WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Coconut Plantation Area Assistance Scheme 2024 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના

Coconut Plantation Area Assistance Scheme 2024 | નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024

Short Briefing : iKhedut | બાગાયતી યોજનાઓ 2024 | નાળીયેરી વાવેતર સહાય યોજના 2024 | ઈ-ખેડૂત પોર્ટલ યોજના

ભારત એક ખેતીપ્રધાન દેશ છે. એટલા માટે જ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે બનાવેલ છે. રાજ્યમાં વન પ્રદેશનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેને ધ્યાને રાખીને ઘણી બધી  કલ્યાણકારી ખેડૂત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેકટર  સહાય યોજનાપ્લગ નર્સરી યોજના વગેરે યોજનાના ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પર સ્વીકારવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Coconut Plantation Area Assistance Scheme 2024

              આઈ-ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની યોજના ઓનલાઈન થયેલ છે. જેમાં વિવિધ પ્રકારની યોજના બહાર પાડવામાં આવેલ છે. દરિયાઈ કિનારે વસતા નાગરિકોના હિત માટે આ યોજના બહાર પાડેલ છે. દરિયાઈ કિનારાના વિસ્તારોમાં નાળિયેરીના પાકોનું ઉત્પાદન તથા વાવેતર સારૂ થાય છે. જેને ધ્યાને રાખીને Coconut Plantation Area Assistance Scheme 2024 આ યોજના લોન્‍ચ કરવામાં આવી છે.

Highlight Point

યોજનાનું નામCoconut Plantation Area Assistance Scheme 2024
ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશનાળિયેરીના પાકોનું ઉત્પાદન વધે અને ખેડૂતો ખર્ચમાં પહોંચી વળે તે માટે
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતોને
સહાયની રકમયુનિટ કોસ્ટ રૂ 0.50 લાખ/ હે. ખર્ચના 75% મુજબ મહતમ 0.375 લાખ/હે. લાભાર્થી/ખાતા દીઠ 4 હે.ની મર્યાદામાં
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કેવી રીતે કરવીClick કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024

Read More: કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના 2024 । Vermicompost Subsidy Scheme 2024


યોજનાનો હેતુ

         રાજ્યના ખેડૂતો અને નાગરિકો આ વનપ્રદેશ વધારે તે અત્યંત જરૂરી છે. એમાં પણ દરિયાઈ કિનારે નાળિયેરીના પાકનું વાવેતર પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે. જેને ધ્યાને ખેડૂતો માટે આ સહાય યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ નાળિયેરીના વાવેતર પર સહાય આપવામાં આવશે.

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના માટેની પાત્રતા

      ગુજરાત રાજ્યમાં બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • ખેડૂત જમીન  ધરાવતો હોવો જોઈએ.
  • પાસે બેંક એકાઉન્‍ટ હોવી જોઈએ.

આ યોજનાનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો

         આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે. .

  • પ્લાન્ટીગ મટેરીયલ અને ઇનપુટ ખર્ચ માટે જ સહાય આપવાની રહશે.
  • 2 હપ્તા (75:25) માં સહાય મળવાપાત્ર થશે
  • ખાતાદીઠ ફક્ત એક જ વખત લાભ મળશે.

Read More: SBI e-Mudra Online Apply 2024 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.


નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

         આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમસ્કીમ કોડમળવા પાત્ર લાભ
HRT-2યુનિટ કોસ્ટ રૂ 0.50 લાખ/ હે.ખર્ચના 75% મુજબ મહતમ 0.375 લાખ/હે.લાભાર્થી / ખાતા દીઠ 4 હે.ની મર્યાદામાં

Read More: Cyber Awareness : તમારા ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા કે નવું ચૂંટણી કાર્ડ કઢાવવા માટે અજાણી લિંક પર ક્લિક કરજો નહિં.


Document Required for Coconut Plantation Area Assistance Scheme 2024

| યોજનાનો લાભ લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ikhedut Portal પર ચાલતી આ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Coconut Plantation Area Assistance Scheme 2024

How to Online Apply Coconut Plantation Area Assistance Scheme 2024 | પ્લ નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.

Bagayati Yojana 2024

  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.

How to Online Apply Coconut Plantation Area Assistance Scheme 2024

  • બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં જાઓ.
  • ત્યારબાદ ક્રમ નંબર-5 “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” પર ક્લિક કરવું.
  • જેમાં “નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે. 
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

Coconut Plantation Area Assistance Scheme 2024 Online Form

  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

2. Coconut Plantation Area Assistance Scheme 2024 ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તા-11/05/2024 છેલ્લી તારીખ છે.

Leave a Comment