Cyber Cafe Near Me | Common Service Centre Near me

અમારી ટીમના WhatsApp Group, Email પર ઘણા લોકોએ અમને વિવિધ યોજનાની ઓનલાઈન અરજીઓ કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ અમે ઓનલાઇન અરજીઓ કરતા નથી. લોકોની આ સમસ્યા પર વિચાર-વિમર્શ કર્યા બાદ આ Cyber Cafe Near Me નામનું Page અમારી વેબસાઈટ પર બનાવીએ છીએ. આ પેજ પર Online Service Center ચલાવતા, જન સેવા કેન્‍દ્ર ચલાવતા હોય, કોમન સર્વિસ સેન્‍ટર ચલાવતા હોય અથવા કોઈપણ રીતે ઓનલાઈન સેવા પૂરી પાડતા લોકોની માહિતી આપેલી છે. આ Page નો ઉદ્દેશ ગુજરાતના લોકોને મદદરૂપ થવાનો છે. ઓનલાઈન અરજી કરાવનાર(ગ્રાહક) અને ઓનલાઈન અરજી કરી આપનાર(દુકાનદાર) વચ્ચે સંકલન થાય તે હેતુથી આ પેજ બનાવેલ છે.

ગુજરાતના લોકોને વિવિધ યોજનાઓની Online Application કરવી, આધારકાર્ડ ડાઉનલોડ કરવા હોય, પાનકાર્ડ કઢાવવા હોય કે અન્ય કોઈપણ ઓનલાઈન સેવાનો લાભ લેવો હોય તો તેમના તાલુકાના cyber cafe ના સંપર્ક નંબર મળી રહે તે હેતુથી આ પેજ બનાવેલ છે. આ વેબસાઈટ Cyber Cafe કે Common Service Centre Near me ના ઓફીસ માલિકોના નામ, સરનામાં અને મોબાઈલ નંબર મફતમાં આ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

ઓનલાઈન સેવા(CSC, Cyber Cafe) પૂરી પાડતા લોકોની માહિતી અમારી વેબસાઈટ પર વિનામૂલ્યે મૂકવામાં આવશે

મને જણાવતા આનંદ થશે કે ઓનલાઈન અરજીઓની કામગીરી કરતા Comman Service Center, Cyber Cafe ના સંચાલકો પોતાની ઓફિસના નામ અને સરનામાં આ વેબસાઈટ પર તદ્દન મફત મૂકવામાં આવશે.  ગુજરાત રાજ્યના કુલ 33 જિલ્લાઓના 252 તાલુકાઓમાં Online Application ની કામગીરી કરતા લોકોને આહવાન કરું છું કે, પોતાના ઓફિસના નામ, સરનામા અને સંપર્ક નંબર રજીસ્ટ્રેશન કરાવે. જેના માટે Google Form બનાવેલ છે, જેમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Cyber Cafe Near Me પેજનો હેતુ

   અમારી વેબસાઈટ પર આવતા લોકોને(Visitor) વિવિધ યોજના વિશે માહિતી મેળવે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે અમારી ટીમનો સંપર્ક કરે છે. પરંતુ અમે ઓનલાઈન અરજી બાબતની સેવા પૂરી પાડતા નથી. જેથી નાગરિકોને વિવિધ સરકારી યોજના કે અન્ય ઓનલાઈન કામગીરી (Cyber Café) ની જરૂરિયાત ઉભી થાય તો અમારી વેબસાઈટમાંથી એમના નજીકના સેવા કેન્‍દ્રનો સીધો સંપર્ક કરી શકે છે. જેથી એકબીજા સાથે સંકલન કરી શકે. અમારો વિશેષ ઉદ્દેશ્ય સેવા આપનાર(દુકાનદાર) અને સેવા લેનાર(ગ્રાહક) વચ્ચે સેવાસેતુ બનીને મદદરૂપ થવાનો છે.

