WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat Gyan Guru Quiz Bank 13 July | કોલેજ માટે ક્વિઝના પ્રશ્નો

[College] Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022 | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગલઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતીશકેછે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

Gujarat Gyan Guru Quiz 2022

ગુજરાત સરકાર દ્વારા“ આઝાદી કા અમૃત મહોત્સવ”નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો ?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો કોલેજ માટે અહિં મૂકેલ છે. આ પ્રશ્નો તારીખ 13/07/2022 નારોજ શરૂ થનાર ક્વિઝ માટેના છે.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 13 July

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 13 July 2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાતજ્ઞાનગુરુક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
13 July 2022 Total Question1 to 125
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 13 July

Read More: Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો

Also Read More:- PF Balance Balance:  ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરવા અહિં ક્લિક કરો.

Also Read More: [10 July] ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank

Today’s Quiz Bank [Gyan Guru Quiz Bank 13 July]

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

College Quiz Bank No. 1 to 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

1. કૃષિના સંદર્ભમાં PMFBY યોજનાનું પૂરું નામ શું છે ?

2. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?

3. રોડેન્ટિસાઈડ શેના મારણ માટે છે ?

4. સરકારની ડેરી સહકાર યોજના અંતર્ગત શામાં વધારો કરવાનો ઉદ્દેશ છે ?

5. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે ગાયના નિભાવ પેટે ખેડૂતને દર મહિને એક ગાય દીઠ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

6. રાજ્યના તમામ જિલ્લામાં અબોલ પશુઓને સઘન સારવાર સુવિધા પૂરી પાડવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી છે ?

7. ગુજરાત સરકારનું કયું કોર્પોરેશન કૉલેજમાં સેલ્ફ ફાયનાન્સ્ડ, મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક્ચર અને અન્ય ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટે જનરલ કેટેગરીના કોઈપણ વિદ્યાર્થીને 10 લાખ સુધીની લોન અથવા ચોક્કસ કોર્સ ફી બંનેમાંથી જે ઓછી હોય તે પૂરી પાડે છે ?

8. નિષ્ઠા 3.0 તાલીમ દ્વારા કયા પ્રકારના શાળાકીય શિક્ષણનો આધાર મજબૂત થશે ?

9. 2025-26 સુધી 3 લાખ યુવાનોને ઉદ્યોગસાહસિક બનવા માટે કૌશલ્ય તાલીમ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

10. AIIBનું પૂરું નામ શું છે ?

11. જી.યુ.ઈ.ડી.સી.નું પૂરું નામ શું છે?

12. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી જે સરકારી શાળાઓમાં સ્વયંસેવક શિક્ષકોની સેવા સ્વીકારીને સાક્ષરતાના સુધાર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે ?

13. NAACનું પૂરું નામ શું છે ?

14. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?

15. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી હોવી જોઈએ ?

કોલેજના મહત્વ ના સવાલો ના ક્રમ  16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

16. જ્યોતિગ્રામ યોજનાને કારણે કૃષિક્ષેત્રમાં કેટલા કલાકોનો અવિરત વીજપુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?

17. ગુજરાત સોલર પાવર પોલિસીનો મહત્તમ લાભ કોને મળશે ?

18. TPSનું પૂરું નામ શું છે ?

19. વિન્ડ-સોલર હાઇબ્રિડ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

20. NABARDનું પૂરું નામ શું છે ?

21. ASBA શું છે ?

22. ઇ-કોમર્સ ઓપરેટરે GST માટે પોતાનું રજિસ્ટ્રેશન કઈ સ્થિતિમાં કરાવવું જોઈએ ?

23. પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?

24. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની પેટાયોજના ‘તરુણ’ હેઠળ કેટલી લોન આપવામાં આવે છે ?

25. પી.એફ.એમ.એસ.નું પૂરું નામ શું છે ?

26. ગુજરાત રાજ્યના ‘અંત્યોદય અન્ન યોજના’ (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?

27. PDS યોજનાનું પૂરું નામ શું છે ?

28. અંગ્રેજી શબ્દ ‘Culture’ મૂળ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે ?

29. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

30. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ કોણ હતા ?

કોલેજને ઉપયોગી ના પ્રશ્નો ના ક્રમ. 31  TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

31. જંગલ વિસ્તાર બહાર 0થો 25 કિમીની મર્યાદામાં રહેતા રજિસ્ટર મંડળીના સભ્યને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કેટલા વાંસ આપવામાં આવે છે ?

32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત કોના તરફથી મંજૂરી મળ્યે લેખિત કરાર કરવાનો રહે છે ?

33. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત ત્રીજા વર્ષે 100% રોપાં જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

34. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિની વસતી 250 કે તેથી વધુ હોય તો સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે છે ?

35. એકતા વનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

36. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કોમ્યુનિટી કુકીંગ ઇક્વિપમેન્ટ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

37. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી શૈક્ષણિક સંસ્થાઓને કેટલાં રોપાંની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?

