Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

Digital Gujarat Scholarship 2022 – Apply Online | ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ

September 30, 2023October 18, 2021 by Chitra Patel

Digital Gujarat Scholarship Detail in Gujarati | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ રજીસ્ટ્રેશન | શિષ્યવૃત્તિ યોજના 2021 | Digital Gujarat Registration

દેશમાં અને ગુજરાત રાજ્યમાં પ્રજાની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મુકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે અંત્યત જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં 190 થી વધુ સેવાઓ Digital Gujarat Portal પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. જેમાં સ્કોલરશીપની સેવા પણ ઓનલાઈન કરેલ છે. ગુજરાતમાં જુદી-જુદી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં પ્રગતિ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તથા digital gujarat portal scholarship થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે.

Table of Contents

    Digital Gujarat Scholarship Login

    Table of Contents

    Toggle
    • Digital Gujarat Scholarship Login
      • શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ
        • ડીજીટલ ગુજરાત પોર્ટલ સ્કોલરશીપમાં કોને લાભ મળે
        • ડિજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના ડોક્યુમેન્ટ
      • Digital Gujarat Scholarship Registration
        • Digital Gujarat Scholarship Renewal
      • Digital Gujarat Scholarship List
        • SC Scholarship Schemes
        • ST Scholarship Schemes
        • Director Developing Caste Welfare
        • Higher Education Schemes
        • Director Social Defence (સમાજ સુરક્ષા)
          • Digital Gujarat Helpline Number
        • FAQ’s of Digital Gujarat Scholarship

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ વિવિધ વિભાગો કામ કરે છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2021 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે.

    શિષ્યવૃત્તિ યોજનાનો હેતુ

         રાજ્ય સરકારની Shishyavrutti Yojana દ્વારા ગુજરાતના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા, દરેક વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં સરકારશ્રીની MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય કોઈ યોજનાનો લાભ ન લેતા હોય તેમને આ સ્કોલરશીપનો લાભ મળશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

    Join Our WhatsApp Group | Sarkari Yojana WhatsApp Group
    Join Our WhatsApp Group | Sarkari Yojana Gujarat WhatsApp Group

    ડીજીટલ ગુજરાત પોર્ટલ સ્કોલરશીપમાં કોને લાભ મળે

    Digital Gujarat Scholarship form ભરવા માટે વિવિધ અભ્યાસક્રમ અગાઉથી નક્કી કરેલા છે. ગુજરાતના મૂળ વતની હોય અને જેમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય સહાય ન મેળવેલ હોય તેમને આ યોજનાનો લાભ મળશે. જેમાં રાજ્યમાં કે રાજ્ય બહાર સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્થાઓ, કોલેજો/ITI કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે. નીચે મુજબના અભ્યાસક્રમ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને Digital Gujarat Scholarship Portal દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.

    • ધોરણ-11 & 12
    • ડિપ્લોમા
    •  ITI ના અભ્યાસક્રમ
    • સ્નાતકના અભ્યાસક્રમ
    • અનુસ્નાતકના અભ્યાસક્રમ
    • એમ.ફિલ
    • પી.એચ.ડી

    ડિજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના ડોક્યુમેન્ટ

    ગુજરાત રાજ્યના Social Justice And Empowerment Department Gujarat-SJED વિભાગ દ્વારા ચાલતી જુદી-જુદી શિષ્યવૃત્તિ માટે ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. આ ડોક્યુમેન્‍ટ Digital Gujarat Portal પર ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાના હોય છે. કયા-કયા ડોક્યુમેન્‍ટ શિષ્યવૃત્તિ માટે માંગવામાં આવે છે તેની યાદી નીચે મુજબ આપેલી છે.

    • જાતિનો દાખલો (સક્ષમ અધિકારીશ્રી)
    • આવકનો દાખલો (સક્ષમ અધિકારીશ્રીનો)
    • ધોરણ-10 માર્કશીટ
    • તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
    • બેંક પાસબુક
    • આધારકાર્ડની નકલ
    • ધોરણ-10 બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલ તે અંગેનું સોગંદનામું
    • વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
    • વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
    • પાસપોર્ટ સાઈઝનો ફોટો
    • જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
    • વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર

    Digital Gujarat Scholarship Registration

    ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટે Citizen Login બનાવવું પડે. રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો નવું લોગીન જાતે બનાવી શકે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર તમામ શિષ્યવૃત્તિના ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવા માટે Citizen Registration કરવું જરૂરી છે. How to Apply New Citizen Login ની માહિતી નીચે મુજબ છે.

