Covid Vaccine Certificate Download by Mobile Number | કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ

How to download the Cowin Vaccine Certificate |  cowin.gov.in | Download Corona Vaccination Certificate using Arogya Setu | કોવિડ વેકિસન સર્ટિફેકીટ

દેશ અને દુનિયામાં ફેલાયેલી કોરોના મહામારીએ દરેકના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. કોરોનામાં સંક્રમણ થવાના લીધે નાગરિકોના મરણ પણ થયેલા છે. આ મહામારીમાંથી ઉગારવા માટે વૈજ્ઞાનિકો, ડૉક્ટરો દ્વારા રસી શોધવા પ્રયત્ન કરેલ. જેમાં સફળતાપૂર્વક Covid Vaccine શોધી કાઢેલ. જેથી ભારત સરકારનું આરોગ્ય મંત્રલાય દરેક નાગરિકોને આ રસી આપી શકાય અને તેમને કોરોના સંક્રમણથી બચાવી શકાય.

આ આર્ટિકલ દ્વારા Covid-19 Vaccine Certificate કેવી રીતે Download કરવું તેની માહિતી આપીશું. અહીં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણ વાંચીને આપ પોતાનામાં મોબાઈલમાં કોવિડ વેકિસન સર્ટિફેક્ટ મેળવી શકશો.

Cowin Vaccine Certificate Download By Mobile Number

હવે ભારતમાં ઘણી જગ્યાએ સરકાર દ્વારા Covid Vaccination Certificate ફરજિયાત કરેલ છે. સરકારી કચેરીઓ,રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે સ્થળો પર કોવિડ વેકિસન લીધેલું હોય તેનું પ્રમાણપત્ર આપવું પડશે. તથા સરકારના વિવિધ સ્થળો તથા કાર્યક્રમનો લાભ લેવા માટે પણ રસીકરણ પ્રમાણપત્ર હોવું જોઈએ.

ભારતમાં સૌપ્રથમ 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકોને કોવિડ રસીકરણ કરવાનું નક્કી થયેલ. હવે સરકારશ્રી નવી જાહેરાત કરેલ છે. જેમાં 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો પણ Covid-19 વેકિસન આપવામાં આવશે. તમે Cowin Portal તથા Aarogya Setu Application નો ઉપયોગ કરીને કોવિડ રસી પ્રમાણપત્ર Download કરી શકો છો. Corona Virus Vaccine Certificate ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જાણીશું.

Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

Covid 19 Vaccination Certificate Download Online

ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની રસીનું વિતરણ મફત આપવામાં આવે છે. દરેક નાગરિકોને બે ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝનું પ્રમાણપત્ર અલગ રહેશે અને બીજા ડોઝ પછી સંપૂર્ણ Covid 19 Vaccine Certificate આપવામાં આવશે.

Covid-19 Vaccine Registration કર્યા બાદ પ્રથમ ડોઝ લીધા બાદ પ્રમાણપત્ર મેળવી શકો છો. Covid-19 Vaccination Certificate Download online કરી શકો છો. આ certificate માટે મોબાઈલ નંબરથી ભારત સરકારની Cowin નામની અધિકૃત વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

How to Download Covid-19 Vaccination Certificate Online

ભારત સરકાર દ્વારા કોવિડ-19 ના રસીકરણ માટે પોર્ટલ બનાવેલ છે. જેના પર Corona Vaccine Registration તથા Corona Vaccine Certifacate Download કરી શકો છો. જેના વિશે તમામ માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ Google માં Cowin લખવું.

    ● જેમાં ભારત સરકારની Official Website Cowin ખુલશે.

Covid Vaccine Certificate Download by Mobile Number  | covid.gov.in registration |
mage Source:- Government Offcial Cowin Offcial Portal

    ● આ વેબસાઇટના Home Page પર Register/Sign In પર ક્લિક કરવી.

    ● તમે જે મોબાઈલ નંબર કોવિડ-19 રસી લેતી વખતે આરોગ્ય સેન્ટર પર આપેલો હશે તે નંબર નાખવાનો રહેશે.

covid-19 vaccine certificate download | covid vaccine certificate online
covid-19 vaccine certificate download pdf
Image Source:- Government Offcial Cowin Offcial Portal

    ● ત્યારબાદ મોબાઈલ નંબર નાખીને Get OTP પર ક્લિક કરવું.

    ● તમારા મોબાઈલ પર એક OTP આવશે. જે OTP નાખીને Verify & Proceed પર ક્લિક કરવાનું રહેશે.

www.cowin.gov.in registration online | covid certificate download
cowin certificate | www.cowin.gov.in self registration
Image Source:- Government Offcial Cowin Offcial Portal

    ● હવે તમારી Account Detail બતાવશે. જેમાં Show Certificate પર ક્લિક કરવાનું રહેશે.