38. ભારતના ‘વાઘ-પુરુષ’ તરીકે કોને ઓળખવામાં આવે છે?

39. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની લીલ જોવા મળે છે ?

40. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની આવૃતબીજ ધારી જોવા મળે છે ?

41. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક (Annelida) જોવા મળે છે ?

42. ISROનું પૂરું નામ શું છે ?

43. UIDAI વેબસાઈટ કયું કાર્ડ મેળવવા માટે ઉપયોગી છે ?

44. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ?

45. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન’ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?

Most Important Question For College Quiz Bank. 46  TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

46. ગુજરાત પોલીસ માટે નવા રહેણાક મકાનોના બાંધકામ માટેના અમલીકરણની એજન્સી કઈ છે ?

47. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?

48. કયા મંત્રાલય હેઠળ સાયબર અને માહિતી સુરક્ષા વિભાગ કાર્ય કરે છે ?

49. ભારત સરકાર દ્વારા કયા વર્ષે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

50. પેન્શનર્સ સેવા માટે કયું વેબ રિસ્પોન્સીવ સરકારી પોર્ટલ કાર્યરત છે ?

51. પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

52. મુખ્યમંત્રી નિદાન યોજનાનો ઉદ્દેશ જણાવો.

53. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમનો ઉદ્દેશ કયો છે ?

54. કયા અભિયાનનો હેતુ ૨૦૨૦ સુધીમાં ભારતમાંથી મેલેરિયાને નાબૂદ કરવાનો હતો ?

55. ASHA ( એક્રેડીએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ ) બનવા માટેની લાયકાત શું છે ?

56. ગુજરાત સરકાર દ્વારા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની આરોગ્યલક્ષી યોજનાઓના સંચાલન માટે કઈ સેવા શરૂ કરવામાં આવી ?

57. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?

58. કેન્દ્ર સરકારના કયા જાહેર સાહસ દ્વારા લઘુ અને મધ્યમ કક્ષાના ઊર્જા એકમોને ઊર્જા કાર્યક્ષમ પાવરલૂમ્સ, મશીન અને અન્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે ?

59. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજના માટે કોણ યોગ્ય લાયકાત ધરાવે છે ?

60. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાનો ઉદ્દેશ શો છે ?

અતિ અગત્ય ના સવાલો ની યાદી. 60 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 60 થી 75 નીચે મુજબ છે.

61. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

62. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?

63. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો- ગ્રીન યોજનામાં કઈ વસ્તુની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ?

64. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

66. ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો ?

67. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય’ હેઠળ વ્યવસાયથી થતા કેટલા પ્રકારના રોગ (માંદગી) ને આવરી લેવામાં આવ્યા છે ?

68. નીચેનામાંથી કયા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઉચ્ચ શિક્ષણ પુરસ્કાર યોજનાનો લાભ નહીં મળે ?

69. ટેકનિકલ શિક્ષણ નિયામકશ્રી, ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ માટે ટેલરિંગનો કયો ડિપ્લોમા કોર્સ ઉપલબ્ધ છે ?

70. સંસદમાં આધાર એક્ટ બિલ 2016 કોણે રજૂ કર્યું ?

71. વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને સોંપે છે ?

72. નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ?

73. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ?

74. ભારતમાં મૂળભૂત અધિકારોના રક્ષક કોણ છે ?

75. ભારત સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના ‘ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ પ્રશ્નો |  Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022
Image of Gujarat Gyan Guru Quiz Bank 13 July 2022

Important Links

ObjectsLinks
gujarat gyan guru quiz WebsiteClick Here
g3q registrationClick Here
g3q quiz BanksClick Here
Home PageClick Here
Important Links

Read More: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz

Also Read More: Dragon Fruit : કમલમ ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો શુ છે.

Also Read More: તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

College Quiz Bank No. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76થી 90 નીચે મુજબ છે.

76. નીચેનામાંથી કઈ યોજનામાં પાકના નુકસાનના કિસ્સામાં નજીવા પ્રીમિયમની સામે અત્યાર સુધીનું સૌથી વધુ વળતર આપવામાં આવ્યું હતું ?

77. વડાપ્રધાન કેર ફંડમાં કરાયેલા બધા યોગદાનને આવકવેરામાંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?

78. ગ્રાહકને MUDRA કાર્ડ કોણ આપી શકે છે ?

79. 2022 સુધીમાં સમગ્ર ગુજરાતને કઈ જળ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે ?

80. દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે ?

81. સરદાર સરોવર બંધની મહત્તમ ઊંચાઈ ભારતના વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં નક્કી કરવામાં આવી હતી ?

82. ગરીબ સમૃદ્ધિ યોજના સરકારના કયા મંત્રાલય સાથે જોડાયેલ છે ?

