Agneepath Scheme 2022 | અગ્નિપથ ભરતી યોજના શું છે? | Agneepath Scheme Apply Online 2022 | Agneepath Yojana Recruitment 2022 | Agneepath Recruitment Scheme Apply Online
ભારત સરકારે 14 જૂન 2022 ના રોજ શ્રી રાજનાથ સિંહ ના વરદ હસ્તે આ અગ્નિપથ યોજના 2022 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા Indian Army માં ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી લેવામાં આવશે. જેમાં ઉમેદવારો 4 વર્ષ માટે ફરજ બજાવી શકશે. તેમાં પસંદ કરેલ ઉમેદવારને 30000 મહિને પગાર મળશે. જે ચોથા વર્ષે 40,000 મળશે. ઉમેદવારના 4 વર્ષ પૂરા થવા પર એમને 12 ની સેવા નિધિ પેકેજ ના દ્વારા પૈસા પણ આપવામા આવશે. આ ભરતીમાં ઉમેદવાર 4 વર્ષ સુધી જ ફરજ બજાવવી શકશે. પરંતુ આ ચાર વર્ષ દરમિયાન ઉમેદવારને ઘણી બધી નવી નવી સ્કીલ પણ શીખવા મળશે.
Agneepath Yojana in Gujarat
આપણે આજે આ આર્ટિકલ ની મદદથી Agneepath Yojana 2022 માં કેવી રીતે અરજી કરી શકાય. આ ભરતી માટે શું-શું પાત્રતા છે. એમાં અરજી કરવા માટે કયાં-કયાં દસ્તાવેજ જોઈએ. તે તમામ જાણકારી આપણે આ આર્ટિકલ ની મદદથી જાણીશું. એનાં માટે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચજો.
Highlight of Agneepath Yojana 2022
યોજના નું નામ | Agneepath Yojana in Gujarati |
યોજનાની શરૂઆત કોણે કરી | શ્રી રાજનાથ સિંહ |
યોજનાની શરૂઆત ક્યારે કરી | 14 જૂન 2022 |
યોજનાનો ઉદ્દેશ્યો | દેશના યુવાઓને રોજગાર પ્રદાન કરવાનો અને દેશના યુવાઓ આર્મીની સ્કીલ પણ શીખી શકશે. |
લાભ | ઉમેદવારને 30,000 નો પગાર મળશે |
Education qualification | ધોરણ 10 અને 12 પાસ |
Registration date | – |
Location | ભારતના બધા જ ઈચ્છુક ઉમેદવારો માટે |
Agneepath Yojana 2022 નું ઉદ્દેશ્યો
આ યોજના થી ભારતના બેરોગાર યુવાઓને એક નવી તક મળશે. આ યોજનામાં દર વર્ષે 25 હજાર થી 50 હજાર લોકોની ભરતી કરવામા આવશે. જેમાં આ અગ્નિવીરોની ભરતી થશે. જે ભરતી 4 વર્ષ માટે રહેશે. તો ચાલો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ.
અગ્નિપથ યોજના 2022 ની પાત્રતા
આ યોજનામાં જે પણ વિદ્યાર્થીઓ દેશની સેવા કરવા ઈચ્છિત હોય, તેવા બધા જ વિદ્યાર્થી આ ભરતી માટે અરજી કરી શકશે. સૌપ્રથમ ઉમેદવારેએ જાણી લેવું પડશે કે, આ યોજના માટે તમે પાત્રતા ધરાવો છે કે કેમ? યોજના માટેની પાત્રતા નીચે મુજબ આપેલ છે.
- આવેદક ની ઉંમર 17.5 થી 21 વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.
- ભારતનો નાગરિક આ ભરતી માટે અરજી કરી શકશે.
- ઉમેદવાર ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ.
- આ ભરતી માટે મહિલા અને પુરુષ બંને જ અરજી કરી શકશે.
- અરજદારે પોતાના પરિવારની અનુમતિ મેળવવી પડશે.
Also Read:- GTU Admission 2022 | જીટીયુ એડમિશન પ્રોસેસ
Read More:- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ
Agneepath Yojana 2022 Important Documents
આ Agneepath Yojana 2022 માં અરજી કરવા માટે અરજદારને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જ્યારે અરજદાર અરજી કરશે ત્યારે તેની અરજી સાથે નીચે બતાવેલ દસ્તાવેજો આપવાના રહેશે.
