Short Briefing: Digital Gujarat Scholarship 2022 23 Last Date Extended | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ રજીસ્ટ્રેશન | શિષ્યવૃત્તિ યોજના
ગુજરાત રાજ્યમાં પ્રજાની સુખાકારી માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મુકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે અંત્યત જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતમાં અલગ-અલગ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં પ્રગતિ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તથા Digital Gujarat Scholarship 2023 થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે.
Digital Gujarat Scholarship 2023
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ જુદા-જુદા વિભાગો કામ કરે છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11&12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે.
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ
ગુજરાતના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા, દરેક વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ ન લેતા હોય તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.
Highlight Point
Post Name | Digital Gujarat Scholarship 2023 |
આર્ટિક્લનું નામ | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 |
કોણે લાભ મળે? | ગુજરાતના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ |
Official Website | https://www.digitalgujarat.gov.in/ |
Digital Gujarat Application Status | https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx |
Digital Gujarat Helpline Number | Contact No: 18002335500 |
Post Metric Scholarships Guideline for ST Category | Scholarships Guideline for ST |
Post Metric Scholarships Guideline for SC | Scholarships Guideline for SC |
Post Metric Scholarships Guideline for OBC | Scholarships Guideline for OBC |
Last Date | Academic Year 2022-23 is reopen for SC/ST/OBC Students from 15/02/2023 to 28/02/2023. |
આ પણ વાંચો:PM Kisan Yojana: 13 મા હપ્તાના અને 14 મા હપ્તાના કુલ રૂ.4000/- એક સાથે મેળવો. જેના માટે આ કામ કરો.
Due to remaining students
જે વિદ્યાર્થીઓને Post Matric Scholarship Forms ભરવાના બાકી હતા. તેવા વિદ્યાર્થીઓ Digital Gujarat Portal પર શૈક્ષણિક વર્ષ 2022-23 ફરીથી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં SC/ST/OBC જ્ઞાતિના વિદ્યાર્થીઓ તારીખ 15/02/2023 સુધી 28/02/2023 માં જ ઓનલાઈન એપ્લિકશન કરી શકશે.
ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી સ્કોલરશીપનો લાભ કોણે-કોણે મળે?
ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ ભરવા માટે વિવિધ અભ્યાસક્રમ અગાઉથી નક્કી કરેલા છે. ગુજરાતના મૂળ વતની હોય અને જેમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય સહાય ન મેળવેલ હોય તેમને આ યોજનાનો લાભ મળશે. જેમાં રાજ્યમાં કે રાજ્ય બહાર સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્થાઓ, કોલેજો/ITI કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે. નીચે મુજબના અભ્યાસક્રમ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને Digital Gujarat Scholarship Portal દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.
- ધોરણ-11 & 12
- ડિપ્લોમા
- ITI
- સ્નાતક
- અનુસ્નાતક
- એમ.ફિલ
- પી.એચ.ડી
Read More: Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ
Digital Gujarat Scholarship 2023 માટેના ડોક્યુમેન્ટ
ગુજરાત રાજ્યના Social Justice And Empowerment Department Gujarat-SJED વિભાગ દ્વારા ચાલતી જુદી-જુદી શિષ્યવૃત્તિ માટે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાના હોય છે. કયા-કયા ડોક્યુમેન્ટ શિષ્યવૃત્તિ માટે માંગવામાં આવે છે તેની યાદી નીચે મુજબ આપેલી છે.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારીશ્રી)
- આવકનો દાખલો (સક્ષમ અધિકારીશ્રીનો)
- ધોરણ-10 માર્કશીટ
- તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
- બેંક પાસબુક
- આધારકાર્ડની નકલ
- ધોરણ-10 બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલ તે અંગેનું સોગંદનામું
- વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
આ પણ વાંચો : પાલક માતા પિતા યોજના | Palak Mata Pita Yojana 2023
Digital Gujarat Scholarship Online Registration
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટે સિટીઝન લોગીન બનાવવું પડે. રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો નવું લોગીન જાતે બનાવી શકે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર તમામ શિષ્યવૃત્તિના ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવા માટે Citizen Registration કરવું જરૂરી છે. How to Apply New Citizen Login ની માહિતી નીચે મુજબ છે.
Step-001 સૌપ્રથમ Google Search માં Digital Gujarat Portal સર્ચ કરવું.