Free Add Mobile Number on Our Website

ગુજરાતમાં કોઈપણ જગ્યાએ Cyber Cafe, Online Application Services, Online Services ની કામગીરી કરતા હોય તેવા દુકાનદાર આ વેબસાઈટ પર મફતમાં માહિતી મુકાવી શકે છે. Office ચલાવનાર કે દુકાનદાર પોતાની ઓફિસનું સરનામું, મોબાઈલ, Whatsapp Number કે અન્ય માહિતી મફતમાં મુકાવી શકે છે. જેથી વેબસાઇટ પર કોઈપણ શહેરનો વિઝીટર (વાંચક) આવે તો તે શહેરના cyber cafe ના સંચાલકનો સત્વરે સંપર્ક કરી શકે છે. તમારા ઓનલાઈન સેવા કેન્‍દ્ર, કોમન સર્વિસ સેન્‍ટર, જનસેવા કેન્‍દ્રની માહિતી અમારી વેબસાઈટ પર વિનામૂલ્યે મૂકવવા માટે નીચેના Google Form માં તમારી માહિતી ભરવી. જેની ખરાઈ બાદ અમારી ટીમ, તમારી માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવશે.

District Wise Common Service Centre & Online Service Center Detail

આ પેજ પર જિલ્લા વાઈઝ અને તાલુકા મુજબ ઓનલાઈન સેવા આપતા લોકોની માહિતી આપેલી છે. જેમાં દુકાનદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર આપેલો હશે. તમામ માહિતી નીચે મુજબ છે.

Cyber Cafe Near Me | Common Service Centre Near me
District Wise Common Service Centre & Online Service Center Detail

Cyber Cafe Near Me Ahmedabad

અમદાવાદ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Zala Sanjaykumar bhavsinhDaskrii9537146435Priyanshi telecom Chavlaj daskroi, Ahmedabad
Cyber Cafe Near Me Ahmedabad

Cyber Cafe Near Me Amreli

અમરેલી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Bilakhiya AabidAmreli+918511140840Angel online & CSC Centre,sanskar bhavan, college circle,lathi road, Amreli
2Dhiraj SakariyaBabra+919409489497Main bazar Near Ramji mandir Dared, Babra, Amreli, 365435
3Manoj ShiyalRajula+919714954747Mahadev online centre chanch. Village,Chanch Tal, Rajula Dis, Amreli pin 365555
4ZAPADIYA MEHUL BHIMJIBHAIBABRA+919825807888
Cyber Cafe Near Me Amreli

Cyber Cafe Near Me Arvalli

અરવલ્લી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1SOLANKI VIJAYSINH DINESHSINHBAYAD8799576862AT BOROL DHE MAY BAYAD ARVALLI mangal mufti koplex
Cyber Cafe Near Me Arvalli

Cyber Cafe Near Me Bharuch

ભરૂચ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Shaikh Mohammedirfan IqubalAnkleshwar9723233965CSC – I T Enterprise, GF-30, Rajkamal Arcad, Opp Mamletdar Office, Station Road, Ankleshwar-393001
2Hemantkumar Narendrabhai MalpureBharuch6351552325, 8306040997Shop No. 15, First Floor, Sai Heights Complex, Opp. Ashish Hotel, ABC Chokdi, Bholav, Bharuch-302015
3imtiyaz ali pathanJambusar7016316734Madafar goladra faliyu ali mobail,Jambusar,Bharuch
Cyber Cafe Near Me Bharuch

Cyber Cafe Near Me Banaskantha

બનાસકાંઠા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓની માહિતી આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરપૂરૂ સરનામું
1નિલેશભાઈ ચૌધરીથરાદ+918758083640જન સુવિધા કેન્દ્ર,અર્બુદા શોપિંગ,દુકાન નંબર A112,  હૉટેલ તિરંગાની પાછળ, સાંચોર હાઈવે થરાદ,જી-બનાસકાંઠા 385565
2AMRATBHAI VASABHAI MEHLAKHANI+917284958428નેશનલ સી.એસ.સી.સેન્ટર લાખણી , તા લાખણી જીલ્લો બનાસકાંઠા
3ALPESH PARMARDEODAR+919727230225PARMARVAS VATAM NAVA
Banaskantha Online Service Center List

Cyber Cafe Near Me Bhavnagar

ભાવનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Makwana Vipulkumar jadavbhaiGariyadhar9624894640At : shivendranagar ta: Gariyadhar dist : bhavnagar pin :364265
2PARMAR KULDIP BHUPAT BHAISIHOR6355266258Jan seva Kendra madhada ta-sihor ji-bhavnagar 364240
Cyber Cafe Near Me Bhavnagar

