કેમ છો? મઝામાં..! શું તમે પણ કેનેડા જવાનું વિચારો છો? શું મારું કેનેડામાં કાયમી સેટલ થવાનું પ્લાનિગ છે? અને તમે કેનેડા વિઝા માટે સારી સેવાઓ શોધી રહ્યા છો? આ આર્ટિકલ માત્ર તમારા માટે છે. આજે આપણે એવા ગુજરાતી અને Best Canadian Immigration Lawyer તરીકે નામના ધરાવતા Migrata Immigration Inc. સ્થાપક અંકુર પટેલની સેવાઓ માહિતી મેળવીશું.
Best Canadian Immigration Lawyer : Ankur Patel
ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે, આપણો ગુજરાતી Immigration Lawyer તરીકે સારી સેવાઓ આપી રહ્યો હોય. અંકુર પટેલ છેલ્લા 16 વર્ષથી કેનેડામાં રહે છે. જ્યાં પોતાનો અભ્યાસ અને પોતાની સેવાઓ આપી રહ્યો છે. પોતાના ક્લાયન્ટસ સાથે વ્યક્તિગત લાગણીઓ અને મદદ કરવાની ભાવના સાથે Canada Immigration ની તમામ સેવાઓ આપી રહ્યો છે. Migrata Immigration Inc. ના સંસ્થાપક તરીકે શા માટે પ્રચલિત છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. Best Canadian Immigration Lawyer તરીકે Ankut Patel ની સેવા શા માટે પસંદ કરવી જોઈએ તેના માટે આપણે આગળ ચર્ચા કરીશું.
Highlight Table
આર્ટિકલનું નામ | કેનેડાના વિઝા માટે આપણા ગુજરાતી ઈમિગ્રેશન વકીલ અંકુર પટેલની સેવાઓ વિશે જાણો. |
Canada Immigration Inc. નું નામ | Migrata Immigration Inc. |
શું કેનેડાના ઈમિગ્રેશન વિભાગમાં રજીસ્ટ્રર છે કે કેમ? | હા |
શેમાં રજીસ્ટર થયેલ છે? | Regulated Canadian Immigration Consultant (RCIC) |
RCIC Number ક્યો છે? | RCIC#R707324 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.migrataimmigration.com/ |
Whatsap Contact | Whatsapp Direct Message |
Why Choose Canadian Immigration Lawyer Ankur Patel?
ભારતમાં અને ખાસ ગુજરાતમાં વિદેશમાં સ્થાઈ થવાની મોટાભાગના લોકોની ઇચ્છા હોય છે. જેને ધ્યાને રાકીને સરકારશ્રી દ્વારા પણ વિદેશ અભ્યાસ લોન યોજના પણ બહાર પાડેલી છે. જો કેનેડા વિઝા માટેનું તમારું સપનું હોય અને કોઈપણ મુશકેલી હોય તો Migrata Immigration Inc. માં અંકુર પટેલની સેવાઓ અવશ્ય લેવી જોઈએ. પરંતુ કેમ? હા તેના માટે કેટલીક વિશેષતાઓ છે. તેની તમામ માહિતી નીચે મુજબ છે.
RCIC and CRIC Register Immigration Lawer
આજના સમયમાં વિઝા સર્વિસ બધા ચાલુ કરે છે, પણ ખરેખર માન્યતા ધરાવતા ઈમિગ્રેશન વકીલ ઓછા મળે છે. અંકુર પટેલ કેનેડા ઈમિગ્રેશન માટે રજીસ્ટર થયેલ Canadian Immigration Lawyer છે. છે. જેમાં Regulated Canadian Immigration Consultant (RCIC) તરીકે પોતાની સેવાઓ અને માન્યતા પ્રાપ્ત કરેલ છે. જેનો રજીસ્ટર નંબર- RCIC#R707324 છે.
Extensive Knowledge and Specialization
કોઈપણ દેશના વિઝા મેળવવા માટે જરૂરી છે, તેના નિયમો અને શરતોનું જ્ઞાન હોવું જોઈએ. અંકુર પટેલ ઈમિગ્રેશનની સેવાઓ ઘણા સમયથી આપી રહ્યા છે. ઈમિગ્રેશનને લગતાના નવા નિયમો અને વિશેષતાઓ વિશે ખૂબ જ સારું નોલેજ ધરાવે છે.
Client-Centered Approach
કેનેડા વિઝા મેળવવા માટે તમારી ફાઈલનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. Migrata Immigration Inc. નો પ્રથમ દિવસથી જ એવો એપ્રોચ રહ્યો છે કે કોઈપણ ગ્રાહકને વિઝા મળે અને તેની સમસ્યાનું 100% નિરાકરણ આવે.
Accessibility and 24/7 Support
કેનેડા વિઝા મેળવવા માટે Migrata Immigration Inc. ના ઈમિગ્રેશન લૉયર અંકુર પટેલ પોતાના પ્રિય ગ્રાહકો માટે 24/7 virtual support પૂરો પાડી રહ્યા છે. પોતાના ગ્રાહકોની કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે હંમેશા માટે તત્પર હોય છે.