How to Download Covid-19 Vaccine Certificate by Aarogya Setu App

નાગરિકોના સરઆ સ્વાસ્થ્ય તથા ઓનલાઈન ડેટા માટે ભારત સરકાર દ્વારા Aarogya Setu Application બનાવવામાં આવેલ છે. આ એપ્લિકેશન દ્વારા Covid Vaccine કે અન્ય આરોગ્યલક્ષી બાબતો ઓનલાઈન બતાવવામાં આવે છે. આ આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન Covid-19 Vaccine Certificate Download કરી શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

    ● સૌપ્રથમ Google Ply Store ખોલવાનું રહેશે.

covid-19 vaccine certificate download pdf | Aarogya setu App
Image Source:- Government Offcial Aarogya setu app

    ● જેમાં તમારે “Aarogya Setu App” Download કરવાનું રહેશે.

    ● જેમાં Vaccination પર ક્લિક કરવાનું રહેશે.

    ● જેમાં તમે રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર રાખવાનો રહેશે.

    ● તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જેમાં Proceed & Verify કરવાનું રહેશે.

covid-19 vaccine certificate download | Covid Vaccine Certificate Download by Mobile Number | કોરોના વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ
Image Source:- Government Offcial Aarogya setu app

    ● જેમાં તમારી વેકિસન કર્યું તેની વિગતો બતાવશે. જેમાં Vaccine Certificate Download કરવાનું રહેશે.

Join Ourt Telegram Channel
Sarkari Yojana Gujarat Telegram Channel

Verify a vaccination certificate

ભારતના નાગરિકો કોરોના રસીના બંને ડોઝ ગ્રહણ કરે ત્યારે તેમને કોરોના રસીકરણનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. Co-WIN રસીકરણ પ્રમાણપત્રમાં ડીજીટલ સહી કરેલ હોય છે. આ પ્રમાણપત્રમાં QR Code હોય છે.  Cowin Vaccination Certificate Verify નો ઉપયોગ કરીને તથા સરકારના અન્ય અધિકૃત વેરિફિકેશન એપનો ઉપયોગ કરીને ઓનલાઈન વેરીફાય કરી શકાય છે. કોવિડ રસીકરણના પ્રમાણપત્રને નીચેની રીતે વેરીફાય કરી શકાય છે.

    ● સૌપ્રથમ Co-WIN ના પોર્ટલ પર જાઓ.

    ● તેમાં Verify a vaccination certificate પર ક્લિક કરો.

Cowin Verify a vaccination certificate | Vaccination certificate verification application | covid-19 vaccine certificate download | vaccination certificate download
Verify a vaccination certificate on Cowin Portal

    ● ત્યારબાદ “Scan QR” Code પર ક્લિક કરો.

    ● ત્યારબાદ તમારા મોબાઇલમાં કેમેરા એક્ટિવ કરો.

    ● હવે તમારું પ્રમાણપત્રને open થયેલા કેમેરા વડે scan કરો.

    ● પ્રમાણપત્રમાં આપેલા QR Code ને scan કરવાથી તમારું પ્રમાણપત્ર વેરીફાય થઈ જશે.

    ● સફળતા પૂર્વક વેરિફિકેશન થયા બાદ “Certificate Successfully Verified” નામનો મેસેજ આવશે.

covid-19 vaccine certificate download pdf | covid certificate download
cowin certificate download by mobile number | covid vaccine registration website
cowin. gov. in certificate download
Image of Verify a vaccination certificate on Cowin Portal

Compulsory Covid Vaccine Certificate on Government Office

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક ઠરાવ બહાર પાડેલ છે. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરી તથા તેના ઉપક્રમોમાં પ્રવેશ માટે કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત જોઈશે. ગુજરાતના દરેક નાગરિક હવે Covid Vaccine Certificate Download કરી લે. જેથી કોઈ સરકારી કચેરીમાં કામ અર્થે જવાનું હોય તો તકલીફ ઉભી ન થાય.

રાજ્યમાં કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી કે અર્ધ સરકારી કચેરીઓમાં કોવિડ રસીકરણ પ્રમાણપત્ર ચેક કરવાનું રહેશે. આનો તા-01/01/2022 થી અમલ કરવાનો રહેશે.

Important links of Covid Vaccine Certificate Download

Central Government
Health Department
Official Website
Click Here
Gujarat Government
Health Department
Official Website
Click Here
Cowin PortalClick Here
Verify a vaccination
certificate
Click Here
Share Vaccination StatusClick Here
Download Aarogya
Setu App
Download Now
Download Umang AppDownload Now
Home PageClick Here
FAQ’s of Download Covid-19 Vaccine
કેવી રીતે Covid Vaccination Certificate Download કરી શકાય?

કોવિડ વેકિસન પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે official Cowin Portal & Aarogya setu App નો ઉપયોગ કરી શકાય.

Covid-19 Vaccine Certificate કોણ પ્રકાશિત કરે છે?

આ પ્રમાણપત્ર ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય બહાર પાડે છે.

Covid-19 વેકિસન કઈ જગ્યાએથી મેળવી શકાય છે?

ભારતમાં કોવિડ-19 ની રસી નક્કી કરેલા આરોગ્ય સેન્ટર, દવાખાના વગેરે જગ્યાએ મેળવી શકાય.

શું આપણે મોબાઈલ નંબર અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને Corona Vaccination Certificate મેળવી શકાય?

હા, આપણે પોતાનો રજીસ્ટ્રેશન થયેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને કોરોના રસીકરણ પ્રમાણપત્ર મેળવી શકાય છે.

Leave a Comment