Step-002 ત્યારબાદ સરકારની ઓફિશિયલ Digital Gujarat Portal Website https://www.digitalgujarat.gov.in/ ખોલવાનું રહેશે.
Step-003 ત્યારબાદ વિદ્યાર્થીએ Register પર ક્લિક કરવાનું રહેશે.
Step-004 રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, Email Id, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીને Save કરવાનું રહેશે.
Step-005 તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.
Step-006 મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યકિતગત માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામું, પાસપોર્ટ સાઈઝનો ફોટો Upload કરીને Update કરવાનું રહેશે.
Step-007 ઉપરની માહિતી Update કર્યા બાદ વિદ્યાર્થીએ Citizen Profile માં આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.
Step-008 Digital Gujarat પર માહિતી Update કર્યા પછી પોતાનું Login Page માં “Request a New Service” પર Click કરવાનું રહેશે.
Step-009 હવે વિદ્યાર્થી પોતાના Digital Gujarat Login દ્વારા “Scholarship Option પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકશે.
Step-010 વિદ્યાર્થી દ્વારા “Scholarship Option” પર ક્લિક કર્યા બાદ ‘Financial Year’ ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ:2017-18, 2018-19, 2019-20, 2020-21 કે વર્ષ: 2021-22 બતાવતા હશે.
Step-011 ચાલુ વર્ષની સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ 2021-22 સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Step-012 વિચરતી-વિમુકત જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેમણે BCK 325 સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિચરતી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો : E Samaj Kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
Digital Gujarat Scholarship Renewal
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષ 2020-21 માં ઓનલાઈન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષ માટે New Application કરવાની નથી. એવા વિદ્યાર્થીઓની અરજી ઓટોમેટિક “Renewal” મોડમાં આવી જશે.
- Renewal વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની ઓનલાઈન અરજી કરવા માટે “Renewal” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વગેરે ચેક કરી જરૂરી ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી Send કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓએ ઓરીજનલ ડોક્યુમેન્ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે.
- જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટિક “Renewal” મોડમાં ન જોવા મળે તો તેવા નવી પ્રક્રિયા કરવી.
- તેવા વિદ્યાર્થીઓએ “Request a New Service” બટન પર ક્લિક કરી ડ્રોપ ડાઉન મેનુમાં જઈને વર્ષ 2021-22 પસંદ કરીને લાગુ પડતી શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કરી શકાશે.
Read More: BOB Bank Account Open: ઘરે બેઠા ઓનલાઈન ખોલો ઝીરો બેલેન્સ એકાઉન્ટ
Digital Gujarat Scholarship List
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના S.T,S.C, OBC તથા આર્થિક રીતે નબળા વર્ગ(EBC)ના તેજસ્વી અને નબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. Gujarat Scholarship ધોરણ-11 & 12, ITI, પીએચડી, એમફીલ, ડિપ્લોમા/ડિગ્રી કે અન્ય એન્જીનિયરીંગ, વગેરે માટે આપવામાં આવે છે. આ ગુજરાત સ્કોલરશીપમાં મહિલાઓને અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ કે અન્ય સાધન પણ આપવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ વિભાગ અને જ્ઞાતિ વાઈઝ સ્કોલરશીપનું લિસ્ટ નીચે મુજબ છે. સ્કોલરશીપનું લિસ્ટ નીચે મુજબ આપેલ છે.
SC Scholarship Schemes
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના અનુસુચિત વિદ્યાર્થીઓ માટે ઘણી બધી શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ફ્રીશીપ કાર્ડ, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે સહાય આપવામાં આવે છે. આ વિભાગ અને એસસી જ્ઞાતિની તમામ સ્કોલરશીપની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા SC Scholarship વિશે વધુ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.
