Gyan Sadhana Scholarship Hall Ticket 2023 Download । જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટિકિટ ડાઉનલોડ
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા -૨૦૨૩ ની હોલટિકિટ ડાઉનલોડ ચાલુ થયેલ છે. જાણો તમારી પરીક્ષા કયા સ્થળ પર આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા -૨૦૨૩ ની હોલટિકિટ ડાઉનલોડ ચાલુ થયેલ છે. જાણો તમારી પરીક્ષા કયા સ્થળ પર આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો. જાણો નવી તારીખ.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.
સક્ષમ શિષ્યવૃત્તિ યોજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 04 વર્ષની અંદર કુલ 2.00 લાખ સુધી સ્કોલરશીપ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરો.
વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ હેઠળ ધોરણ-8 થી 12 ના વિદ્યાર્થીઓને 1 લાખ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવો.
એચડીએફસી બેંક પરિવર્તન શિષ્યવૃત્તિ યોજના હેઠળ ધોરણ-1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મળશે રૂપિયા 15,000/- સ્કોલરશીપ. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
જે વિદ્યાર્થીઓના ‘માતા કે પિતાનું
કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો
આદિત્ય બિરલા કેપિટલ તરફથી
60,000/- સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો.
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા ધોરણ-8 ના વિદ્યાર્થીઓને NMMS Scholarship હેઠળ કુલ 48,000/- રૂપિયા સ્કોલરશીપ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
#NNMS
#NNMSScholarship
SBI Asha Scholarship Program 2022 હેઠળ ધોરણ-6 થી 12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂપિયા 15,,000/- ની સ્કોલરશીપ મળશે. વધુ માહિતી માટે નીચેની વેબસાઇટની મુલાકાત લો