WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Don't Forget to Vote! | મતદાન કરવું એક અધિકાર અને નૈતિક ફરજ

Don’t Forget to Vote! | મતદાન કરવું એક અધિકાર અને નૈતિક ફરજ

હાલમાં ગુજરાતમાં ચુંટણીનું વાતાવરણ છે. દરેક રાજનૈતિક પાર્ટીઓએ ચુંટણીના મર્યાદિત સમયમાં જોરો-છોરો થી પ્રચાર કર્યો છે. આ રાજનૈતિક પાર્ટીઓ માં ભારતીય જનતા પાર્ટી, ભારતીય કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી નો સમાવેશ થાય છે. આ પાર્ટીઓ એ તેમના યોગ્ય અને લાયકાત ઉમેદવારને ચુંટણીમાં ઉતાર્યા છે. આ ચુંટણીમાં દરેક ગુજરતીયો નો એક જ ફરજ છે કે, આપણે અચૂક મતદાન કરવું જોઈએ. પ્રિય વાંચકો, આપણે એક મતદાનનું મહત્વ સમજવું પડશે અને યોગ્ય ઉમેદવાર અને યોગ્ય પાર્ટી ને વિજેતા બનવામાં મદદ કરવી જરૂરી છે.

પ્રિય વાંચકો, આજે આપણે આજના આ આર્ટીકલમાં મતદાન મથક પર ધ્યાનમાં રાખવી અને ક્યાં ઓળખપત્ર નો ઉપયોગ કરીને તમને મતદાન કરી શકો છો. આ માહિતી માટે તમારે આ આર્ટીકલને અંત સુધી વાંચવો પડશે.

Overview of Gujarat Election 2022 Voting Important

આર્ટિકલનું નામDon’t Forget to Vote! –
Gujarat Election 2022
રાજ્યગુજરાત
ચુંટણીગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
કેટલી સીટો પર યોજાશે182
મતદારની સંખ્યા4,90,89,765
ચૂંટણીનું પરિણામ08 ડિસેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈડhttps://ceo.gujarat.gov.in/
Overview
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: UGVCL Bill Download | યુજીવીસીએલ બિલ ઓનલાઈન ડાઉનલોડ

Also Read More: EPFO Whatsapp Helpline Number | EPFO એ બહાર પડી વોટ્સએપ હેલ્પલાઇન


મત ક્ષેત્રમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • મતદાન કરવા માટે મતદાર ફોટો ઓળખપત્ર હોવું પૂરતું નથી પરંતુ મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.
  • મતદાન મથકની અંદર મોબાઇલ ફોન, કેમેરા કે કોય પ્રકારના ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ છે.
  • મતદાન મથકની અંદર કોઈ પ્રકારના શસ્ત્ર લઈ જવા પર પ્રતિબંધ છે.
  • મતદાન મથકની અંદર કે આસપાસના વિસ્તારમાં રાજકીય પક્ષને લગતી પ્રચારાત્મક સામગ્રી કે પહેરવેશ કે સૂત્રોચાર પ્રતિ બંધિત છે.
Don't Forget to Vote

મતદાન કરવા માટે ક્યાં-ક્યાં ડોકયુમેંટ જરૂરી છે?

મતદાન માટે ઓળખના પુરાવા તરીકે મતદાર ફોટો ઓળખપત્ર(EPIC) રજૂ ન કરી શકો તો તેની આવેજીમાં નીચે જણાવ્યા મુજબ 12 ડોકયુમેંટ પૈકી કોઈ પણ ડોકયુમેંટ રજૂ કરી મતદાન કરી શકો છો.

  1. આધારકાર્ડ
  2. ચૂંટણી કાર્ડ
  3. બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવેલી ફોટોગ્રાફ સાથેની પાસબુક
  4. શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ
  5. ડ્રાવિંગ લાયસન્સ     
  6. પાનકાર્ડ
  7. એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇશ્યુ કરેલું સ્માર્ટ કાર્ડ
  8. ઇન્ડિયન પાસપોર્ટ
  9. ફોટોગ્રાફ સાથે પેન્શન ડોકયુમેંટ
  10. કેન્દ્ર/રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો
  11. સાંસદ સભ્યો/ ધારાસભ્યો/વિધાનપરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો
  12. Unique Disability ID(UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને આધિકારિક મંત્રાલય, ભારત સરકાર

ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો

  • મતદાર તરીકે નોંધાયેલા બિનનિવાસી ભારતીય નાગરિકો મતદાન મથકે ઓળખ માટે ફક્ત ‘અસલ પાસપોર્ટ‘ રજૂ કરીને મતદાન કરી શકશે.
  • મતદાર માહિતી કાપલી ફક્ત માર્ગદર્શન માટે છે, ઓળખના પુરાવા તરીકે ને માન્ય નથી.
  • કોઈ લાલચ, દબાણ કે પ્રભાવમાં અવિયા વગર અચૂક મતદાન કરો.
gujarat election 2022 voting

ચુંટણી અપડેટ

ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે અમે તમારા માટે ચુંટણી નવીનતમ માહિતી દરેક નાગરિક સુધી પોહચાડવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં ચુંટણીએ બે તબક્કામાં યોજવાની છે. તેમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. તેમાં કુલ 19 જિલ્લામાં અંદાજિત 60.47% જેટલું મતદાન થયું હતું. તેમાં સૌથી ઓછું મતદાનએ પોરબદરમાં અને સૌથી વધુ મતદાન એ નર્મદા જિલ્લામાં થયુ છે. હવે ચુંટણીનો બીજો તબક્કોબાકી છે, આ બીજા તબક્કામાં કુલ 14 જિલ્લામાં થવાનું છે. હવે જોવાનું એ રહિયું કે કેટલું મતદાન થશે અને એ કોના પક્ષ માં રહેશે.  

સાંરાશ

પ્રિય વાંચકો, આજના આ આર્ટિકલમાં અમે તમને મતદાન મથક પર ધ્યાનમાં રાખવી અને ક્યાં ઓળખપત્રનો ઉપયોગ કરીને તમને મતદાન કરી શકો છો. તેના વિષે સંપૂર્ણ માહિતગાર કર્યા છે. અમે આશા રાખીએ છે તમને અમારો આ આર્ટીકલ ખ્બજ ગમ્યો હશે. અમારા આર્ટીકલ ને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો.

FAQ

1. શું એકલું આધારકાર્ડ પાસે હોય તોજ મતદાન કરી શકો છો?

Ans. ના, આધારકાર્ડ સાથે કુલ 12 ડોકયુમેંટ માથી કોય પણ ડોકયુમેંટ હોય તો તમે મતદાન કરી શકો છો. આ 12 ડોકયુમેંટની યાદી એ ઉપરના આર્ટીકલમાં દર્શાવેલ છે.

2. શું તમે મતદાર માહિતી કાપલી વડે મતદાન કરી શકો છો?

Ans. ના, મતદાર માહિતી કાપલી ફક્ત માર્ગદર્શન માટે છે, ઓળખના પુરાવા તરીકે ને માન્ય નથી.

3. બિનનિવાસી ભારતીય નાગરિકો મતદાન મથકે કયા ડોકયુમેંટથી મતદાન કરી શકે છે?

Ans. મતદાર તરીકે નોંધાયેલા બિનનિવાસી ભારતીય નાગરિકો મતદાન મથકે ઓળખ માટે ફક્ત ‘અસલ પાસપોર્ટ‘ રજૂ કરીને મતદાન કરી શકશે.

Leave a Comment