SC Scholarship Schemes |
(BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme) |
(BCk-6.1) Post Matric Scholarship for SC students (Government of India Scheme) (Freeship Card Student Only) |
(BCK-5) Post Matric Scholership for SC girls student only (રાજ્ય સરકારની યોજના જેમને 2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા) |
(BCK-5) Post Matric Scholership for SC girls student only (રાજ્ય સરકારની યોજના જેમને 2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા) |
(BCK-10) Food bill Assistance to SC Students |
(BCK-11) Fellowship scheme for M.Phil, Ph.D For SC students |
(BCK-12) Instrumental Help to SC Students (Medical, Engineering, Diploma Students Only) |
(BCK-13) Scholarship/Stipend to SC Students for ITI/Professional Courses |
Private Tuition Coaching Assistance to SC Students (Science Stream) (Std:11-12) (BCK-7) |
Tablet Assistance to SC Students (BCK-353) |
ST Scholarship Schemes
Tribal Development Department દ્વારા રાજ્યના અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલીક શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવી છે. મેડિકલ અભ્યાસક્રમ માટે, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ટ્યુશન સહાય, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે સહાય આપવામાં આવે છે. આ વિભાગ ST જ્ઞાતિની તમામ શિષ્યવૃત્તિની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા ST Scholarship વિશે વધુ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.
Tribal Development Department |
VKY-157 Food Bill Assistance in College Attached Hostels |
VKY 164 Instrumental Assistance for First Year Students of Medical , Engineering , Diploma Courses |
VKY 158 Swami Vivekanand Stipend scheme for ITI Courses (diploma technical professional and industrial courses) |
VKY 156 Post Matric Scholarship for ST Girls Students having annual family income more than 2.50 Lakh |
Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship |
Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarship(Freeship Card / Medical Loan Student Only) |
Post-Matric Scholarship for girls (Having annual family income more than 2.50 Lac) (Freeship Card / Medical Loan Student Only) |
Private Tuition Coaching Assistance to ST Students (Std:11-12) |
Tablet Assistance to ST Students |
Director Developing Caste Welfare
નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા રાજ્યના SEBC, NTDNT અને EBC વગેરે જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. ટેબલેટ સહાય, સ્ટાઈપેન્ડ સહાય, મેડિકલ અભ્યાસક્રમ માટે, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ટ્યુશન સહાય, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ વિભાગની તમામ શિષ્યવૃત્તિની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા SEBC,EBC અને NTDNT જ્ઞાતિઓની સ્કોલરશીપ વિશેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.
Director Developing Caste Welfare |
BCK-78 Post S.S.C Scholarship For Girls(SEBC) |
BCK -137 Post S.S.C Scholarship For Girls(NTDNT) |
BCK-81 Post S.S.C Scholarship For Boys(SEBC) |
BCK-138 Post S.S.C Scholarship For Boys(NTDNT) |
BCK-80 Instrumental Assistance For Medical, Engineering, Diploma students(SEBC) |
BCK-79 Food Bill Assistance For Medical,Engineering Students(SEBC) |
BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(SEBC) |
BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(EBC) |
BCK -83 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(Minority) |
BCK -139 Swami Vivekanand Stipend Scheme for technical and professional courses(NTDNT) |
BCK-98 Fellowship scheme for M.Phil, Ph.D students(SEBC) |
BCK-81C Scholarship for students studying Dr. Ambedkar and Indira Gandhi Open University (SEBC) |
BCK -325 Educational Assistance for NTDNT Students Studying in Self Financed College(NTDNT) |
Private Tuition Coaching Assistance to SEBC Students (Std:11-12) |
Tablet Assistance to SEBC Students |
DNT-2 Food Bill Assistance For Medical,Engineering Students(NTDNT) |
Higher Education Schemes
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે તેની યાદી નીચે મુજબ છે.
Higher Education |
Higher Education Scheme |
Fellowship Scheme |
Director Social Defense Scholarship
નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અને શિષ્યવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં યોજનાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય વગેરેનો લાભ આ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
Director Social Defence (સમાજ સુરક્ષા) |
Scholarship for Disable Students (ITI) |
Post Matric Scholarship for Disable Students (College/Institute) |
Digital Gujarat Helpline Number
ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરાય છે. વિવિધ વિભાગની ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન અરજી દરમિયાન કોઈ સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.
Digital Gujarat Helpline Number :- 18002335500
Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી । How To Online Registration Ikhedut Portal
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: a. ડિજીટલ ગુજરાતની https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx ઓફિશિયલ વેબસાઈટ છે.
જવાબ: ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ-11&12, Diploma-Degree, સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ, પી.એચ.ડી વગેરે અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ Online Application કરી શકે છે.
a. આ પોર્ટલ પર નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષય વગેરે વિભાગઓની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે.
a. વર્ષ 2022-23 માટે સ્કોલરશીપ માટે ઓનલાઈન એપ્લિકેશન ચાલુ થઈ તે 15/02/2023 to 28/02/2023 સુધી ચાલુ રહેશે.