કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શન બહાર પાડવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે પેન્શન યોજના તરીકે પ્રધાનમંત્રી માન-ધાન યોજના અમલી બનેલ છે. દેશમાં LIC દ્વારા પણ વિવિધ પેન્શન યોજના બહાર પાડવામાં આવે છે. જેમાં સરલ પેન્શન યોજના ખૂબ પ્રચલિત છે. પરંતુ આજે આપણે અટલ પેન્શન યોજના 2022 વિશે વાત કરીશું. Atal Pension Yojana 2022 શું-શું લાભ મળે?, કેવી રીતે અરજી કરવી વગેરે તમામ માહિતી જાણિશું.
Atal Pension Yojana
અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના ઓનલાઈન નોંધણી 2022, Atal Pension Yojana Application Form download: અટલ પેન્શન યોજના મોદી સરકાર 1 જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં 18 થી 40 વર્ષની વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનામાં જોડાવા પર, તમારે 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ જમા કરાવવાની રહેશે.
નાગરિકોને 60 વર્ષ પછી તમને 1000 થી 5000 સુધીનું માસિક પેન્શન આપવામાં આવશે. પેન્શનની રકમ તેના પર આધાર રાખે છે કે તમે કયો પ્લાન લીધો છે. જો તમે નાનો પ્લાન લિધો હશે તો તમારે ઓછું પ્રીમિયમ ભરવાનું થશે. જો તમે મોટો પ્લાન લિધો હશે તો તમારે વધુ પ્રીમિયમ ભરવાનું થશે.
Highlight Point
યોજનાઓનું નામ | અટલ પેન્શન યોજના (APY) 2022 |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર |
શરૂ કરવાની તારીખ | ફેબ્રુઆરી,2015 |
લાભાર્થી | ભારતના તમામ રાજ્યોના દરેક નાગરિક (પુરુષ/સ્ત્રી) |
હેતુ | પેન્શન યોજના પ્રદાન કરવી |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.jansuraksha.gov.in/ |
Read More: PM Kisan KYC Online | PM કિસાન EKYC કેવી રીતે કરવું?
અટલ પેન્શન યોજનાનો હેતુ
જ્યારે પણ આપણે પેન્શન વિશે સાંભળીએ છીએ, ત્યારે આપદા મનમાં સરકારી કર્મચારીઓ, વૃદ્ધપેન્શન, વિકલાગ પેન્શન યાદ આવે છે. પરંતુ સરકારે યુવાનો માટે પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટેની લઘુત્તમ ઉંમર 18 અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ જમા કરવાની રહેશે. આ પછી તમને ન્યૂનતમ 1000 અને વધુમાં વધુ 5000 માસિક પેમેન્ટ આપવામાં આવશે.
Read More: MGVCL Bill Download | એમજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
Atal Pension Yojana Online Registration 2022
અટલ પેન્શન યોજના APY માટે વય જૂથ 18 થી 40 વર્ષ છે. આ માટે કોઈપણ ભારતીય નાગરિક જે આ ઉમરની સીમામાં આવે છે તે તેના માટે પાત્ર બને છે. યોજનાની અવધિ 60 વર્ષ છે. તમારે 60 વર્ષ સુધી પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે. તે પછી તમને 1000 થી 5000 માસિક પેમેન્ટ આપવામાં આવશે. જો તમારી ઉમર ઓછી હશે તો તમારે ઓછું અને જો ઉમર વધુ હશે તો તમારે વધુ પ્રીમિયમ ભરવું પડશે.
યોજનાની પાત્રતા
કેન્દ્ર સરકાર દ્વારા Atal Pension Yojana 2022 અમલમાં મૂકવામાં આવી અને તેના માટે પાત્રતા નક્કી કરેલ છે.
- અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ.
- નાગરિક પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ. તે બેંક કે પોસ્ટ ખાતામાં આધારકાર્ડ અને મોબાઈલ લિંક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પેન્શન મેળવવા માટે 20 વર્ષનું લઘુત્તમ રોકાણ ફરજિયાત છે.
- માત્ર એજ વ્યક્તિ આ યોજનામાં ભાગ લઈ શકે છે કે જે ઇન્કમટેક્સ રેટર્ન ના ભરતો હોય.
