WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Gyan Guru Quiz Bank 15 July | કોલેજના માટે ક્વિઝના પ્રશ્નો

[College] Gujarat Gyan Guru Quiz Bank 15 July | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

G3Q | Www.G3Q.Co.Ln  | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો


        ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું Gujarat Gyan Guru Quiz Registration 2022પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે પ્રશ્નોના નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

Gujarat Gyan Guru Quiz 2022

        ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Today’s Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગલઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતીશકેછે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 15/07/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 15 July 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Gujarat Gyan Guru Quiz Bank
WhatsApp Group જોડાઓ. Join Now

Read More:- PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.

Also Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal

Also Read More:-  તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

Today’s Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

College Quiz Bank No. 1 to 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?

2. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ આપવામાં આવે છે ?

3. સરદાર સરોવર ડેમ પાયાથી કેટલો ઊંચો છે ?

4. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?

5. કઈ યોજના ગુજરાત રાજ્યમાં માછીમારોને માછીમારીની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ અને તોલના ત્રાજવાની ખરીદી પર સહાય પૂરી પાડે છે ?

6. મત્સ્યપાલન સહાય યોજનામાં કઈ બોટનો સમાવેશ થાય છે?

7. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?

8. સ્ટાર્ટ-અપના સંદર્ભમાં SISFSનું પૂરું નામ શું છે ?

9. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારોને GUEEDC કેટલી શૈક્ષણિક લોન આપે છે ?

10. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ?

11. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

12. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ?

13. કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના સફળ નીવડી છે ?

14. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાનો ઉદ્દેશ શો છે?

15. કઈ યોજનાને ‘સહજ બિજલી હર ઘર યોજના’ તરીકે પણ ઓળખવામાં આવે છે? 1. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?

17. રાજ્યમાં વીજવિતરણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં અને ઘરઆંગણે ઉત્પાદિત થતાં ઉપકરણોનાં પરીક્ષણ માટે કઈ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે ?

18. ગુજરાતે વર્ષ 2017માં એલઇડી બલ્બના વિતરણમાં કયું સ્થાન મેળવ્યું ?

19. રાષ્ટ્રીય સૌર મિશન, ભારત સરકારે 2022 સુધીમાં દેશમાં સૌર ઉર્જા દ્વારા કેટલા મેગાવોટ પાવર જનરેશનનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે ?

20. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?

21. કઈ યોજના હેઠળ કોઈ પણ સંસ્થા 15 દિવસથી ઓછા સમય માટે પણ ગુજરાત સ્ટેટ ફિનાસિયલ સર્વિસ લિમિટેડ (GSFS)માં ભંડોળ મૂકી શકે છે ?

22. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો લાભ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ?

23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય રૂ. 25000/ થી વધારીને કેટલી કરવામાં આવી છે ?

24. કઈ વીમા યોજનામાં દુર્ઘટના પ્રેરિત સ્થાયી વિકલાંગતા પણ સમાવિષ્ટ છે ?

25. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ?

26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રતિમાસ કેટલાં કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?

27. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે ?

28. ધ્રાંગ મેળો કોના માનમાં ઉજવવામાં આવે છે ?

29. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના આધુનિકરણ અન્વયે નીચેનમાંથી શેનો અમલ કરવામાં આવ્યો છે ?

30. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?

કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 31  TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. ભારતીય લેખકો દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવન, જળસંસાધન અને સંરક્ષણ તથા તેના સંબંધિત વિષયો પર મૂળ હિન્દીમાં રચાયેલ કૃતિઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

32. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

33. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

34. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ અને શાળાઓએ નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?

35. પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના કેટલા વર્ષ અગાઉ 30 જૂન સુધીમાં અરજી આપવાની રહે છે ?

36. કયા ‘વન’નું આયોજન કલ્પવૃક્ષ યંત્રની લાક્ષણિક ડિઝાઇનમાં કરવામાં આવ્યું છે ?

37. 31 માર્ચ, 2021 મુજબ ગુજરાતનો વનવિસ્તાર 21,876.45 ચોરસ કિ.મી. છે તો તે રાજ્યના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકાને આવરી લે છે ?

38. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ (પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?

39. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?

40. ઉધઇની વસાહતને કયા નામે ઓળખવામાં આવે છે ?

41. વન્યપ્રાણી ક્રૂરતા નિવારણ કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો ?

42. ક્લાયમેટ ચેન્જ વિભાગનો ઉદ્દેશ શો છે ?

43. ATVTનું પૂરું નામ શું છે ?

44. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?

45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ બૌદ્ધ સર્કિટ હેઠળ કયા જિલ્લોઓને આવરી લેવામાં આવ્યા છે ?

Most Important Question For College Quiz Bank. 46  TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર કોના તાબા હેઠળ આવે છે ?

47. એન.ડી.પી.એસ.નું પૂરું નામ શું છે ?

48. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?

49. JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શો છે ?

50. દર વર્ષે હજાર લોકોના મૃત્યુની સંખ્યાને શું કહેવામાં આવે છે ?

51. ઇ-રક્તકોશ પોર્ટલમાં નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

52. મમતા તરુણી યોજના’ અંતર્ગત લોહતત્ત્વની ગોળી ક્યારે આપવામાં આવે છે ?

53. કઈ સંસ્થા રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમને ટેકો આપે છે?

54. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

55. ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’થી કોને લાભ થશે ?

56. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલ છે ?

57. ઔદ્યોગિક મજૂરોને સારી જીવનશૈલી પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ કયા પ્રકારના બાંધકામ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ?

