Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Question Bank | Gujarat Gyan Guru Quiz Questions And Answers | Gujarat Gyan Guru Quiz | G3Q | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gyan Guru College Quiz Bank 18 August

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો College માટે અહી મુકેલ છે. આ પ્રશ્નો તારીખ 18/08/2022 ના રોજ શરુ થનાર ક્વિઝ માટેના છે.

Important Point of Gyan Guru College Quiz Bank 18 August

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 18 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3Q Second Round ResultClick Here
G3q Quiz Official WebsiteClick Here
Important Point Of Gyan Guru College Quiz Bank 27 July

Today’s College 18 August Quiz Bank

            ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

કોલેજને ઉપયોગીના પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

  1. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં થતાં નુકસાન સંદર્ભે કેટલા ટકા વળતર મળે છે ?
  2. કૃષિમાં ODOPનું પૂરું નામ શું છે ?
  3. ‘ઇ-ગોપાલા’ એપ્લિકેશન કયા વિભાગની છે ?
  4. ગામડાંઓમાં વિદ્યાલક્ષ્મી યોજના કયા માપદંડના આધારે શરૂ કરવામાં આવી હતી ?
  5. ઓલ ઇન્ડિયા સર્વે ઑફ હાયર એજ્યુકેશન રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
  6. MYSY અંતર્ગત કોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે ?
  7. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?
  8. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
  9. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલ છે ?
  10. ગુજરાતના કયા જિલ્લામાં ધુવારણ ગેસ આધારિત CCPP આવેલો છે ?
  11. અટલ પેન્શન યોજના કયા વર્ષથી અમલમાં આવી છે ?
  12. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ?
  13. ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
  14. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
  15. વર્ષ 2022માં વસંતોત્સવ કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?

Question For College Quiz Bank. 16  TO 30

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

  1. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર ઉજવણી ક્યારે સમાપ્ત થશે ?
  2. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ?
  3. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ?
  4. ‘આનંદ મંગળ કરું આરતી’ – જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ?
  5. ‘હરિજન’ નામનું સાપ્તાહિક કોણ પ્રકાશિત કરતું હતું?
  6. સિંધુ ખીણના ‘ સુરકોટડા ‘ના અવશેષો નીચે દર્શાવેલ કયા રાજ્યમાંથી મળે છે ?
  7. સરદાર પટેલ અવસાન પામ્યા ત્યારે તેમની પાસે કેટલી બેંકબચત હતી ?
  8. વિશ્વનાં જૈવવૈવિધ્ય પૈકી કેટલા ટકા વૈવિધ્ય ભારતમાં મળી આવે છે ?
  9. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં બાર પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર ગુજરાતમાં આવેલા છે ?
  10. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?
  11. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
  12. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ?
  13. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા પેટા વિભાગો અસ્તિત્વમાં છે ?
  14. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ?
  15. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

  1. અમદાવાદના કયા તળાવ ખાતે ‘નરેન્દ્ર મોદી વન ‘ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?
  2. તાજેતરના સંશોધન મુજબ પ્રોટીન આધારિત ઉપકરણો કયા રોગને શોધવા માટે બનાવવામાં આવ્યા છે ?
  3. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ?
  4. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં ‘SHE’નું પૂરું નામ શું છે ?
  5. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
  6. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’ હેઠળ માર્ગ અકસ્માત પીડિત માટે સરકાર દ્વારા હૉસ્પિટલના ચાર્જની મહત્તમ કેટલી રકમ આપવામાં આવે છે ?
  7. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022ની થીમ શું છે ?
  8. નીચેનામાંથી કયો ઘટક ‘રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)’ હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?
  9. ‘મા’ યોજનાનો હેતુ કયો છે ?
  10. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત ‘શિશુ’ વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
  11. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, આજીવિકા બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
  12. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
  13. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?
  14. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
  15. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાઇકલ સબસિડી યોજના માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે ?

College Quiz Bank No. 46 TO 60

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

  1. ‘વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’ હેઠળ વ્યવસાયથી થતી માંદગીના ઉપચાર દરમિયાન લાભાર્થીને મહિને કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
  2. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?
  3. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?
  4. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ વિચારણા માટે રાખી શકે છે ?
  5. કયા સુધારામાં ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા ?
  6. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે?
  7. ફેક્ટરીઓ અને અન્ય સ્થાપનાઓમાં કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ પ્રદાન કરવા માટે સંસદમાં કયો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ?
  8. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી ?
  9. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
  10. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
  11. ‘સ્વચ્છ ભારત અભિયાન’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોની જન્મજયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું ?
  12. ગુજરાતના સિંચાઈ વિભાગે કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈના લાભ માટે વિવિધ કામગીરી કરી છે ?
  13. ‘સૌની યોજના’લિંક -III કયા ડેમોને આવરી લે છે ?
  14. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
  15. ‘મિશન અંત્યોદય’ હેઠળ ગુજરાત રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ?

