List of Gujarat Government Schemes | સરકારી યોજનાઓની યાદી
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ જેમાં ખૂબ જ પ્રચલિત યોજનાઓની માહિતી ટૂંકમાં મેળવો. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ જેમાં ખૂબ જ પ્રચલિત યોજનાઓની માહિતી ટૂંકમાં મેળવો. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ ગાયોને સલામતી પૂરી પાડવા માટે ગાય આશ્રયસ્થાનોના નિર્માણ પર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
ekutir gujarat | Commissioner of Cottage and Rural Industries | e-Kutir Portal | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા |
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા 1 લાખ સુધીની લોન પર 40% સુધી સબસીડી મેળવો. વધુ માહિત માટે અહી ક્લિક કરો.
Gujarat Card NRG 2023 હેઠળ Non Resident Gujarati card એટલે કે ગુજરાતના લોકો કે જે ગુજરાતની બહાર વિદેશમાં રહે છે. તેમેને મળશે લાભ. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
Free Gujarat e Nagar Mobile Login | e Nagar registration process | ઈ નગર મોબાઈલ એપ્લિકેશન
e-nagar seva | e nagar gujarat gov in | e nagar portal
વિદ્યા દીપ વીમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રૂ. 50,000/- વીમા રક્ષણ આપવામાં આવશે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023 હેઠળ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકને મળશે પોષણક્ષમ આહાર. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
ગણવેશ સહાય યોજના હેઠળ ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીને મળશે મફત ગણવેશ. વધુ માહિતી માટે અહી ક્લિક કરો.
શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ યાત્રા કરવા માટે 75 % ખર્ચ ઉપાડશે ગુજરાત સરકાર, જાણો કેવી રીતે લેશો લાભ- ગુજરાતીમાં તમામ પ્રોસેસ જાણો.