Cyber Cafe Near Me Botad

બોટાદ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1SITAPARA JAYDIPBHAI RASIKBHAIBotad9714070882Chamunda online sarvice center to.kariyani ta.botad
Cyber Cafe Near Me Botad

Online Service Center Near Me Chhota Udepur

છોટા ઉદેપુર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Rathva Kalpeshbhai JayendrabhaiJetpur Pavi9512288716At:- Sihod, Ta:-Jetpur Pavi,Dist:-Chhota Udepur (Abc Khatr No Depo )
2Govindbhai RathvaKawant09638349026કોહિનુર ઓનલાઇન પોઈન્ટ  ઠે.શાળા નંબર ૨ ની બાજુમા  ડો.કેતનભાઈ ની સામે કવાંટ
3Rathva Ronakbhai ParsottambhaiNaswadi8758361070Hanumam Mamdir Ni Same, At. Lavaloi, Ta. Naswadi, Dist. Chhotaidepur
4Rajubhai Majalabhai RathavaKAWANT9327492767Nalvant જૂથ ગ્રામ પંચાયત
Online Service Center Near Me Chhota Udepur

Online Service Center Near Me Dahod

દાહોદ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Shaileshbhai Tofanbhai BhabhorDahod+919979211047Tanavi Online Sarvice
2Machhar Sureshbhai VaktabhaiFatehpura8160037159Machhar Sureshbhai Vaktabhai
3Gulabbhai Samsubhai DamorJhalod7046300314Surpli Faliyu Varod Ta Jhalod Ji Dhahod
Online Service Center Near Me Dahod

Online Service Center Near Me Gandhinagar

ગાંધીનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Rathod Mahendrasinh DipsinhDehgam+919574187011Deep Xerox
Online Service Center Near Me Gandhinagar

Cyber Cafe Near Me Gir Somnath

ગીર સોમનાથ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Makwana Kamleshbhai ManubhaiKodinar9228137999Arithiya
2DIGITAL SEVA KENDRA VERAVALGIR SOMNATHbhidiya plot, oktroi naka, near indian oil petrol pump
Cyber Cafe Near Me Gir Somnath

Cyber Cafe Near Me Jamnagar

જામનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Jadeja JaydipsinhDhrol7984393698Jay Mahakal
2Dharaviya AjayJamnagar6351789820Mahadev Cyber Cafe-Amra, Jivapar Road, Amra Ta.&Dist:-Jamnagar -361006
Cyber Cafe Near Me Jamnagar

Online Service Center Near Me Katch

કચ્છ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Prakash MaheshwariGandhidham9099986854Chetna Enterprise Plot No 992 Ward 9b Bharatnagar Gandhidham Kutch 370201
2Nakrani Akshay ShantilalMandvi9712651813Uma Multiservice Center,Nr Bank Of Baroda,Shivdham Complex,Umiya Nagar,Gadhsisa
3રાઠોડ ઇક્બાલ અલીમામદઅબડાસા9925604644વાઘેર વિસ્તાર, જખૌ
4Ramesh Ratan MaheshwariMandvi+919974713062બેંક ઓફ બરોડાની સામે, ગામ- મોટા લાયજા, તાલુકો-માંડવી કચ્છ
Online Service Center Near Me Katch

Cyber Cafe Near Me Mehsana

મહેસાણા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓની માહિતી આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરપૂરૂ સરનામું
1મિતુલ પટેલવિસનગર+919824280234C-43, ઉમા માર્કેટ,બીજો માળ,બસ સ્ટેન્‍ડની સામે,વિસનગર,જી-મહેસાણા
2Patel Prakash Kumar UmeshbhaiKadi+9173199994Sitaram Agro Center Kadi Apmc No8
3Navinji Kuvarji ThakorSatlasana+918200462458જય ગોગા ઓનલાઈન ઠાકોર,વાસ,રીંછડા
Mehsana Online Service Center List