- અરજદારનો આધાર કાર્ડ
- અરજદારનો જાતિ નો દાખલો
- આવક નો દાખલો
- અરજદારનું મેડિકલ પ્રમાણ પત્ર
- ઉમેદવારની ધોરણ 10 ની માર્કશીટ
- ધોરણ- 12 ની માર્કશીટ
- અરજદારનો ફોટા
અગ્નિપથ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
અગ્નિપથ યોજના ઘણા બધા લાભ થશે. જે લાભ અગ્નિવીરો થશે તેની બધી જાણકારી અહીં આપેલ છે. ભારત સરકારએ બધીજ સુવિધા અગ્નિવીરોને આપશે, જે દેશના સૈનિકોને મળે છે. સાથે સાથે અગ્નિવીરોને ઘણી બધી નવી સ્કીલ પણ શીખવવામાં આવશે. આ યોજના હેઠળ 4 વર્ષ સુધી જોડાવવા મળશે. આ અગ્નિવીરો જ્યારે 4 વર્ષ ની ફરજ બજાવીને જશે, ત્યારે તેમને 11 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આ પ્રકારના ઘણા બધા લાભ અગ્નિવીરોને મળશે. જેની માહિતી નીચે મુજબ છે.
- આર્મીમાં જોડાવા ઈચ્છુક અરજદારો માટે આ એક સુવર્ણ તક છે.
- આ યોજનાથી દેશના યુવાનોને રોજગારી મળશે. રોજગાર દર ઓછો રહેશે.
- આમાં અગ્નિવીરને 1 કરોડનું સંરક્ષણ પેન્શન પણ મળશે.
- ખાસ વાત એ છે કે, આ નોકરી માત્ર 4 વર્ષ માટે છે. આની સાથે અનેક કૌશલ્યો પણ શીખવા મળશે.
- આ યોજના હેઠળ અગ્નિવીરોને સારો પગાર મળશે.
- જ્યારે અગ્નિવીર 4 વર્ષ પૂરા કરશે, ત્યારબાદ તે અન્ય જગ્યાએ સારી પોસ્ટ પર નોકરી કરી શકશે.
- અગ્નિવીરને રૂપિયા 30,000નો પગાર આપવામાં આવશે. ચોથા વર્ષે 40,000 નો પગાર આપવામાં આવશે.
- સર્વિસ ફંડ પેકેજ હેઠળ અગ્નિવીરને 4 વર્ષ પછી રૂ. 11.71 મળશે.
- જો અગ્નિવીરનું સેવા દરમિયાન કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારને ₹44 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે.
Agneepath Yojana Apply Online
અગ્નિપથ યોજના માટે અરજી કરવા માટે નીચે મુજબ માહિતી આપેલી છે.
- સૌથી પહેલા ઉમેદવારે આ ભરતીની official website પર જોવું પડશે.
- ત્યાં અરજદાર ને અરજી કરવાનો બટન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી એક નવું ફોર્મ ખુલી જશે. તેમાં માંગેલી બધી જાણકારી સારી રીતે ભરવાની રહેશે. ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.
- અને ત્યાબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાનાં રહેશે. તે જરૂરી દસ્તાવેજ અપલોડ કરી દો.
- આ રિતે અરજદાર Agneepath Yojana 2022 અરજી કરી શકશે.
નોંધ: આ યોજના માટે હજુ સુધી કોઈપણ official website Lunch કરવામાં આવી નથી.
Read More:- Gujarat University Admission 2022 | ગુજરાત યુનિવર્સિટી એડમિશન
Also Read More: UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
Agneepath Yojana 2022 Important Dates
જો તમારે પણ આ અગ્નિપથ યોજના માટે અરજી કરવી હોય, તો આ ભરતી વિષે વધુ માહિતી મેળવવી જોઈએ. તેના માટે જરૂરી તારીખને ધ્યાનમાં રાખવી પડશે. જે બધી તારીખની માહિતી નીચે મુજબ છે. જેને ધ્યાનમાં રાખીને અરજદારે અરજી કરવાની રહેશે.
ભરતીની ઘોષણા ની તારીખ | 14 જૂન 2022 |
આવેદન કરવાની તારીખ | જલ્દી જ અપડેટ થઈ જશે. |
આવેદન કરવાની અંત્તિમ તારીખ | જલ્દી જ અપડેટ થઈ જશે. |
FAQ’s of Agneepath Yojana
આ એક પ્રકારની ભરતી યોજના છે. જેમાં ભારતની આર્મીમાં જોડાવવા ઈચ્છુક ઉમેદવારોને 4 વર્ષ માટે નોકરીની તક આપવામાં આવશે.
અગ્નિપથ યોજનામાં પ્રથમ વર્ષમાં 30 હજારનો પગાર આપવામાં આવશે. અને છેલ્લા ચોથા વર્ષમાં 40 હજાર નો પગાર મળશે.
દેશના 17.5 વર્ષથી 21 વર્ષના ઉમેદવારો આ યોજના હેઠળ અરજી કરી શકશે.
Jagya pade atle enform karjo
Admission Leva nu che