58. પીએમ ગતિશક્તિ એ આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે પરિવર્તનકારી અભિગમ છે. નીચેના પૈકી શું એ અભિગમને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે ?

59. નેશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા કઈ યોજનાનો હેતુ ભારતની ગ્રામીણ વસ્તીને તાલીમ આપીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ?

60. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

અતિ અગત્ય ના સવાલો ની યાદી. 60 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 60 થી 75 નીચે મુજબ છે.

61. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?

62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

63. ગુજરાતમાં મોબાઇલ મેડિકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડિકલ વાન કાર્યરત છે ?

64. જે સંસ્થા કે પેઢીમાં 40 કે તેથી વધુ કામદારો છે તેમના માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત કેટલા ટકા જગ્યા અનામત રાખવામાં આવે છે ?

65. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત કેટલા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ?

66. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’માં કઇ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી ?

67. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ કોને ફાયદો થયો હતો ?

68. ભારત સરકારની ‘ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોઇડ પર્સન યોજના’ માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક કેટલું ટર્નઓવર હોવું જોઈએ ?

69. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?

70. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ?

71. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલો હોઈ શકે ?

72. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોની પાસે છે ?

73. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?

74. રાજ્યના રાજ્યપાલની કાર્યવાહી કોને જવાબદાર છે ?

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ કેટલી રકમ જમા કરાવી શકાય છે ?

College Quiz Bank No. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

76. સિટી સર્વે શેના માટે છે ?

77. નીચેનામાંથી કઈ સિસ્ટમ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ?

78. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?

79. કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ?

80. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આરંભ ક્યારથી થયો ?

81. JJMનું પૂરું નામ શું છે ?

82. નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

83. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે ?

84. ગુજરાતના કેટલા તાલુકાઓમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ?

85. શહેરી ઘરવિહોણા લોકોને કાયમી ૨૪ કલાક મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, ગટર અને સલામતી કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?

86. જલશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કઈ નદીને દેશની સૌથી સ્વચ્છ નદી જાહેર કરવામાં આવી છે ?

87. સરદાર સરોવર નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણીની સુવિધા રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરી પાડવાનું આયોજન છે ?

88. ગ્રામીણ લોકોને ‘પાકાં ઘર’ કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?

89. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ?

90. ગુજરાતમાં ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર સાથે તેમનું આર્થિક સશક્તિકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?

કોલેજને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છ

91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?

93. ગુજરાતના બંદરો ભારતના કેટલા ટકા મેરી ટાઈમ કાર્ગોનું સંચાલન કરે છે ?

94. પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કયા શહેર વચ્ચે ચલાવવામાં આવી હતી ?

95. આમાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે ?

96. ભારતમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરના ધિરાણ, બાંધકામ, જાળવણી અને સંચાલન માટે કઈ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

97. સોમનાથ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બોલિવૂડના કયા અભિનેતાનો અવાજ સાંભળવા મળે છે ?

98. અમદાવાદ હેરિટેજ વૉક વિશે બુકિંગ અને માહિતી મેળવવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

99. ઇકો ટુરિઝમને શેને સંલગ્ન ગણવામાં આવે છે ?

100. FASTagની માન્યતા અવધિ કેટલી છે ?

101. વાહન અકસ્માત સહાય યોજનામાં કયા પ્રકારની સારવાર આવરી લેવામાં આવતી નથી ?

102. ગામડાંઓના સર્વાંગી વિકાસ અને રસ્તાઓને મજબૂત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

103. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ?

104. સેતુ ભારતમ્ પ્રૉજેક્ટ ક્યારે શરૂ થયો ?

105. ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ?

Important Quiz For College Students. 106 TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 116 થી 123 નીચે મુજબ છે.

106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?

107. SACRED પોર્ટલની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?

108. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ક્યાં ખોલી શકાય છે ?

109. બાળકો માટે પીએમ કેર સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી ?

110. ટેલેન્ટ સ્કૂલ વાઉચર યોજના હેઠળ પૂર્ણ સબસિડીનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

111. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?

112. ISSELનું પૂરું નામ જણાવો.

113. અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનનાં મરણ સમયે કફન કઈ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે ?

114. રાજ્યકક્ષાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનુસૂચિત જાતિના પ્રથમ એકથી ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રીની કઇ યોજના હેઠળ ઇનામ આપવામાં આવે છે ?

115. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

116. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ કેટલા આદિવાસી જિલ્લાઓને પાણી પૂરૂં પાડવામાં આવે છે ?

117. બાવકા સબ સ્ટેશન કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ?

118. ટોકિયો ઓલિમ્પિક – 2021માં અંકિતા રૈનાએ કઈ રમતનું પ્રતિનિધિત્વ કર્યું ?

119. ગાંધી જયંતી’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં ‘સ્વધાર ગૃહ’ કાર્યરત છે ?

ક્વિઝના અન્ય પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

ક્વિઝના અન્ય પ્રશ્નોLinks
Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | નાગરિકો માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Bank 14 July 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz BankClick Here
ક્વિઝના અન્ય પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

College Quiz Bank No. 121 TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

121. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?

122. રાજ્ય શિષ્યવૃત્તિ યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

123. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પોષણ અંગે જાણકારી આપવામાં આવે છે ?

124. મમતાઘર યોજના અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

125. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને (ખાસ કિસ્સાઓને બાદ કરતા) મહત્તમ કેટલી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે ?

વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

Gujarat Gyan Guru Quiz Bank ક્યાંથી Download થશે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો અને તેના જવાબો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.

Leave a Comment