    • સૌપ્રથમ Google Search માં Digital Gujarat સર્ચ કરવું.
    Google Home Page| Digital GUjarat Portal | Scholarship Portal  Gujarat State |
    Image Source :- Official Google Image
    • ત્યારબાદ સરકારની અધિકૃત Digital Gujarat Portal Website ખોલવાનું રહેશે.
    • ત્યારબાદ વિદ્યાર્થીએ Register પર ક્લિક કરવાનું રહેશે.
    • રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, Email Id, પાસવર્ડ અને Capcha Image નાખીને Save કરવાનું રહેશે.
    digital gujarat post matric scholarship | online scholarship form gujarat |digital gujarat scholarship status | digital gujarat student login | digital gujarat scholarship website
    Image Source :- Government of Gujarat Official Website (https://www.digitalgujarat.gov.in/)
    • તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્‍ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.
    • મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યકિતગત માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામું, પાસપોર્ટ સાઈઝનો ફોટો Upload કરીને Update કરવાનું રહેશે.
    • ઉપરની માહિતી Update કર્યા બાદ વિદ્યાર્થીએ Citizen Profile માં આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.
    • Digital Gujarat પર માહિતી Update કર્યા પછી પોતાનું Login Page માં  “Request a New Service” પર Click કરવાનું રહેશે.
    • હવે વિદ્યાર્થી પોતાના Digital Gujarat Login દ્વારા “Scholarship Option પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકશે.
    shishyavrutti yojana gujarat | government of gujarat scholarship | Digital Gujarat Scholarship 2021-22 | સ્કોલરશીપ । laghumati scholarship gujarat । digital gujarat scholarship help
    Image Source :- Government of Gujarat Official Website (https://www.digitalgujarat.gov.in/)
    • વિદ્યાર્થી દ્વારા “Scholarship Option” પર ક્લિક કર્યા બાદ ‘Financial Year’ ડ્રોપ ડાઉન મેનુમાં વર્ષ:2017-18, 2018-19, 2019-20, 2020-21 કે વર્ષ: 2021-22 બતાવતા હશે.
    • ચાલુ વર્ષની સ્કોલરશીપ માટે ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ 2021-22 સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    • વિચરતી-વિમુકત જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોય તેમણે BCK 325 સેલ્ફ ફાઈનાન્‍સ કોલેજમાં અભ્યાસ કરતાં વિચરતી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે.

    Digital Gujarat Scholarship Renewal

    ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષ 2020-21 માં ઓનલાઈન અરજી કરેલ હતી અને નિયમોનુસાર શિષ્યવૃત્તિ મેળવેલ હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષ માટે New Application કરવાની નથી. એવા વિદ્યાર્થીઓની અરજી ઓટોમેટિક “Renewal” મોડમાં આવી જશે.

    • રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની ઓનલાઈન અરજી કરવા માટે “Renewal” બટન પર ક્લિક કરવાનું રહેશે.
    • જેમાં Registration Detail, Bank Detail, Academic Detail, Disability Detail વગેરે ચેક કરી જરૂરી ડોક્યુમેન્‍ટ ઉપલોડ કરવાના રહેશે.  ત્યારબાદ ઓનલાઈન અરજી Send કરવાની રહેશે.
    • વિદ્યાર્થીઓએ ઓરીજનલ ડોક્યુમેન્‍ટ Scan કરીને અપલોડ કરવાના રહેશે.
    • જે વિદ્યાર્થીઓને ગત વર્ષે શિષ્યવૃત્તિ મળેલ હતી અને તેનું ફોર્મ ચાલુ વર્ષે ઓટોમેટિક “Renewal” મોડમાં ન જોવા મળે તો તેવા નવી પ્રક્રિયા કરવી.
    • તેવા વિદ્યાર્થીઓએ “Request a New Service” બટન પર ક્લિક કરી ડ્રોપ ડાઉન મેનુમાં જઈને વર્ષ 2021-22 પસંદ કરીને લાગુ પડતી શિષ્યવૃત્તિ ઓનલાઈન અરજી કરી શકાશે.

    Digital Gujarat Scholarship List

    ગુજરાત સરકાર દ્વારા રાજ્યના એસ.સી,એસ.ટી, ઓબીસી તથા આર્થિક રીતે નબળા વર્ગ(EBC)ના તેજસ્વી અને નબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. Gujarat Scholarship ધોરણ-11 & 12, ITI, પીએચડી, એમફીલ, ડિપ્લોમા/ડિગ્રી કે અન્ય એન્‍જીનિયરીંગ, વગેરે માટે આપવામાં આવે છે. આ ગુજરાત સ્કોલરશીપમાં મહિલાઓને અને વિદ્યાર્થીઓને ટેબ્લેટ કે અન્ય સાધન પણ આપવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ વિભાગ અને જ્ઞાતિ વાઈઝ સ્કોલરશીપનું લિસ્ટ નીચે મુજબ છે. સ્કોલરશીપનું લિસ્ટ નીચે મુજબ આપેલ છે.

