DGVCL Bill Payment Online | DGVCL Latest Light Bill Download | ડીજીવીસીએલ લાઈટ બિલની સ્થિતિ | DGVCL લાઈટબીલ ચુકવણી પ્રોસેસ | DGVCL Bill Download
આપણા ભારત દેશમાં Digital India ને દિન-પ્રતિદિન પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Skill India Program અંતર્ગત ઘણા રાજ્યો પણ Digital Service વધારી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં Digital Gujarat ને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. Digital Gujarat Program હેઠળ જુદા-જુદા વિભાગો પણ પોતાની સેવાઓ ઓનલાઈન કરી રહી છે. પ્રિય વાંચકો, આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL Bill Check Online કેવી ચેક કરવું તેની માહિતી તમને આપીશું, તો આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.
Dakshin Gujarat Vij Company Limited
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં કામગીરી કરેલ છે. જેનું ટૂંકુ નામ DGVCL છે. DGVCL Bill Check Online માટેની માહિતી આ લેખમાં વિગતવાર સમજીશું.
Highlight Point of DGVCL Bill Check Online
આર્ટિકલનું નામ | DGVCL Bill Check Online |
વીજ નિગમનું નામ | Dakshin Gujarat Bij Company LTD. |
અધિકૃત વેબસાઈટ | https://www.dgvcl.com/ |
DGVCL Bill Payment Status Check Online | https://www.dgvcl.com/payonlinefaq.php |
DGVCL Bill Payment Mode | Online/Offline |
DGVCL Bill Check Online Payment ક્યા માધ્યમ દ્વારા થઈ શકે છે? | Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે. |
UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી
DGVCL Bill Payment Online માટે જરૂરિયાતો.
ગુજરાત રાજ્યના નાગરિકો પોતાની અનુકૂળતા મુજબ DGVCL Bill Payment કરી શકે છે. જેના માટે કેટલીક જરૂરિયાત બાબતો ગ્રાહક પાસે હોવી જોઈએ. જે નીચે પ્રમાણે છે.
- DGVCL ના ગ્રાહકો પાસે લેપટોપ કે સ્માર્ટફોન હોહો જોઈએ.
- પોતાના લેપટોપ કે મોબાઈલ ઈન્ટરનેટ સાથે જોડાણ હોવું જોઈએ.
- ગ્રાહક પાસે DGVCL નો Consumer Number હોવો જોઈએ.
- DGVCL Last Bill કરવા માટે UPI, Credit Card, Internet Banking તથા Debit Card જોઈએ.
- Google Pay, BHIM , PhonePay, વગેરે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ પેમેનેટ કરી શકો છો.
Gujarat Vij Company List
ગુજરાત રાજ્યમાં 5 કંપનીઓ વીજ પૂરવઠાનું વિતરણ કરે છે. જે નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | Website Links |
Uttar Gujarat Vij Company Limited (UGVCL) | Click Here |
Madhya Gujarat Vij Company Limited (MGVCL) | Click Here |
Dakshin Gujarat Vij Company Limited (DGVCL ) | Click Here |
Dakshin Gujarat Vij Company Limited (DGVCL) | Click Here |
Torrent power | Click Here |
MS University Baroda Admission 2022 |એમ.એસ.યુનિવર્સિટી એડમિશન પ્રોસેસ
How to Check DGVCL Bill Payment Status Online
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL ) ની અધિકૃત વેબસાઈટ પરથી Last Bill & Payment Information System પણ ચેક કરી શકો છો. નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા DGVCL Bill Status ચેક કરી શકો છો.
- સૌપ્રથમ Google Search Bar ખોલીને “DGVCL Bill Check” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search Result માં Online Payment – DGVCL નામની વેબસાઈટ ખોલવાની રહેશે.
- ક્લિક કરતાં, નવા ટેબમાં નવી વેબસાઈટમાં નવું પેજ ખુલશે.
- હવે તમારે Consumer No ના Box પોતાનો ગ્રાહક નંબર નાખવાનો રહેશે.
- ગ્રાહક નંબર નાખીને “Captcha Code” નાખવાનો રહેશે.
- ત્યારબાદ “Check Consumer No.” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, તમામ Process કર્યા પછી તમને Online Light Bill Payment નું સ્ટેટસ બતાવશે.
FAQ’S Of DGVCL Bill Payment Check
નાગરિકો આ https://mpay.guvnl.in/paytm/QuickPay.php વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ચેક કરી શકે છે.
ડીજીવીસીએલ ગ્રાહકો પોતાના મોબાઈલ અથવા લેપટોપ દ્વારા DGVCL ની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
DGVCL Light Bill Online Pay કરવા માટે UPI, Internet Banking, Credit Card, Debit Card વગેરેનો ઉપયોગ કરી શકે છે.
Cost no
44321167264
Rs.3757
Dt.07/10/2022
બેંક માંથી Debit થઈ ગયા છે.
ખરેખર બિલ Paid થઈ ગયું છે.
જાણ કરશો.
સુનિલભાઈ, તેના માટે તમારે સંબંધિત બેંક ખાતે તપાસ કરવી પડશે.