[Fact Check] / તમારા આધારકાર્ડ-પાનકાર્ડને લિંક કરાવી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નામે વાયરલ થયેલો મેસેજ ખોટો.
તમારા આધારકાર્ડ-પાનકાર્ડને લિંક કરાવી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નામે વાયરલ થયેલો મેસેજ ખોટો છે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.