Short Briefing:- DGVCL Latest Light Bill Download Process | દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ડાઉનલોડ કરવાની પદ્ધતિ
ભારત દેશ IT ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ ડિજીટલ ઈન્ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેમ દેશની વાત કરીએ ત્યારે ગુજરાત રાજ્ય પણ ડીજીટલ બાબતમાં આગળ વધી જ રહ્યું છે. હાલમાં તમે તમામ વીજ કંપનીઓની સેવાઓ ઓનલાઈન બજાવી શકો છો. PGVCL Bill Download ઓનલાઈન કરી શકો છો. એવી જ રીતે UGVCL Bill Download પણ કરી શકો છો. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL Bill Download કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
DGVCL Bill Download
ડિજીટલ ગુજરાત હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજણાઓ અને સેવાઓ ડીજીટલ થઈ રહી છે. આજે આપણે વીજ વિતરણ કરતી કંપની DGVCL વિશે વાત કરીશું. જેમાં DGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point
આર્ટિકલનું નામ | DGVCL Bill Download Process |
નિગમનું નામ | Dakshin Gujarat Bij Company LTD. |
DGVCL Bill Payment Status Check Online | https://bps.dgvcl.co.in/BillDetail/index.php |
DGVCL નું મુખ્યમથક | સુરત |
Mode | ઓનલાઈન |
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર | 1800-233-155-335 |
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામું | ધ કન્વીનર, કન્ઝ્યુમર ગ્રીવન્સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005 |
અધિકૃત વેબસાઈટ | https://www.dgvcl.com/ |
તમારા જિલ્લાના WhatsApp Group માં જોડાઓ. | નિયમિતપણે માહિતી માટે તમારા જિલ્લાની ગ્રુપની લિંક |
Read More: Slot Booking for Driving Licence in Gujarat | ડ્રાઈવીંગ લાઈસન્સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો?
DGVCL
DGVCL એટલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક સુરત છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
1.સોલાર સ્કીમ
2.ગ્રાહકોની સેવાઓ
3.ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
4.વીજ ચોરી માટે રેપોર્ટિં
5.તમારું બિલ જાણો (Know Your Bill)
6.Energy Saving
7.તમારું બિલની ગણતરી
8.લોક દરબાર પ્રોગ્રામ
9.GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
10.અન્ય માધ્યમો દ્વારા Meter Testing
ડીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
DGVCL વિસ્તારમાં આવતા ગ્રાહકો પોતાનું લાઈટ બિલ મોબાઈલમાં મેળવી શકે છે. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.
Read More: Pragati Scholarship 2023-24: બધા વિદ્યાર્થીઓને દર વર્ષે મળશે ₹50,000, હમણાં જ અરજી કરો!
How to Download DGVCL Bill
Dakshin Gujarat Vij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે DGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google માં DGVCL ટાઈપ કરવાનું રહેશે.
● ગૂગલ સર્ચ પરિણામ આવે તેમાં DGVCL Official Website ખોલવાની રહેશે.
● Home page પર આવ્યા બાદ નીચે Consumer Corner દેખાશે.
● જેમાં “View Latest Bill Details” પર ક્લિક કરવાનું રહેશે.
● તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
● જેમાં DGVCL Bill Details પેજમાં તમારી વિગતો નાખવાની રહેશે.
● જેમાંથી તમારે Consumer No (For LT Consumer) અને Verification Code નાખવાનો રહેશે.
● Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
● તમારા DGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
● છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.
Read More: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં રૂ. 6000/- થી વધારીને રૂપિયા 8000/- ની તૈયાર..
વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
Torrent Power | Click Here |
DGVCL દ્વારા સપ્ટેમબર-2023 ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?
DGVCL દ્વારા સપ્ટેમબર-૨૦૨૩ પહેલાં ચુકવવાના થતાં બિલ મોકલી આપેલા છે. આ વીજ કંપની દ્વારા જાહેરત કરવામાં આવી છે. જે બિલ ગ્રાહકોઓએ ચોક્ક્સ ભરપાઈ કરવાના હોય છે. તમારા મોબાઈલમાં બિલની અધિકૃત લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે DGVCL Bill Download Sept 2023 નું બિલ મેળવી શકશો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ- રાજ્યના નાગરિકો https://www.dgvcl.com/ વેબસાઈટ પરથી ઓનલાઈન બિલ ડાઉનલોડ કરી શકે છે.
જવાબ- ગ્રાહકો પોતાના મોબાઈલ ફોન દ્વારા DGVCL ની ઓફિશીયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકે છે.
જવાબ-DGVCL Light Bill Online Pay કરવા માટે ગ્રાહકો દ્વારા UPI, ઈન્ટરનેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકે છે.