WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Bank Of Baroda Personal Loan Online | રૂપિયા 50,000/- ની લોન

Bank Of Baroda Personal Loan Online |રૂપિયા 50,000/- ની લોન ઓનલાઈન કેવી રીતે મેળવવી?

Short Brief: Bank of Baroda Personal Loan Online | Bank Of Baroda Personal Loan Online । બેંક ઓફ બરોડામાંથી ઓનલાઈન લોન કેવી રીતે મેળવવી ?

આપણા દેશમાં ઘણી બધી સરકારી અને પ્રાઈવેટ બેકો આવેલી છે. જેમના દ્વારા વિવિધ લોન આપવામાં આવે છે. ભારતમાં SBI E-Mudra Loan Apply Online ખૂબ જ નામના મેળવેલી છે. રાજ્ય સરકારો દ્વારા પણ વિવિધ સબસીડી લોન આપવમાંં આવે છે. જેમકે મહિલા સ્વાવલંબન યોજના, વાજપાઈ બેંકેબલ યોજના વગેરે.

પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવતી લોન વિશે વાત કરીશું. Bank of Baroda બેંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકોને રૂપિયા 50000/- ની તાત્કાલિક ઓનલાઈન લોન મળી શકે છે. તો પ્રિય વાંચકો Bank Of Baroda Personal Loan Online   વિગતવાર ચર્ચા આ આર્ટિકલમાં કરીશું.

Bank Of Baroda Personal Loan Online

પ્રિય વાંચકો તમને જણાવવાનું કે, Bank Of Baroda Personal Loan Online અરજી કરી શકો છો. તમારે બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. વધુમાં તમારું આધારકાર્ડ અને બેંક ખાતું મોબાઇલથી લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી મોબાઈલ પર OTP મેળવી શકો. વધુ સરળતાથી લોનનો લાભ લઈ શકો.

આ આર્ટિકલમાં બધા બેંક ઓફ બરોડાના ખાતાધારકોને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જો તમે બેંકમાં રૂબરૂ ગયા વગર રૂપિયા 50,000/- હજારની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ કેવળ તમારા માટે જ છે. આ આર્ટિકલમાં આપણી વિગતવાર જાણીશું કે, બેંક ઓફ બરોડામાંથી ઓનલાઈન લોન કેવી રીતે મેળવી શકાય.


Highlight of Bank Of Baroda Personal Loan Online

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામBank Of Baroda Personal Loan Online
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી રૂપિયા 50,000/- ની
ઓનલાઈન લોન કેવી રીતે મળશે?
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?1. આધારકાર્ડ 2.બેંક એકાઉન્‍ટ 3.મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)
Official Websitehttps://www.bankofbaroda.in/
Highlight

Read More: Employee Pension Scheme Update | કર્મચારીઓ માટે ખુશખબરી

Also Read More: PM Kisan 12th Installment Status Check |રૂ. 2000 નો 12 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં.

Also Read More: How To Apply For MSME Loan Online? |   એમ.એસ.એમ.ઈ લોન


How To Get Bank Of Baroda Personal Loan

       બેંક ઓફ બરોડા દ્વારા પોતાના ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન મેળવી શકે છે. જેમાંથી Personal Loan Online કેવી રીતે મેળવવી, તેની માહિતી નીચે મુજબ મેળવી શકાય છે.  

  • સૌપ્રથમ તમારી Bank of Baroda ની Official Website ના Home Page પર જવાનું રહેશે.
  • Homepage પર આવ્યા પછી તમારે Loan Section માં તમને Personal Loan નો વિકલ્પ મળશે.
  • તે Tab માં તમને Pre-Approved personal loan નો Option મળશે તેના ઉપર તમારે Click કરવાનું રહેશે.
  • આગળ ક્લિક કરવાથી તમારા સામે એક New Page ખુલી જશે.
  • આ Page પર તમને Pre-Approved Personal Loan પછી Apply Now નામનો Option મળશે. તેના પર click કરવાનું રહેશે.
  • હવે આગળ ક્લિક કર્યા બાદ તમારા માટે એક નવું New Page ખુલી જશે
  • આ પેજ પર તમને Proceed નો વિકલ્પ પર Click કરવાનું રહેશે Click કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજ પર તમારે મોબાઇલ નંબર આપવાનો રહેશે તેના પછી તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
  • OTP આપીયા પછી તમારા સામે New Page ખુલી જશે.

Mobile OTP Verification

  • હવે ધ્યાનપૂર્વક તમારે માંગેલી દરેક માહિતી આપવાની રહેશે.
  • ત્યારબાદ પછી OTP ની વિગતો આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
  • આ પેજ પર તમને બતાવવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો.
  • જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન પરત કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.
  • તેના પછી તમારે proceed ના વિકલ્પ પર click કરવાનું રહેશે.
  • Click કર્યા પછી તમારા સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સ્વીકૃતિ આપવાની રહેશે.
  • Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
  • આ પેજમાં તમે તમારા Bank Account માં Loan amount જમા થઈ ગયા અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક માં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.
  • અંતમાં, તમને બધા ખાતાધારકો ઈ સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો

ઉપરના દરેક સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકું છું અને તેના દ્વારા Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.


Useful Important Link

Official WebsiteClick Here
Apply To Direct LinkClick Here
Join WhatsApp GroupJoin Now
HomeClick Here
Important Link

Bank Of Baroda Personal Loan Online
Image of Bank Of Baroda Personal Loan Online

Read More: SBI Asha Scholarship Program 2022 | એસબીઆઈ આશા સ્કોલરશીપ

Also Read More: સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Scheme 2022 For ST


FAQ of Bank Of Baroda Personal Loan Online

1. Bank of Baroda માંથી કેટલી લોન મેળવી શકશો?

⮚     બેંક ઓફ બરોડામાં 20 લાખથી વધુની Personal Loan 9.70% ના વ્યાજ દર પર મળી શકશે. તે 7 વર્ષમાં પરત કરવાના રહેશે. બેંકે પેન્શન ખાતેદારો માટે પેન્શન લોન 10.80 % ના વ્યાજ દર થી મેળવી શકાશે.

2. Bank of Baroda ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

આ બેંકની અધિકૃત વેબસાઈટ https://www.bankofbaroda.in/ છે.

2. બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે શું કરવું પડે છે?

⮚     ગ્રાહકોની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદારએ સરકારી અથવા ખાનગી ક્ષેત્ર અને ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરેલું હોવું જોઈએ.

Disclaimer

Bank Of Baroda Personal Loan Online અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. Bank of Baroda Loan લેતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. મુદ્રા લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાંના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.

1 thought on “Bank Of Baroda Personal Loan Online |રૂપિયા 50,000/- ની લોન ઓનલાઈન કેવી રીતે મેળવવી?”

Leave a Comment

close button