Agniveer Yojana: મિત્રો ભારત સરકારે ગુજરાત અને દેશ નાં યુવાઓ માટે એક સરસ યોજના શરૂ કરી છે. એને એક રીતે આપણે ભરતી પણ કહો શકીએ. આ અગ્નિવીર યોજના માં નૌકરી મેળવનાર ને ઘણા બધાં ફાયદા કેન્દ્ર સરકાર થી મળે છે. અને એમાં તો દર વર્ષે પગાર માં પણ વધારો થાય છે.
જે પાત્ર હોય એ એના માટે અરજી કરવા સક્ષમ છે. પરંતુ મિત્રો તમારે એ જાણવું ખુબજ અગત્ય નું છે કે કોણ અગ્નિવીર યોજના માટે અરજી ના કરી શકે એનાં વિશે પણ માહિતી હોવી જરૂરી છે. તો તમારે માટે અમે આં આર્ટિકલ માં આ યોજનાની માહિતી આપી છે.
અગ્નિવીર યોજના શું છે?
આ એક પ્રકારની ની સરકારી યોજના છે જેની શરૂઆત કેન્દ્ર સરકાર અને Indian Army બંને સાથે મળીને શરૂ કરી છે. આ યોજનામાં 17.5 વર્ષ થી 21 વર્ષ સુધીના અરજદાર પાસે અરજી મંગાવવામાં આવે છે.
આ યોજનામાં 4 વર્ષ સુધી નૌકરી કરવી અને ત્યાર પછી નિવૃત્તિ મળી જાય છે. સાથે 40 હજાર સુધી માસિક વેતન પણ મળે છે. નિવૃત્ત થયા પછી પેન્શન પણ મળશે. વધુ માહિતી અમે આં આર્ટિકલ માં આગળ બતાવેલી છે.
Agniveer Yojana માટે કોણ અરજી નાં કરી શકે
તમે અથવા તમારાં પરિવાર માં કોઈ એવો યુવા છે જે ભારત ની સેના માં નૌકરી કરવા માંગે છે તો અગ્નિવીર યોજના એક સીધો રસ્તો છે. અહી નીચે અમે યોજના માટે કોણ અરજી નાં કરી શકે એની માહિતી આપેલી છે.
- Agniveer માટે જૂની અરજી પ્રક્રિયા ને બદલી ને નવી અરજી પ્રક્રિયા લાવવામાં આવી છે.
- જે અગ્નીવિર બને છે એને બીજા સૈનિકો ની સરખામણી માં અલગ સુવિધા મળશે.
- જો અરજદાર ની ઉંમર 17.5 to 21 years કે એનાથી ઉપર નીચે હોય તો એવા અરજદાર અરજી કરવા માટે પાત્ર નથી.
- જે અરજદાર Colour Blindness કે પછી એને કોઈ બીમારી છે એવા પણ અરજી કરવા માટે પાત્ર નથી.
- જે અરજદાર ભારત માં રહે છે પણ ભારત દેશ ની નાગરિકતા નથી મળી એવાં અરજદાર પણ આં યોજના માં અરજી કરવા પાત્ર નથી.
અગ્નિવીર યોજનામાં અરજી કરવા માટે જરૂરી કાગળિયા
- આધાર કાર્ડ
- જાતિ નો દાખલો
- આવકનો દાખલો
- મોબાઈલ નંબર
- શૈક્ષણિક માર્કશીટ અને પ્રમાણ પત્ર
Read More:
અગ્નિવીર બનવા માટે પાત્રતા કેવી રીતે ચેક કરવી
- સૌથી પહેલા તમારે Official Website પર જવું.
- ત્યાં તમને હોમ page નાં મેનુ મા Agnipath નું ઓપ્શન મળશે તેમાં Eligibility નાં ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર પછી એક ફોર્મ ખુલી જશે તેમાં માંગેલી માહિતી ભરો.
- આ રીતે તમને ખબર પડી જશે કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં.
Agniveer Yojana માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
જો તમે પણ ઉપર બતાવેલી પાત્રતા માં નથી આવતા તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. અત્યારે અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે. કેવી રીતે અરજી કરવાની એની માહિતી અહી નીચે આપેલ છે.
- અરજી કરવા માટે સૌથી પહેલા Join Indian Army ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું.
- ત્યાર પછી તમને ઉપર મેનુ માં Agnipath ના ઓપ્શન પર ક્લિક કરવું.
- પછી ત્યા તમને User Registration નું લિંક મળશે. ત્યાં ક્લિક કરી દો.
- આટલુ થયાં પછી. એક નવા Page પર પહોંચી જશો.
- ત્યાં તમને Apply Online નો ઓપ્શન મળશે.
- તેનાં પર ક્લિક કરો.
- પછી નવું Page ખુલી જશે તેમાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે.
- આ રજીસ્ટ્રેશન ફોર્મ માં જે માહિતી માંગી છે તે સારી રીતે ભરી દો અને જરૂરી કાગળિયા અપલોડ કરી દો.
- આ રીતે તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.
Agniveer યોજનાના નુકસાન
- આ યોજના માં સૈનિક 4 જ વર્ષ સેવા કરી શકે.
- જે Agniveer 4 વર્ષ ની સેવા પૂરી કરશે. તેમાંથી 25% સૈનિકોને વધુ વર્ષ નૌકરી કરવાની તક મળશે.