[RBSK] Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા રાજ્યના 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને વિના મુલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે. વધુ માહિતી માટે અહી ક્લીક કરો.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા રાજ્યના 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને વિના મુલ્યે નિદાન અને સારવાર આપવામાં આવશે. વધુ માહિતી માટે અહી ક્લીક કરો.
પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ ખેડૂતો લાભાર્થીઓને પાણીનો ટાંકો (હોજ) બનાવવા માટે રૂ. 9.80 લાખની સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોને ખેતરમાં ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે રૂ.75,000/- સુધી સહાય આપવામાંં આવશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય યોજના હેઠળ રૂપિયા 11,250/- ની સહાય મળશે.
શૈક્ષણિક અભ્યાસ લોન યોજના હેઠળ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 10 લાખ સુધીની અભ્યાસ લોન સહાય મળશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના હેઠળ દરેક મહિલાઓને મફત બ્યુટી પાર્લર કીટ સહાય આપવામાં આવશે. વધુ માહિતી માટે અહિં ક્લિક કરો.
બેટી બચાવો બેટી પઢાવો યોજના શું છે? આ યોજનાની શરૂઆત ક્યારે થઈ? તેની સંપૂર્ણ માહિતી માટે અહિં ક્લિક કરો.
નવી વેબસાઈટ અને નવી પદ્ધતિથી થોડીક મિનિટમાં Voter Card Download કરી શકો છો.
કેવી રીતે Download કરવું તેની માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત લો,
31 મી માર્ચ પહેલાં પાનકાર્ડ આધાર લિંક કરો, નહીંતર આટલા કામો અટકી જશે. તમારું પાન લિંક છે કે નહિં તે જાણવા તથા લિંક કેવી રીતે કરવું તેની માહિતી માટે અહિં ક્લિક કરો.
જીવન લક્ષ્ય યોજના હેઠળ દરરોજ 60 રૂપિયાની બચત કરી 13.37 લાખ મેળવો. વધુ માહિતી મેળવવા માટે અહિં ક્લિક કરો.