પ્રિય વાંચકો, હાલના ખેડૂતો ગ્રીનહાઉસ ટેક્નોલૉજી તરફ વધુ આકર્ષિત થયા છે. ગ્રીનહાઉસ પધ્ધતિથી ખેતી કરીને ખેડૂતએ વિષમ આબોહવા, હવામાનમાં પણ સારું ઉત્પાદન મેળવી શકે છે. સરકાર આ માટે ખાસ યોજના ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ગ્રીનહાઉસ ટેક્નોલૉજીને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે.
અગાઉના આર્ટીકલમાં આપણે નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના, દેવીપૂજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણ માટે સહાય યોજના, [I Khedut Portal] પાવર ટીલર સહાય યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Assistance Scheme for Hi-Tech Greenhouse (Fan & Pad) In Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Assistance Scheme for Hi-Tech Greenhouse (Fan & Pad) In Gujarat
સરકાર દ્વારા ખેતીમાં વિવિધ ટેક્નોલૉજી પ્રોત્સાહન આપવા અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં Assistance Scheme for Hi-Tech Greenhouse (Fan & Pad) In Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
સરકાર દ્વારા ખેડૂતનું જીવન ધોરણ સુધરે અને ખેડૂતની આવકમાં વધારો થાય એ માટે અનેક પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનાનો હેતુ એ ખેડૂતતો પ્રતિકૂલ પરિસ્થિતીમાં વધુ ઉત્પાદન મેળવવા હાઇટેક ગ્રીનહાઉસ માટે સહાય પૂરી પાડવી.
Highlight Point
યોજનાનું નામ | હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ ખેડૂતતો પ્રતિકૂલ પરિસ્થિતીમાં વધુ ઉત્પાદન મેળવવા હાઇટેક ગ્રીનહાઉસ માટે સહાય પૂરી પાડવી. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને રૂ.1650/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ 500 ચો.મી. સુધી, રૂ.1465/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (501 થી 1008 ચો.મી. સુધી), રૂ.1420/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (1009 થી 2080 ચો.મી. સુધી), રૂ.1400/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (2081 થી 4000 ચો.મી. સુધી) જેમાં સામાન્ય ખેડુતને 50 ટકા સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
Read More:- પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023
Read More:- મફત સિલાઈ મશીન યોજના
યોજનાની પાત્રતા અને નિયમો
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ખેડૂતએ પ્રોજેક્ટ બેઝ- MIDH ની ગાઇડ્લાઇન મુજબ એમ્પેનલ થયેલ કંપનીઓ દ્રારા બનાવવાનું રહેશે.
- ખેડૂતએ રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય 7.5 ટકા મળવા પાત્ર છે.
- ખેડૂતે લાભાર્થી દીઠ વધુમાં વધુ 4૦૦૦ ચો.મી. ની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો નીચે મુજબ છે.
- ખેડૂતને રૂ.1650/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ 500 ચો.મી. સુધી, રૂ.1465/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (501 થી 1008 ચો.મી. સુધી), રૂ.1420/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (1009 થી 2080 ચો.મી. સુધી), રૂ.1400/- પ્રતિ ચો.મી અંદાજીત ખર્ચ (2081 થી 4000 ચો.મી. સુધી) જેમાં સામાન્ય ખેડુતને 50 ટકા સહાય મળવા પાત્ર છે.
- પહાડી વિસ્તારમાં ખેડૂતને માટે ઉપરોક્ત ખર્ચના 15 ટકા વધુ ખર્ચ પ્રમાણે સહાય મળવા પાત્ર છે.
Assistance Scheme for Hi-Tech Greenhouse (Fan & Pad) In Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-99 હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) પર ક્લિક કરવું.
- જેમાં હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Read More:- નેટહાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય યોજના
FAQ
Ans. હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. હાઇટેક ગ્રીનહાઉસ (ફેન એન્ડ પેડ) માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ એ ખેડૂતતો પ્રતિકૂલ પરિસ્થિતીમાં વધુ ઉત્પાદન મેળવવા હાઇટેક ગ્રીનહાઉસ માટે સહાય પૂરી પાડવી.