સરકારે પાન કાર્ડ અને આધારકાર્ડ લીંક કરવુ ફરજિયાત કરવાનું કારણ ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ આપવાનો છે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામા આવી છે. જો તમે પણ લિન્ક નહીં કર્યું હોય તો તમે ITR નહીં ભરી શકો. આ પરિસ્થિતીમાં હવે તમે ઓનલાઇન પણ ચેક કરી શકો કે તમારા પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થયેલા છે કે કેમ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ તારીખ 31 માર્ચ, 2023 પછી DeActive બની જશે.
Check PAN Aadhar Link Status Online
સરકાર દ્વારા આધાર અને પાનકાર્ડ લિન્ક કરવાની પ્રોસેસ બિલકુલ ફ્રી હતી. પરંતુ હવેથી તમારે પાનકાર્ડ અને આધાર લિંક કરવા રૂપિયા 1000 નો દંડ ભરવો પડે છે. જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ આઇટીઆર ઈન્કમટેક્ષ રિટર્ન ભરી શકશો નહીં. આ સાથે જ તમે પાનકાર્ડ સાથે જોડાયેલી અન્ય કેટલીક સુવિધાઓનો પણ લાભ લઇ શકશો નહીં. આથી તમામ લોકોને જલદીથી આ કામગીરી પૂર્ણ કરવા CBDT દ્વારા સૂચના આપવામાં આવેલ છે.તમારે જાતે Check PAN Aadhar Link Status Online કરી શકો છો.
Highlight Point
આર્ટિકલનું નામ | Check PAN Aadhar Link Status Online |
વિભાગ | Income Tax Department |
આધાર પાન લિંક છેલ્લી તારીખ | 31 મી માર્ચ 2023 |
આધાર પાન લિંક ફી | રૂપિયા 1000/- |
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? | PAN Aadhar Link Process |
ઓફિશિયલ વેબસાઇડ | incometax.gov.in |
Read More: પીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.
Read More: પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023
Check PAN Aadhar Link Status Online
આમ તો મોટા ભાગના લોકોએ તેમના આધારકાર્ડ એ પાનકાર્ડ સાથે લીંક કરેલા છે. પરંતુ અનેક લોકોને હાલમાં ખબર નથી કે તેમનું આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક છે કે નહીં? હવે આ માહિતી ખૂબ જ સરળતાથી ઘરે બેઠા તમાર મોબાઇલમાં જાણી શકાય છે. આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.
સ્ટેપ્સ 1: સૌપ્રથમ ગુગલમાં જાઓ અને ત્યાં Income Tax Department ની વેબસાઈટ પર જાઓ.
સ્ટેપ્સ 2: હવે Home Page પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.
પગલું 3: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.
Steps 4: જો તમારું પાનકાર્ડ લિંક હશે તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.
પગલું 5: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.
Read More: E Samaj Kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
31 મી માર્ચ 2023 સુધી રૂ.1000/- પેનલ્ટી સાથે લિંક કરાવી શકે છે.
સૌથી પહેલાં આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ 30-6-2022 હતી. પરંતુ આ તારીખ લંબાવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ બાદ પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી પણ લઇ રહ્યું છે. ઈન્કમટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31-3-2023 છે.
જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે, તો 31 માર્ચ 2023 બાદ હવે પાનકાર્ડ એ ઇનએક્ટિવ થઈ શકે છે. પાનકાર્ડ ઇનએકટીવ થવાથી પાનકાર્ડ સાથે જોડાયેલા ઘણા એવા કામો પણ અટકી પડશે. તેથી આધારકાર્ડ પાનકાર્ડ લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ લિન્ક કરવુ જોઇએ.
Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી । How To Online Registration Ikhedut Portal
FAQ
Ans. આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવા માટેની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩ છે.
Ans. ઓનલાઈન આધાર પાન લિંકનું સ્ટેટસ ચેક કરવા માટે તમે incometax.gov.in પર જઈ શકો છો.
Ans. આધાર કાર્ડ પાન કાર્ડ લિંક માટે રૂપિયા 1000/- ની ફી ભરવાની હોય છે.
Hii sir