કોલેજને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

  1. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ?
  2. ગુજરાતમાં નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલાં ગામ ‘તીર્થગામ-પાવન ગામ’ તરીકે જાહેર કરેલા છે ?
  3. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ?
  4. ભારતીય રેલવેનું પશ્ચિમ ઝોનનું વડું મથક કયું છે ?
  5. જૂન 2022માં શરૂ થયેલી ભારતમાં પ્રથમ ભારત ગૌરવ ટ્રેન કઈ કંપની ચલાવે છે ?
  6. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ?
  7. ‘પ્રગતિપથ યોજના’ હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?
  8. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ?
  9. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સેલન્સ બિલ્ડીંગ ક્યાં આવેલું છે ?
  10. ઘટતી બાળ જાતિદરને સુધારવા માટે કઈ યોજના અમલમાં છે ?
  11. કઈ યોજનાએ ગામડાંઓને ધુ માડા રહિત રસોઈ બનાવવામાં મદદ કરી છે ?
  12. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પરિવારને કયો રેશન પુરવઠો મળે છે ?
  13. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?
  14. આદિવાસી શિક્ષાઋણ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન કેટલા વ્યાજ દરે આપવામાં આવે છે ?
  15. અનુસૂચિત જાતિના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં રહીને ભણવા તેમજ રહેવા- જમવા માટે નિ:શુલ્ક સેવાઓ સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?

વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામClick Here
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz

Important Quiz For College Students. 76 TO 90

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

  1. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ?
  2. ભારત સરકારની કઈ યોજના ઓછુ ભણેલા અથવા ધોરણ 10 કે 12માં અધવચ્ચેથી શાળા છોડી દીધેલ યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપે છે ?
  3. ગુજરાત સરકાર દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટર યુસુફ પઠાણ અને મુનાફ પટેલને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
  4. ‘મમતા ડોળી યોજના’નો લાભ કોને મળવાપાત્ર છે ?
  5. ‘આજીવિકા યોજના’ અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે ?
  6. ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ના લાભ મેળવવા ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ?
  7. બિહારમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર કયું છે ?
  8. ગુજરાતના કયા સ્થળને પુરાતત્વવિજ્ઞાનીઓ સિંધુ સંસ્કૃતિનું મોહેં-જો-દડો કહે છે ?
  9. સંત જ્ઞાનેશ્વર ક્યાં રાજ્યના હતા ?
  10. ‘સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં’ -મંત્રની ભેટ આપનાર કોણ હતું ?
  11. નીચે જણાવેલી કઈ નદી તેના મુખે ડેલ્ટા બનાવતી નથી ?
  12. અંદમાન અને નિકોબાર ટાપુનું મુખ્ય મથક કયું છે ?
  13. એશિયન ગેમ્સ યોજનાર પ્રથમ શહેર કયું છે ?
  14. ‘વિમ્બલ્ડન ટ્રોફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
  15. નીચેનામાંથી કયા વિટામિન્સ યકૃતમાં સંગૃહીત થાય છે ?

College Quiz No. 91 to 105

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

  1. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે ?
  2. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?
  3. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણના કયા ભાગમાં આવે છે ?
  4. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
  5. લદ્દાખમાં યુરેનિયમ મળ્યું તે કયા પ્રકારનાં સંસાધનનું ઉદાહરણ છે ?
  6. ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
  7. પાણી અને આલ્કોહોલના મિશ્રણને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
  8. ડૉ. બિધાનચંદ્ર રોયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
  9. સુશ્રી હોમાઈ વ્યારાવાલાને વર્ષ 2011માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?
  10. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ?
  11. ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  12. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ?
  13. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  14. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ આ પંક્તિ કોની છે ?
  15. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ?

College Quiz Bank No. 106 to 120

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

  1. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ?
  2. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
  3. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ?
  4. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ?
  5. ‘બોહાગ બિહુ’ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
  6. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ?
  7. ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં મોઆત્સુ ઉત્સવ ઉજવવામાં આવે છે ?
  8. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?
  9. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ?
  10. ઇસરોની ‘પોલાર વુમન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
  11. નીચેનામાંથી કયો વાયુજન્ય રોગ છે ?
  12. નીચેનામાંથી કોને સ્નાયુનો અભ્યાસ કહેવામાં આવે છે ?
  13. સીપીયુ (CPU)નું પૂરું નામ શું છે ?
  14. નીચેનામાંથી કયો પ્રકાશના બીમનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સમિટ કરે છે ?
  15. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ?

Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Important Links

કોલેજના મહત્વના સવાલોના ક્રમ  121  TO 125

            કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

  1. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ?
  2. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?
  3. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ?
  4. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ?
  5. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે?
Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz Answers | કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોની  PDF ડાઉનલોડ કરો.
Image of Gyan Guru College Quiz Bank 18 August

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કોણ ભાગ લઈ શકશે ?

શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં મળવાપાત્ર છે નામ શું છે?

કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની ક્વિઝ એટલે “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”

ક્વિઝ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે ક્યો હેલ્પલાઈન નંબર છે?

ગુજરાત સરકારશ્રી દ્વારા આ ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને નાગરિકોની મુશ્કેલી નિવારવા માટે +91 9978901597 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

1 thought on “Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો”

Leave a Comment