    SC Scholarship Schemes

    નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના અનુસુચિત વિદ્યાર્થીઓ માટે ઘણી બધી શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવી છે. પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ફ્રીશીપ કાર્ડ, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે સહાય આપવામાં આવે છે. આ વિભાગ અને એસસી જ્ઞાતિની તમામ સ્કોલરશીપની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા SC Scholarship વિશે વધુ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.

    SC Scholarship Schemes List | SC Scholarship PDF Download | Digital Gujarat Scholarship Full Detail in Gujarati PDF
    Image Source :- Government of Gujarat Official Website (https://sje.gujarat.gov.in/)
    SC Scholarship SchemesApply Status
    (BCk-6.1) Post Matric Scholarship for
    SC students (Government of India Scheme)
    Application Open
    (BCk-6.1) Post Matric Scholarship for
    SC students (Government of India Scheme)
    (Freeship Card Student Only)
    Application Open
    (BCK-5) Post Matric Scholership for  
    SC girls student only
    (રાજ્ય સરકારની યોજના જેમને
    2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા)
    Application Open
    (BCK-5) Post Matric Scholership for
    SC girls student only
    (રાજ્ય સરકારની યોજના
    જેમને 2.50 થી 6 લાખ સુધી વાર્ષિક આવક ધરાવતા)
    Application Open
    (BCK-10) Food bill Assistance to
    SC Students
    Application Open
    (BCK-11) Fellowship scheme for
    M.Phil, Ph.D For SC students
    Application Open
    (BCK-12) Instrumental Help to
    SC Students
    (Medical, Engineering, Diploma Students Only)
    Application Open
    (BCK-13) Scholarship/Stipend to
    SC Students for ITI/Professional Courses
    Application Open
    Private Tuition Coaching Assistance to  
    SC Students (Science Stream)
    (Std:11-12) (BCK-7)
    Application Open
    Tablet Assistance to
    SC Students  (BCK-353)
    Application Open
    Download PDF SC Scholarship Schemes Detail

    ST Scholarship Schemes

    Tribal Development Department દ્વારા રાજ્યના અનુસુચિત જન જાતિના વિદ્યાર્થીઓ માટે કેટલીક શિષ્યવૃત્તિ બહાર પાડવામાં આવી છે. મેડિકલ અભ્યાસક્રમ માટે, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ટ્યુશન સહાય, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે સહાય આપવામાં આવે છે. આ વિભાગ ST જ્ઞાતિની તમામ શિષ્યવૃત્તિની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા ST Scholarship વિશે વધુ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.

    ડિજિટલ ગુજરાત પોર્ટલ | એસ.ટી શિષ્યવૃત્તિ । Post Matric Scholarship scheme | Scholarships for Scheduled Tribe (ST)  | Post Matric Scholarship for Scheduled Tribe Students | Digital Gujarat Portal Scholarship | Gujarat Scholarship Scheme
    Image Source :- Government of Gujarat Official Website (https://sje.gujarat.gov.in/)
    Tribal Development DepartmentApply Status
    VKY-157 Food Bill Assistance in
    College Attached Hostels
    Application Open
    VKY 164 Instrumental Assistance for
    First Year Students of
    Medical ,Engineering , Diploma Courses
    Application Open
    VKY 158 Swami Vivekanand Stipend scheme for
    ITI Courses
    (diploma technical professional and industrial courses)
    Application Open
    VKY 156 Post Matric Scholarship for
    ST Girls Students having
    annual family income more than 2.50 Lakh
    Application Open
    Umbrella Scheme for Education of
    ST Students Post-Matric Scholarship
    Application Open
    Umbrella Scheme for Education of
    ST Students Post-Matric Scholarship
    (Freeship Card /Medical Loan Student Only)
    Application Open
    Post-Matric Scholarship for girls
    (Having annual family income more than 2.50 Lac)
    (Freeship Card / Medical Loan Student Only)
    Application Open
    Private Tuition Coaching Assistance to
    ST Students (Std:11-12)
    Application Open
    Tablet Assistance to ST StudentsApplication Open
    Download PDF ST Scholarship Schemes Detail

    Director Developing Caste Welfare

    નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા રાજ્યના SEBC, NTDNT અને EBC વગેરે જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓ બહાર પાડવામાં આવી છે. ટેબલેટ સહાય, સ્ટાઈપેન્‍ડ સહાય, મેડિકલ અભ્યાસક્રમ માટે, પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ, ટ્યુશન સહાય, ભોજન બિલ સહાય, એમ.ફીલ અને પીએચડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ વગેરે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ વિભાગની તમામ શિષ્યવૃત્તિની યાદી નીચે મુજબ આપવામાં આવેલ છે. તથા SEBC,EBC અને NTDNT જ્ઞાતિઓની સ્કોલરશીપ વિશેની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી PDF માંથી મેળવી શકાશે.

