બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024: શું તમને પણ પૈસા ની જરૂરત છે અને કોઈ સગા સબંધી મદદ નથી કરી રહ્યાં અને પૈસા ની Urgent માં જરૂર છે, કારણ કોઈ પણ હોય તો તમને બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2024 લઈ શકો છો.
આજે અમે આં આર્ટિકલ ની મદદ થી તમને BOB થી લોન કઈ રીતે લઈ શકાય. લોન લેવા માટે કયા પ્રકાર નાં કાગળિયા હોવા જોઈએ. લોન ઓનલાઇન લેવાય કે offline લેવાય, શું બ્રાંચ મેનેજર ને મળવું પડશે. લોન લેવા માટે લેવો સિબિલ સ્કોર હોવો જોઈએ.
Bob માં લૉન લેતા પહેલા કેવી કાળજી રાખવી જોઈએ. આં પ્રકારની તમામ વાતો પર અમે આં આર્ટિકલ માં વિસ્તાર થી ચર્ચા કરીશું.
બેંક ઓફ બરોડા પર્સનલ લોન લેવા માટે Eligibility
જો આપ પણ Bank of Baroda થી લોન લેવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે કઈ પાત્રતા હોવી જોઈએ એનાં વિશે નીચે માહિતી આપેલ છે.
- જે લોન લેવા ઈચ્છે છે, એ ભારત દેશનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
- લોન લેનાર ની ઉંમર 21 વર્ષ થી વધારે હોવી જોઈએ.
- અરજદાર પાસે Bank of Baroda નું બેંક ખાતું હોવું જોઈએ.
- લોન લેનાર નો મોબાઈલ નંબર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.
- અરજદાર નાં બેંક ખાતાં સાથે પાન કાર્ડ લિંક હોવો જોઈએ.
- જો અરજદારે પહેલાં લોન લીધો છે, તો તેની EMI પૂરી થઈ ગયેલી હોવી જોઈએ.
- જે અરજદાર નું બેંક ઓફ બરોડા માં ખાતું નાં હોય તો પણ લોન માટે અરજી કરવા પાત્ર છે.
Bank of Baroda Personal loan 2024 માટે જરુરી કાગળિયાં
લોન માટે અરજી કરતી વખતે કેવા અથવા કયા દસ્તાવેજ ની જરૂરત પડશે એનાં વિશે નીચે માહિતી આપેલ છે.
- Bank Paasbook ની નકલ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- મોબાઈલ નંબર
- Siganature
લોન કેટલો મળશે
જો તમે લોન માટે અરજી કરી રહ્યા છો. અને કેટલો લોન તમને મળી શકે એની માહિતી તમારી પાસે નાં હોય તો ચિંતા નાં કરતાં.
જો તમારો Cibil score સારો હોય એટલે કે 700 થી ઉપર હોય તો તમને 50 હજાર રૂપિયા થી વધારે લોન મળી શકે.
BOB Personal Loan 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
જો તમને BOB માં ઓનલાઈન અરજી લેવાની પ્રક્રિયા વિશે માહિતી નથી તો નીચે Steps માં અરજી કરવાની માહિતી આપેલ છે.
- Bank of Baroda માં લોન લેવા માટે તમારે Click Here પર ક્લિક કરવાનું.
- ત્યાર બાદ તમે BOB ની વેબસાઇટ પર redirect થય જશો.
- ત્યાં તમને લોન વિષે માહિતી મળશે અને કેટલો લોન મળી શકે તેની માહિતી હશે.
- એજ Page પર તમે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને Proceed નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો.
- પછી તમારે મોબાઈલ નંબર લખવો તેનાં પર જે OTP આવશે તે લખવો પછી Submit OTP નાં બટન પર ક્લિક કરવાનું.
- ત્યાર પછી તમારે BOB માં બેંક ખાતું હોય તો Yes પર ક્લિક કરવું અને આધાર કાર્ડ નંબર લખવો.
- એનાં પછી Submit OTP નાં બટન પર ક્લિક કરવું.
- પછી નવા page પર તમે કેટલા લોન માટે પાત્ર છો તેની માહિતી મળી જશે.
- તેમાં તમને કેટલો લોન જોઈએ એ સિલેક્ટ કરવું અને તમે કેટલાં સમય માં ભરી શકશો તે સિલેક્ટ કરી લેવું.
- ત્યાર બાદ Proceed નાં બટન પર ક્લિક કરવું.
- પછી એક E contract ખુલી જશે તેમાં તમારે જરુરી માહિતી ભરવી અને એ Signature કરવી.
- ત્યાર પછી આધાર નંબર ભરીને આધાર વેરીફીકેશન કરી લેવું.
- આ રીતે તમે લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
ઓનલાઈન લોન કેટલાં સમય માં મળી જશે
જો તમે સફળતા પૂર્વક Online અરજી કરી દીધી છે તો તમને 2 થી 3 કલાક ની અંદર લોન ની રકમ તમારાં બેંક ખાતાં માં જમાં થય જશે. અને કોઈ સમસ્યા હોય તો તમને કોલ અથવા મેસેજ ના માધ્યમ જણાવવામાં આવશે.
લોન માટે Offline Apply પ્રક્રિયા
જો તમે ઓનલાઈન લોન માટે અરજી નથી કરવા માંગતા તો તમે Offline પણ અરજી કરી શકો છો. Offline અરજી કરવા માટે તમારે BOB Bank જવું પડશે.
Bank માં તેમને પર્સનલ લોન માટેનું અરજી ફોર્મ મળશે તે ભરી દેવુ. અને બેન્ક માં જમાં કરી દેવુ. ત્યાર પછી તમારી માહિતી ચેક કરીને પછી બેન્ક તરફ થી લોન મળી જશે.
લોન કેટલાં વ્યાજ પર મળશે
એમ તો માર્કેટ માં ઘણી બધી બેંક છે જે લોન આપે છે. પણ ખાનગી બેન્ક ની સરખામણી માં સરકારી બેન્ક ઓછા વ્યાજે સારો લોન આપે છે જેમાં Bank of Baroda પણ શામિલ છે. બેન્ક ઓફ બરોડા થી લોન લેવા પર 10% થી 16% ના વ્યાજ દરે લોન મળી જશે