Read More: DGVCL Bill Download | ડીજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ
અટલ પેન્શન યોજના માટે જરૂરી ડોકયુમેંટ
- આધારકાર્ડ
- મોબાઇલ નંબર
- ઓળખપત્ર
- સરનામાનો પુરાવો
- પાસપોટ સાઈજ ફોટો
- બેંક પાસબૂક
Atal Pension Yojana (APY) Scheme 2022
PMSYM યોજનાના અસંગઠિત કામદારોને 60 વર્ષની ઉંમર પછી 3000ની આર્થિક સહાય કરતી યોજના છે. આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય ઘડપણમાં તેમના જીવન ગુજરાન માટે સહાય રૂપ બને છે. PMSYM યોજના 2022 દ્વારા શ્રમયોગીને આત્મનિર્ભર બનવાનો છે. ભારત સરકાર તેની સરકારી યોજનાઓના તમામ ગરીબો અને મજૂરો માટે લાભ અને આર્થિક મદદ કરવા માંગે છે.
પતિ-પત્ની મળી શકે છે ₹10000 દર મહિને
કેન્દ્ર સરકારદ્વાર સારું કરવામાં આવેલી અટલ પેન્શન યોજનાના હેઠળ દેશના અસંગઠિત કામદારોને તમામ લોકોને નાણાકીય સહાયના રૂપમાં ₹5000 નું દાન આપવામાં આવે છે. તાજેતરમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ પરિવારમાથી પતિ અને પત્ની બંને અટલ પેન્શન યોજનામાં આવેદન કરે છે તેમને પ્રતિમાસ 10000ની રકમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી રકમ ને મલાવીને બધાને લગભગ 10000 નો લાભ મળશે. જેથી તે તેમનું જીવન કોય પણ મુશ્કેલી વગર જીવી શકે.
Read More: Baroda Tiranga Deposit Scheme | બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ
APY માંથી ઉપાડ
60 વર્ષની ઉંમર પૂરી કરવા પર: જો ગ્રાહક 60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી અટલ પેન્શન માઠી પૈસા લઈ શકે છે અને માસિક પેન્શનનો લાભ લઈ શકે છે.
સબસ્ક્રાઇબરના મૃત્યુ પર: જો કોઈ કારણોસર જો સબ્સ્ક્રાઇબર મૃત્યુ પામે છે તો અટલ પેન્શન યોજનાની રકમ તેના પતિ કે પત્ની ને મળે છે જો તે બને નું અવસાન થાય છે તો તેના નોમીને તેની રકમ મળે છે.
60 વર્ષની ઉંમર પહેલા ઉપાડ: અટલ પેન્શન યોજનામાંથી જો કોઈ હોય તો જો પૂર્ણતા પહેલા ઉપાડ લેવા માંગતા હો, તો અમે અહીં જણાવવા માંગીએ છીએ કે 60 વર્ષની ઉંમર પહેલા અટલ પેન્શન યોજનામાંથી ઉપાડની મંજૂરી નથી. પરંતુ લાભાર્થીનું મૃત્યુના સંજોગોમાં વિભાગ ઉપાડની મંજૂરી આપે છે.
How To Apply For Atal Pension Yojana Online
આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાંથી ખાતું ખોલાવવાનું રહેશે. અટલ પેન્શન યોજના અન્વયે Online એકાઉન્ટ પણ ખોલી શકાય. Atal Pension Yojana SBI Online ખાતું માટે નીચે મુજબ સમજૂતી આપેલ છે.
- Atal Pension Yojana Online Apply માટે SBI બેંકનું ઈન્ટરનેટ બેંકિંગમાં લોગીન કરવું પડશે.
- SBI Login કર્યા બાદ e-Services પર ક્લિક કરવું પડશે. જેમાં Social Security Scheme પર ક્લિક કરવું.
- જેમાં PMJJBY/PMSBY/APY નામના ત્રણ વિકલ્પ દેખાશે. જેમાં APY (અટલ પેંશન યોજના) પર ક્લિક કરવું.
