રાજ્યમાં વિવિધ સરકારી નોકરીઓ લેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડતી હોય છે. તાજેતરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. પરંતુ આજે આપણે Gujarat Talati Exam Question Paper 7 May 2023 વિશે ચર્ચા કરીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી સેવા મંડળ બોર્ડ, ગાંધીનગર (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષા તા-07/05/2023 ના રોજ આયોજિત કરેલ છે. આ પરીક્ષાના પ્રશ્નપત્ર ઓનલાઈન PDF સ્વરૂપે અહિં આપેલી છે. આ આર્ટિકલમાં તમને પ્રશ્નપત્રની PDF ફાઈલ આપીશું. જેને તમે Download કરી શકશો.
Gujarat Talati Exam Question Paper 7 May 2023
GPSSB દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 આયોજિત કરેલ છે. આ પરીક્ષા તારીખ 7 May 2023ના રોજ યોજાયેલ છે. આ પરીક્ષા GPSSB/202122/10 ના જાહેરાત ક્રમાંકથી લેવામાં આવી છે. આ પરીક્ષાને ગુજરાતીમાં “ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3″ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અંગ્રેજીમાં આખુ નામ “Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3” તરીકે ઓળખાય છે.
Highlight Point of Gujarat Talati Exam Question Paper 7 May 2023
ભરતીનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3 |
જગ્યાનું અંગ્રેજીમાં નામ | Village Panchayat Secretary (Talati Cum Mantri) Class 3 |
ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત ક્ર્માંક | GPSSB/202122/10 |
કુલ કેટલી જગ્યાઓ છે? | 3437+ |
વિભાગનું નામ | પંચાયત વિભાગ |
Talati Exam ડate 2023 (તલાટી પરીક્ષા તારીખ 2023) | 7 May 2023 |
નોકરીનો પ્રકાર | સરકાર નોકરી |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in |
કોલટર ડાઉનલોડ કરવા માટેની અધિકૃત વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
Download PDF Gujarat Talati Exam Paper Solution 2023 | Coming Soon |
Read More: GSRTC Bus Booking And Live Location Tracking App: બસનો ટાઈમ અને લાઈવ લોકેશનની સંપૂર્ણ વિગત જાણો
How To Download PDF Gujarat Talati Exam Question Paper 7 May 2023
ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પ્રશ્નપત્ર તેની અધિકૃત વેબસાઈટ પર ખૂબ જ ટૂંક સમયમાં આવશે. પરીક્ષા આપેલા ઉમેદવારોએ તેને OJAS Portal પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
Step-01 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
Step 2- હવે અધિકૃત વેબસાઈટના “Question Paper ” નામના મેનુમાં જાઓ.
Step 3- હવે ઓફિશિયલ વેબસાઈટ પર ટૂંક સમયમાં ઓનલાઈન મુકાશે.
Step-04 છેલ્લે, તમે આ રીતે Gujarat Talati Exam Question Paper 7 May 2023 PDF Download કરી શકશો.
આ પણ વાંચો: રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
How to Download PDF Gujarat Talati Exam Paper Solution 2023
Gujarat Panchayat Service Selection Board (GPSSB) દ્વારા આ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. જેના પ્રશ્નપત્ર તેની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. પરંતુ તેનું પેપર સોલ્યુશન થોડાક દિવસ પછી ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. પરંતુ જેના ઓપ્શનમાં ઘણી કોચિંગ સંસથાઓ દ્વારા પણ જે-તે વિષયના નિષ્ણાતો દ્વારા Gujarat Talati Exam Paper Solution 2023 Download PDF તૈયાર કરવામાં આવે છે. જે તમને આ વેબસાઈટ દ્વારા પૂરા પાડીશું.
Important Links
GPSSB Talati Exam Official Website | http://gpssb.gujarat.gov.in/ |
GPSSB Talati Question Paper Download 2023 (07 May 2023) | Download Talati Paper |
GPSSB Talati Exam OMR Sheet 2023 | Not Declared |
GPSSB Talati Cum Mantri Answer Key 2023 | Not Declared |
Join WhatsApp Group | Join Now |
Home Page | Click Here |
Read More: બાગાયતી યોજનાઓની યાદી 2023 | Bagayati Yojana List 2023-24
Read More: SBI E-Mudra Loan Apply Online 2023: રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: તTalati Cum Mantri ની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા તા-07/05/2023 ના રોજ લેવામાં આવી હતી.
જવાબ: GPSSB ની ઓફિશિયલ વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.
જવાબ: તલાટી કમ મંત્રીની પરીક્ષા GPSSB/202122/10 જાહેરાત ક્રમાંક હેઠળ લેવામાં આવી હતી.