83. બાંગ્લાદેશમાં ગંગા નદીની મુખ્ય શાખા કયા નામે ઓળખાય છે ?

84. ભારત સરકારની અટલ ભુજલ યોજનાથી કેટલી ગ્રામ પંચાયતોને લાભ મળવાપાત્ર છે ?

85. કુલહ નહેર કયા રાજ્યમાં આવેલી છે ?

86. રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?

87. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કઈ સવલત પૂરી પાડવામાં આવે છે ?

88. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?

89. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષપાત, વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઊભાં ન થાય તેવી ભાવનાને ઉજાગર કરતી યોજના કઈ છે ?

90. બંધારણની કઈ કલમ પંચાયત સાથે સંબંધિત છે ?

કોલેજને લગતા પ્રશ્નો ના ક્રમ. 91 TO 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે?

92. કોવિડ -19 સમયગાળામાં ગરીબ લોકોને આવશ્યક પુરવઠો ખરીદવા અને આવશ્યક જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે એ માટે કઈ યોજના કાર્યરત છે ?

93. રેલ બંધુ શું છે ?

94. ભારતની પ્રથમ પરિવહન સંસ્થા – નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ (NRTI) ક્યાં સ્થિત છે ?

95. ભારતનું પ્રથમ સમર્પિત કેમિકલ પોર્ટ ટર્મિનલ કયા સ્થળે આવેલું છે ?

96. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?

97. પિંગલેશ્વર બીચ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

98. ગુજરાતના કયા શહેરમાં પુરાતત્ત્વ સંગ્રહાલય બનાવવામાં આવશે ?

99. 2013-14માં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કયા અભિયાન હેઠળ લોખંડ એકત્ર કરવામા આવ્યુ હતું?

100. મહાત્મામંદિર બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?

101. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

102. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ?

103. ભારતનો સૌથી લાંબો સુવર્ણ ચતુર્ભુજ હાઇવે કયો છે ?

104. ભારતના મુખ્ય સંમેલન કેન્દ્ર મહાત્મ મંદિરનું ઉદઘાટન ક્યારે થયું હતું ?

105. સ્વચ્છતા ઉદયમ યોજનાનો પ્રારંભ ક્યારે થયો છે ?

Important Quiz For College Students. 106 TO 116

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 116 થી 116 નીચે મુજબ છે.

106. લિંગ પૂર્વગ્રહને નિયંત્રિત કરવાના સંદર્ભમાં BBBP યોજનાનું પૂરું નામ શું છે ?

107. કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ SHRESHTA યોજનાના લાભો મેળવવા માટે પાત્ર છે ?

108. ભારતના યુવાન છોકરાઓ અને છોકરીઓમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

109. મિશન સાગર યોજનાના મિશન – ૨ હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા દેશો હતા ?

110. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કઈ યોજના નાણાકીય સહાય પૂરી પાડે છે ?

111. આદિવાસી મહિલા સશક્તિકરણનો લાભ લેવા માટે શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?

112. ISSEL યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીની મહત્તમ કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?

113. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

114. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?

115. એજ્યુકેશન આસિસ્ટન્ટ ફોર એન.ટી.ડી.એન.ટી સ્ટુડન્ટ સ્ટડીઈંગ ઇન સેલ્ફ ફાઇનાન્સ કૉલેજ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?

116. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાના અમલીકરણ માટે કઈ કચેરી કાર્યરત છે ?

College Students Quiz Bank. 117 TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 117 થી 125 નીચે મુજબ છે.

117. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?

118. ફેલોશિપ સ્કીમ, ગુજરાત હેઠળ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના વિદ્યાર્થીને દર મહિને કેટલી રકમ મળવાપાત્ર છે ?

119. આંબેડકર ચેર યોજના શિક્ષણના કયા ક્ષેત્ર માટે કાર્યરત છે ?

120. ગુજરાતમાં’અભયમ્ યોજના હેઠળ કેટલી રેસ્ક્યુ વાન કાર્યરત છે ?

121. પછાત તાલુકાની મહિલાઓને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ કરવા માટે સરકારશ્રી દ્વારા શું યોજવામા આવે છે ?

122. ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવવા માટે રાજ્ય સરકારે કઈ યોજના શરૂ કરી છે ?

123. ‘સાત ફેરા સમૂહલગ્ન’ અંતર્ગત યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે ?

124. જનની સુરક્ષા યોજનાનો લાભ કોના દ્વારા પહોંચાડવામાં આવે છે ?

125. કસ્તુરબા પોષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે અરજી સમયે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

FAQ

(1)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

(2)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો ક્યાંથી Download થશે?

    ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”ના પ્રશ્નો તેની અધિકૃત વેબસાઈટ પરથી મેળવો.

(3)  Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

   ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

Article Information Source:

Government Official Website (https://quiz.g3q.co.in/quizbank)

Leave a Comment