- જેમાં Atal pension Yojana Online form ખૂલશે. જેમાં આપની તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે. જેમ કે એકાઉન્ટ નંબર, નામ,ઉંમર, સરનામું વગેરે
- જેમાં પેન્શનના અલગ-અલગ વિકલ્પ આવશે. જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે. આ મુજબ અટલ પેન્શન યોજના અંતગર્ત આપનું એકાઉન્ટ ખૂલશે.
atal pension yojana calculator & Chart
- સૌ પ્રથમ, તમારે સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર, તમારે APY- યોગદાન ચાર્ટની લિંક પર ક્લિક કરો.
- તમે આ લિંક પર ક્લિક કરો કે તરત જ તમારી સામે યોગદાન ચાર્ટ ખુઌ જશે.
- યોગદાનના આ ચાર્ટને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.
લાભાર્થની ઉંમર વર્ષ | કેટલા વર્ષોનું યોગદાન | દર મહિને પેન્શન રૂ.1000 | દર મહિને પેન્શન રૂ.2000 | દર મહિને પેન્શન રૂ.3000 | દર મહિને પેન્શન રૂ.4000 | દર મહિને પેન્શન રૂ.5000 |
18 | 42 | 42 | 84 | 126 | 168 | 210 |
19 | 41 | 46 | 92 | 138 | 183 | 228 |
20 | 40 | 50 | 100 | 150 | 198 | 248 |
21 | 39 | 54 | 108 | 162 | 215 | 269 |
22 | 38 | 59 | 117 | 177 | 234 | 292 |
23 | 37 | 64 | 127 | 192 | 254 | 318 |
24 | 36 | 70 | 139 | 208 | 277 | 346 |
25 | 35 | 76 | 151 | 226 | 301 | 376 |
26 | 34 | 82 | 164 | 246 | 327 | 409 |
27 | 33 | 90 | 178 | 268 | 356 | 446 |
28 | 32 | 97 | 194 | 292 | 388 | 485 |
29 | 31 | 106 | 212 | 318 | 423 | 529 |
30 | 30 | 116 | 231 | 347 | 462 | 577 |
31 | 29 | 126 | 252 | 379 | 504 | 630 |
32 | 28 | 138 | 276 | 414 | 551 | 689 |
33 | 27 | 151 | 302 | 453 | 602 | 752 |
34 | 26 | 165 | 330 | 495 | 659 | 824 |
35 | 25 | 181 | 362 | 543 | 722 | 902 |
36 | 24 | 198 | 396 | 594 | 792 | 990 |
37 | 23 | 218 | 436 | 654 | 870 | 1,087 |
38 | 22 | 240 | 480 | 720 | 957 | 1,196 |
39 | 21 | 264 | 528 | 792 | 1,054 | 1,318 |
40 | 20 | 291 | 582 | 873 | 1164 | 1454 |
60 વર્ષ સુધી | 1.7 લાખ | 3.4 લાખ | 5.1 લાખ | 6.8 લાખા | 8.5 લાખ |
Download Atal Pension Yojana Form Pdf
Atal Pension Yojana Form in Gujarati | Download Form |
Atal Pension Yojana Form in English | Click Here |
Atal Pension Yojana Form in Hindi | Click Here |
Atal pension yojana helpline number
આ પેન્શન યોજના માટે હેલ્પલાઈન જાહેર કરેલી છે. આપને કોઈ સમસ્યા, પ્રશ્ન કે વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો.
Helpline Number :- 1800110001 / 18001801111
ATY State Wise Helpline Number મેળવવા માટે Click Here
FAQ
Ans. અટલ પેન્શન યોજનામાં 18 થી 40 વર્ષની ઉમરના લોકો લાભ લઈ શકે છે.
Ans. અટલ પેન્શન યોજનામાં પ્રીમિયમ અરજીકર્તા ની ઉંમર પર આધારિત હોય છે. જેમ ઉમર ઓછી તેમ પ્રીમિયમ ઓછું ને જેમ ઉમર વધુ તેમ પ્રીમિયમ વધુ.
Ans. અટલ પેન્શન યોજનામાં અરજદાર 60 વર્ષેનો થાય ત્યારે આ યોજનાનો લાભ લઈ શકે છે.