Cyber Cafe Near Me Mahisagar

મહીસાગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરપૂરૂ સરનામું
1સુતરીયા વંદનાબેન પ્રિતેશકુમારલુણાવાડા+917575802216દુકાન નં. 4,શ્રીજી પા્ર્ક સોસાયટી નજીક, પ્લસ પોઇન્ટ હેર સલુનની બાજુમાં, વરઘરી રોડ લુણાવાડા,જી-મહીસાગર
2સોલંકી સજ્જનસિંહવિરપુર+919925322451નિલમ કોમ્પ્યુટર,મામલતદાર કચેરી રોડ,વિરપુર,તા-વિરપુર,જી-મહીસાગર
Mahisagar Online Service Center List

Cyber Cafe Near Me Morbi

મોરબી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Manish NakumMorbi+918866875313IDEAL STATIONARY & ONLINE POINT KANYA CHHTRALAY MAIN ROAD, MORBI
Cyber Cafe Near Me Morbi

Cyber Cafe Near Me Narmada

નર્મદા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Padvi Rajendra SureshSagbara6355178843Sahira At- Panchpipri Post-Taval Tal-Sagbara Dist-Narmada
2Vasava Ajitbhai ChhaganbhaiSagbara6354317747Monik Sentar Barktura
Cyber Cafe Near Me Narmada

Cyber Cafe Near Me Navsari

નવસારી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Nikunjkumar Nanubhai GamitVansda8758044588Nikunj Enterprise
Cyber Cafe Near Me Navsari

Online Service Center Near Me Panchmahal

પંચમહાલ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Vasudev RathodHalolVasudev..7572899067  Rajesh..8141515203Rv Online Services Centre
Online Service Center Near Me Panchmahal

Cyber Cafe Near Me Patan

પાટણ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Thakor Sundabhai KalabhaiSankheswar7485972240Chamunda Parnal Motichndur
Cyber Cafe Near Me Patan

Cyber Cafe Near Me Rajkot

રાજકોટ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Jaydip ThummarGondal.9925580992Jb Enterprise,Office No. A-27, Vikramsinhji Complex, Bus Stand Road, Gondal-360311. 
2Naliyapara Vishal BhaveshbhaiRajkot7623833984515, Fifth Floor, Shivalay Complex, Near Ashirvad Hospital, Mavdi Main Road, Rajkot
3Vishal Bhai JaRajkot9067686708Aji Gldc Rajkot
Cyber Cafe Near Me Rajkot

Online Service Center Near Me Sabarkantha

સાબરકાંઠા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Zala Jaydipsinh VihatsinhTalod6354518274Mahakal Grahak Seva Kendra
2Parmar Rakeshkumar JasavantsinhIdar9601888597????jay Mataji Online Center????at And Post Mathasur Ta Idar
Online Service Center Near Me Sabarkantha

Cyber Cafe Near Me Surat

સુરત જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરપૂરૂ સરનામું
1દિપકકુમાર ચૌધરીસુરત+918530078785 
2HarisingbhaiUmarpada+919316529074At Chitalda
Surat Online Service Center List

Online Service Center Near Me Surendranagar

સુરેન્‍દ્રનગર જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Babu KanzariyaDhrangadhra9510194195Forst Floor Akshar Arced Zala Road Dhrangadhra
Online Service Center Near Me Surendranagar

Online Service Center Near Me Tapi

તાપી જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Nikhilkumar Ganeshbhai GamitDolvan8200031018Nikhil Traders, Dolvan Char Rasta, Dolvan
Online Service Center Near Me Tapi

Cyber Cafe Near Me Vadodara

વડોદરા જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Divyajitsinh RajKarjan6354358508Handod
Cyber Cafe Near Me Vadodara

Cyber Cafe Near Me Valsad

વલસાડ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ઓનલાઈન સેવા પૂરી પાડતા કેન્‍દ્રોની માહિતી નીચે મુજબ આપેલી છે.

ક્રમઓનલાઈન સેવા આપનારનું નામતાલુકાનું નામમોબાઈલ નંબરઓફિસનું પૂરં સરનામું
1Janjar Jasvantbhai JanubhaiDharampur6354041211Krishant Zerox & Photos Studio, & Cyber Cap , Dhamni Check Post Naka Pase, Dhamni.
Cyber Cafe Near Me Valsad