM Kisan Yojana 13Th Installment કિસાન લાભાર્થીઓના એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરી દીધેલ છે. પરંતુ જે લાભાર્થીઓના એકાઉન્ટમાં સહાય જમા ના થઇ હોય તેઓ જાતે પ્રોસેસ કરી શકે છે. જેમને સહાય નથી મળી તેવા ખેડૂતો પોર્ટલ પર સ્ટેટસ ચેક કરવાનું રહેશે. અને જો એમાં આ એરર હોય તો Revalidation કરવાનું રહેશે. આ ઉપરાંત UID Never Enable For DBT In PM Kisan Yojana નામની Error આવતી હોય તો એના પ્રત્યે પણ ધ્યાન આપવું જોઈએ.
Important Point of pM kisan revalidation process with bank
યોજનાનું નામ | પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના |
આર્ટિકલનું નામ | Account Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | દેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
ક્યા લાભાર્થીઓને મળે | દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો |
PM Kisan Yojana 13th Release Date 2023 | 27 February 2023 |
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યા | PM Kisan Yojana 13th Installment 2023 |
સહાય જમા થવાની રીત | DBT (Direct Benefit Transfer) |
અધિકૃત વેબસાઈટ | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો: મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના હેઠળ 8600/-ની સહાય મળશે । Mobile Repairing Kit Sahay Yojana
What Is PM Kisan Revalidation Process With Bank?
પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા PFMS Portal મારફતે સહાય ચુકવણી થાય છે. પરંતુ કેટલીક રાજ્યમાં અને PFMS Bank ના સ્ટેટ્સમાં “Account Detail Is Under Revalidation Process With The Bank. એરર બતાવે છે. આ એરર પોર્ટલ પરની છે. જેનું નિરાકરણ ઓનલાઇન કરવાનું હોય છે.
આ પણ વાંચો : મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023
કેવી રીતે આ એરર સુધારવી? | How To Correct Account Detail Is Under Revalidation Process With Bank PM Kisan.
PM Kisan અને PFMS Portal પર આ મુજબ ઓનલાઇન એરર બતાવતી હોય તો તેનું સમાધાન થઈ શકે છે. જેના માટેની પ્રોસેસ નીચે મુજબ છે.
- સૌપ્રથમ PM Kisan Portal પર જાઓ.
- ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ મોબાઈલ નંબર દ્વારા તમારી Status જાણી લો.
- જો Beneficiary Status માં Revalidation Process With Bank નામની Error આવતી હોય તો આગળ પ્રોસેસ કરો.
- હવે “Failed Bank Accountants” નામના મેનુમાં જાઓ.જેમાં ખાતા ધારક પોતાના Account Validation માટે ફરીથી સબમીટ કરી શકે છે.
- છેલ્લે, જો ઉપરની પ્રોસેસ ના થાય તો તમારા જિલ્લાની “ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ” મુલાકાત કરો.
આ પણ વાંચો: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના
FAQ
જવાબ: આ એક સામાન્ય પ્રોસેસ છે, જે તમારા બેન્ક એકાઉન્ટની ખરાઈ કરવામાં આવે છે. જેને ફરીથી ચકાસણી કરીને સુરક્ષિત કરવાની પ્રક્રિયા છે.
જવાબ: ભારત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ 3 (ત્રણ) હપ્તામાં વાર્ષિક 6000/- ની સહાય આપવામાં આવે છે.