    
Post Matric Scholarship for ST/SC/OBC/SEBC/EBC | Gujarat-Pre SSC Scholarship (SEBC, EBC, NTDNT | Gujarat-Scholarship for SEBC and EBC | digital gujarat scholarship 2021-22 login | Digital Gujarat Portal | Digital Seva setu
    Image Source :- Government of Gujarat Official Website (https://sje.gujarat.gov.in/)
    Director Developing Caste WelfareApply Status
    BCK-78 Post S.S.C Scholarship For
    Girls (SEBC)
    Application Open
    BCK -137 Post S.S.C Scholarship For
    Girls(NTDNT)
    Application Open
    BCK-81 Post S.S.C Scholarship For
    Boys(SEBC)
    Application Open
    BCK-138 Post S.S.C Scholarship For
    Boys(NTDNT)
    Application Open
    BCK-80 Instrumental Assistance For
    Medical, Engineering, Diploma students(SEBC)
    Application Open
    BCK-79 Food Bill Assistance For
    Medical,Engineering Students(SEBC)
    Application Open
    BCK -83 Swami Vivekanand Stipend Scheme for
    technical and professional courses(SEBC)
    Application Open
    BCK -83 Swami Vivekanand Stipend Scheme for
    technical and professional courses(EBC)
    Application Open
    BCK -83 Swami Vivekanand Stipend Scheme for
    technical and professional courses(Minority)
    Application Open
    BCK -139 Swami Vivekanand Stipend Scheme for
    technical and professional courses(NTDNT)
    Application Open
    BCK-98 Fellowship scheme for M.Phil, Ph.D students(SEBC)Application Open
    BCK-81C Scholarship for students studying
    Dr. Ambedkar and Indira Gandhi Open University (SEBC)
    Application Open
    BCK -325 Educational Assistance for
    NTDNT Students Studying in Self Financed College(NTDNT)
    Application Open
    Private Tuition Coaching Assistance to
    SEBC Students (Std:11-12)
    Application Open
    Tablet Assistance to SEBC StudentsApplication Open
    DNT-2 Food Bill Assistance For \Medical,Engineering Students(NTDNT)Application Open
    Download PDF-SEBC/EBC/NTDNT Scholarship Schemes Detail

    Higher Education Schemes

    ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે તેની યાદી નીચે મુજબ છે.

    Higher EducationApply Status
    Higher Education SchemeApplication Open
    Fellowship SchemeApplication Open

    Director Social Defence (સમાજ સુરક્ષા)

    નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અને શિષ્યવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં યોજનાઓમાં દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ સહાય, નિરાધાર વૃધ્ધ સહાય વગેરેનો લાભ આ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિઓ પણ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

    Director Social Defence
    (સમાજ સુરક્ષા)
    Apply Status
    Scholarship for
    Disable Students (ITI)
    Application Open
    Post Matric Scholarship for
    Disable Students (College/Institute)
    Application Open
    Digital Gujarat Helpline Number

    ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરાય છે. વિવિધ વિભાગની ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન અરજી દરમિયાન કોઈ સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.

    Digital Gujarat Helpline Number :- 18002335500

    FAQ’s of Digital Gujarat Scholarship

    ડીજીટલ ગુજરાત પોર્ટલ કેટલી સેવાઓની ઓનલાઇન અરજી કરી શકાય છે?

    ગુજરાત સરકારના આ પોર્ટલ પર 190 થી વધારે સેવાઓની ઓનલાઈન અરજી કરી શકાય છે.

    Digital Gujarat Portal પર કયા કયા વિભાગોની ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવે છે?

    આ પોર્ટલ પર નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક સમાજ સુરક્ષય વગેરે વિભાગઓની Online Arji ઓ સ્વીકારવામાં આવે છે.

    Digital Gujarat Scholarship દ્વારા કયા-કયા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે?

    ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ-11&12,  Diploma-Degree, સ્નાતક, અનુસ્નાતક, એમ.ફીલ, પી.એચ.ડી વગેરે અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

    ડીજીટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષના વિદ્યાર્થીઓ કેવી રીતે અરજી કરી શકે છે?

    Renewal Student પોતાની અરજી ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકે છે.

    Categories Digital Gujarat Portal Tags digital gujarat scholarship, gujarat scholarship 2021, Online Scholarship Forms, Scholarship login
    Pradhanmantri Kisan Maandhan Yojana | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
    Gujarat Vanbandhu Yojana – Plug Nursery | પ્લગ નર્સરી (વનબંધુ યોજના)
    Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
    © sarkariyojanaguj.com
    Join WhatsApp Group.
    pixel