WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

[Free Tool] Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડાવામાં આવેલ છે. આદિજાતિ વિભાગ દ્વારા બ્યુટી પાર્લર લોન યોજના ચલાવવામાં આવે છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઇન અરજી ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.
માનવ કલ્યાણ યોજના 2023 અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજનામોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજનાહેર કટીંગ કીટ સહાય યોજનાતથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજનાઘરઘંટી સહાય યોજના વગેરે ચાલે છે. આજે આપણે બ્યુટી પાર્લર કીટ સહાય વિશે માહિતી મેળવીશું.

Beauty Parlour Kit Sahay 2023

      સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે.બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

સહાય આપવાનો હેતુ (Perpose)

      રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર નવો બ્યુટી પાર્લર ચાલુ કરવું હોય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે, જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.

Important Point of Beauty Parlour Kit Sahay Yojana

આર્ટિકલનું નામબ્યુટી પાર્લર કીટ સહાય યોજના
મુખ્ય યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના 2023
બ્યુટી પાર્લર કીટ સહાય કઈ યોજનાનો ભાગ છે?Manav Kalyan Yojana Gujarat 2023
આ યોજનાના હેઠળ શું લાભ મળે?લાભાર્થી બહેનોને બ્યુટી પાર્લરનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે.
બ્યુટી પાર્લર કીટ કેટલી રકમની સહાય મળશે?11800/- ની સહાય મળશે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયનવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાOnline
Official Websitehttp://www.cottage.gujarat.gov.in/  
Online Application Websitehttps://e-kutir.gujarat.gov.in/
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?e-Kutir Online Application Process
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


બ્યુટી પાર્લર કીટમાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે? । Benefits of Beauty Parlour Kit Sahay

         માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે “બ્યુટી પાર્લર કીટ” રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 11800/- રૂપિયાની કીટ આપવામાં આવે છે.


Read More: ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના હેઠળ 14000/- ની સહાય મળશે| Electric Appliances Repair Machine Scheme


બ્યુટી પાર્લર કીટ યોજના PDF ફોર્મ કેવી રીતે મેળવવું?

        કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવ્યું છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.


Read More: India Post Bank Account Opening Online: ઘરે બેઠા ઈન્ડિયા પોસ્ટ બેંકમાં ઓનલાઇન ખાતું ખોલાવો, આ છે પૂરી પ્રોસેસ.


Documents Required Of Beauty Parlour Kit Sahay Yojana Gujarat | બ્યુટી પાર્લર કીટ સહાય માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

        માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીએ બ્યુટી પાર્લરની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • બ્યુટી પાર્લર તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવકનો દાખલો (સમક્ષ અધિકારીશ્રીનો)
  • ધંધાના અનુભવનો દાખલો
  • ચૂંટણી ઓળખપત્રની નકલ
  • લાભાર્થીની આધારકાર્ડની નકલ

Read More: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.


Important Links Of Beauty Parlour Kit Sahay Gujarat

ક્રમયોજનાની લગતી વિગતો
1માનવ કલ્યાણ યોજના 2023 માટે ઓફિશિયલ નોટિફિકેશન
2માનવ કલ્યાણ યોજના માટેનું ફિઝિકલ ફોર્મ (Offline)
3Manav Kalyan Yojana 2023 Online Application Link
4Self Decleration Form ની પ્રિન્ટ ડાઉનલોડ કરવા
5Manav Kalyan Yojana હેઠળ મળતી સાધન સહાયની યાદી  અને તેની વિગતો
6માનવ કલ્યાણ યોજના અંગેનો ઓફિશિયલ ઠરાવ 
7Home Page

Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

Read More: PM KUSUM Scheme In Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના


How To Online Apply Beauty Parlour Kit Sahay Yojana 2023 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

            માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Arji કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “e-Kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
e-Kutir Portal On Beauty Parlour Kit Sahay Yojana
  • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે “Manav Kalyan Yojana”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “બ્યુટી પાર્લર કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
  • બ્યુટી પાર્લર કીટ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Read More: PM Kisan 14th Installment List : આ ખેડૂતોના ખાતામાં આવશે આગામી 14 ના હપ્તાના રૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

2.       Beauty Parlour Kit Sahay Yojana 2023 માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ બનાવેલ છે.

2. બ્યુટી પાર્લર કીટ યોજના શું છે?

જવાબ: દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. દેશના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સક્ષમ છે. પરંતુ નાણાંકીય સ્થિતિ સારી હોતી નથી. તેથી સરકાર પણ સહાય કરે છે. ગુજરાત સરકારના કમિશ્નર અને કુટિર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય કરવા માટે બ્યુટી પાર્લર કીટ આપવામાં આવે છે.

3. Mafat Beauty Parlour  Kit Yojana માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

4. બ્યુટી પાર્લર કીટ યોજનાની જિલ્લા કક્ષાએ વધુ માહિતી કઈ કચેરીનો સંપર્ક કરવો?

જવાબ: અરજદારો જિલ્લા કક્ષાએ વધુ માહિતી અને માર્ગદર્શન માટે “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર” નો સંપર્ક કરી શકાશે.

1 thought on “[Free Tool] Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના”

Leave a Comment