Proven Success and High Client Satisfaction
કેનેડાના કોઈપણ વિઝા માટે રિજેકશન આવતું હોય, અને તમે જુદા-જુદા એજન્ટોથી થાકી ગયા છો તો ચોક્કસ તમારે Migrata Immigration Inc. સંપર્ક કરવો જોઈએ. કારણ કે Ankur Patel દ્વારા વિઝા મેળવવા માટે સફળતાનો ઉંચો દર ધરાવે છે. અને પોતાના ગ્રાહકો સંતોષ એ જ મહાન તેના પર કામ કરે છે.
Migrata Immigration Inc. દ્વારા કેનેડાના ક્યાં-ક્યા વિઝા મેળવવામાં મદદ કરવામાં આવે છે?
માઈગ્રેટા ઈમિગ્રેશન દ્વારા કેનેડાના ઘણા વિઝા મેળવવામાં ગ્રાહકોની ઉચ્ચ કક્ષાની સેવાઓ આપી રહી છે. જો તમે પણ કેનેડા માટે સારી સેવા મેળવવા માંગતા હોવ તો ચોકક્સ સંપર્ક કરો. નીચે મુજબની કેનેડાની સેવાઓ ઈમિગ્રેશન વકીલ અંકુર પટેલ દ્વારા આપવામાં આવે છે.
- Work Permits and LMIA Applications
- Study Permits and International Student Support
- Express Entry and Permanent Residency Applications
- Family Sponsorship and Reunification
- Citizenship Applications
- Temporary Residence Visas and Visitor Visas
Work Permits and LMIA Applications
કેનેડા દેશમાં વર્ક વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છો તેના વિઝાના નિયમો વિશે જાણવું પડશે. જો તમારી પાસે સ્કીલ છે તો કેનેડા વર્ક પરમિટ માટે એપ્લિકેશન કરી શકો છો. Work Permits and LMIA Applications કેનેડાના વર્ક વિઝા માટે એક પ્રોગ્રામ છે. આની વિશેષ સેવા માઈગ્રેટા ઈમિગ્રેશન Inc. દ્વારા આપવામાં આવે છે.
Study Permits and International Student Support
કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે કેનેડા ગયા બાદ પણ વિઝા સંબંધિત સેવાઓ માટે અવાર-નવાર જરૂર પડે છે. જો તમે એક સ્ટડી માટે કેનેડા ગયેલા છો તો તમારી Study Permits જરૂરિયાત મુજબ મદદ કરવામાં આવશે. અને International Student Support માટે ઉત્તમ સેવાઓ આપવામાં આવે છે.
Express Entry and Permanent Residency Applications
કેનેડામાં કાયમી વસવાટનું વિચારતા હોવ તો તમને Express Entry વિશે માહિતી હોવી જોઈએ. જો તમે પણ કેનેડામાં Permanent Residency માટે એપ્લિકેશન કરવાનું હોવ તો તમારે તેના માટે મદદ જોઈએ તો Canadian Immigration Lawyer એવા અંકુર પટેલ કરશે.
Family Sponsorship and Reunification
ભારતથી કે ગુજરાતથી તમે કેનેડા વિઝા પર અભ્યાર પર આવો છો. હવે તમારે તમારા દેશમાં રહેતા પતિ અથવા પત્નીને કેનેડા લાવવી હોવ તો Family Sponsorship Visa ની એપ્લિકેશન કરવી પડશે. તો આના માટે માઇગ્રેટા ઈમેગ્રેશન તમને વિઝા મેળવવા માટે અવશ્ય મદદ કરશે.
Citizenship Applications
કેનેડામાં ઘણા વર્ષોથી રહેતા હોવ તો તમારે પણ કેનેડીયન સિટીઝન માટે એપ્લિકેશન કરવી હોય છે. ચિંતા છોડો..! કેનેડાની Citizenship Applications માટે ખૂબ જ સારી સેવા આપવામાં આવે છે.
Temporary Residence Visas and Visitor Visas
કેનેડાના સ્ટડી વિઝા માટે જાઓ છો, ત્યારે તમારે માતા અને પિતા કેનેડા બોલાવવાની ચોક્ક્સ ઈચ્છા થતી હોવ, તમારા અન્ય સગાં-સબંધીને Canada Visitor Visa માટે પણ જરૂરિયાત ઉભી થાય તો અંકુર પટેલ દ્વારા Temporary Residence Visas and Visitor Visas મદદ કરવામાં આવે છે.
Best Canadian Immigration Lawyer Contact Detail
Contact | Contact Detail |
Canadian Immigration Lawyer | Ankur Patel |
Official Website | https://www.migrataimmigration.com/ |
Official Whatsapp Contact | +16476883500 |
Direct Link | Click Here Whatsapp Direct Message |
Facebook Page | https://www.facebook.com/migrataimmigration |
Instagram Page | https://instagram.com/migrataimmigration |
Conclusion
ગુજરાતીઓ માટે કેનેડા દેશના વિઝા માટે ઉપયોગી માહિતી રજૂ કરવામાં આવેલ છે. ખાસ તો Best Canadian Immigration Lawyer : Ankur Patel તમને તમામ માહિતી આપવામાં આવેલ છે. તમારા અંગતની સલાહ લઈને Migrata Immigration Inc. ની સેવાઓ લેવાનું ચોક્કસ રાખો. જેથી તમારે વિઝા સબંધી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે.