સરગવાની ખેતીમાં સહાય  | Drumstick Farming in Gujarat

Drumstick Farming Scheme in Gujarat | ikhedut Portal Yojana | ખેડૂત સબસીડી યોજના  । Government of Gujarat Schemes  | ikhedut online Registration । Khedut Subsidy Yojana

ગુજરાત રાજ્ય ખેતીવાડી ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ, ટેકનોલોજી અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. Gujarat Sarakar પણ ખેડૂત લક્ષી નીતિઓ આપનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે યોજનાઓની ઓનલાઈન અરજી સ્વીકારવા માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતો કૃષિલક્ષી યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ઓનલાઈન ભરી શકે છે.

Table of Contents

    Drumstick Cultivation Subsidy Scheme in Gujarat

    ખેડૂતોની આવક વધારવા માટે i khedut yojna પર બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, ખેતીવાડી ની યોજનાઓ અને મત્સ્ય પાલન ની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત યોજનાની યાદી ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. બાગાયતી વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં ટ્રેકટર સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા યોજના, પ્લગ નર્સરી (વનબંધુ) વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં સરકારશ્રી દ્વારા સરગવાની ખેતી કરવા માટે સહાય તથા સબસીડી આપવામાં આવે છે. સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને સરગવાની ખેતી કરવા માટે સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના Online Form આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

    સરગવાની ખેતીમાં સહાય યોજનાનો હેતુ

    Saragva Ni Kheti ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. સરગવા સીંગ તથા લીલી પાન માનવ આહારમાં ખૂબ લાભકારક છે. આયુર્વેદિક દ્વષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. જેને ધ્યાને લઈને સરકાર પણ આ ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સહાન આપે છે. સરગવાની ખેતી કરવા તથા પ્લાન્‍ટીગ મટિરિયલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

    gujarat agriculture subsidy scheme | 
agriculture department gujarat |
krishi rahat package gujarat |
krushi sahay yojana gujarat 2021 |
    Drumstick Farming Scheme In Gujarat – Subsidy Scheme

    સરગવાની ખેતીમાં સહાય મેળવવાની પાત્રતા

    Krushi ane Sahkar Vibhag Gujarat વિભાગ દ્વારા ikhedut portal પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. બાગાયત વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

    • ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
    • રાજ્યના અનુસુચિત જાતિ(એસ.સી) અને અનુસુચિત જન જાતિ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
    • ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
    • ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
    • ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
    યોજનાનું નામSaragva Ni Kheti Ma Sahay
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશઔષિધી રીતે ગુણકારી સરગવાની ખેતી કરવા માટે 
    ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે.
    લાભાર્થીગુજરાતના ખેડૂતોને
    સહાયની રકમ-1એસ.સી અને એસ.ટી જાતિના નાના,સીમાંત અને
    મોટા ખેડૂતોને કુલ ખર્ચના 75% સહાય અથવા
    રૂ.6000/- બે માંથી જે ઓછું હોય તે
    સહાયની રકમ-2ખેડૂતોને કુલ ખર્ચના 17,000/- હેકટરમાં 75% સહાય
    અથવા રૂ.12750/- બે માંથી જે ઓછું હોય તે
    માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    અરજી કરવાની છેલ્લી તારીખ30/11/2021

    સરગવાની ખેતીમાં સહાય મેળવવાની શરતો

    ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal પર બાગાયતી વિભાગની ચાલતી આ યોજના માટે શરતો નક્કી કરેલ છે. ખેડૂતોઓએ આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતો અને નિયમોનું પાલન કરવાનું રહેશે.

    • ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
    • સરગવા માટેનું પ્લાંટીંગ મટીરિયલ NHB દ્વારા એક્રીડીએશનમાંથી ખરીદવાનું રહેશે.
    • ખેડૂતો સંબંધિત વિસ્તારમાં આવેલ કૃષિ યુનિવર્સિટી કે બાગાયાત ખાતાની નર્સરીઓમાંથી પણ ખરીદી શકે છે.
    • માન્ય થયેલ નર્સરી,એક્રીડિએશનમાંથી ખરીદી કરે તો જ સહાય મળવાપાત્ર થશે.
    • લાભાર્થી SC અને ST જ્ઞાતિનો હોવો જોઈએ.

    સરગવાની ખેતીમાં સહાય ધોરણ

    Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના ખેડૂતો સરગવાની ખેતી કરે તો અલગ-અલગ પ્રકારની સહાય એમના બેંક ખાતામાં આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.

    • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડૂતોને એક સમાન સહાય આપવામાં આવે છે.
    • આ યોજનામાં પ્લાંટીંગ મટીરીયલ માટે સહાય આપવામાં આવે છે.
    • ખેડૂતોને સરગવાના વાવેતર ખર્ચ માટે અલગ સહાય આપવામાં આવે છે.
    • આ યોજનામાં મળતી બન્ને સહાય નીચેના કોષ્ટક દ્વારા માહિતી મેળવીશું.+
    પ્લાંટીંગ મટીરીયલ માટે સહાયલાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ રૂ.8000/- હેકટર દીઠ ખર્ચ કરવામાં આવે છે.
    પ્લાંટીંગ મટીરીયલ માટે યુનિટ કોસ્ટના ખર્ચના 75% 
    અથવા રૂ.6000/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય મળશે.
    સરગવાની ખેતીમાં ખેતીમાં વાવેતર ખર્ચ માટે સહાયલાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ રૂ.17000/- હેકટર દીઠ ખર્ચ કરવામાં આવે છે. પ્લાંટીંગ મટીરીયલ માટે યુનિટ કોસ્ટના ખર્ચના 75% 
    અથવા રૂ.12,750/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય મળશે.

    સરગવાની ખેતીમાં સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ

    ikhedut portal પર ચાલતી સરગવાની ખેતીમાં સહાય યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે અગત્યના ડોક્યુમેન્‍ટ નીચે મુજબ આપેલા છે.

    • લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
    • ખેડૂતની આધારકાર્ડની નકલ
    • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
    • રેશનકાર્ડની નકલ
    • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
    • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
    • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
    • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
    • બેંક ખાતાની નકલ
    • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
    • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

    Apply Online Drumstick Cultivation Subsidy Scheme

    સરગવાની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોઓએ i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ આવી ઓનલાઈન અરજી માટે પોતાની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના કોમન સર્વિસ સેન્‍ટર કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.

    • સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
    Google Home Page | Google on ikhedut | ikhedut portal gujarat 2021 | ઈ ખેડૂત પોર્ટલ | gujarat agriculture subsidy scheme 2021
    Image Credit: Google Search Engine
    • Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
    ikhedut portal | i portal login | krushi sahay package 2021 | સરગવાની ખેતી । agriculture department gujarat
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • યોજના પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવું.
    • Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-52 “સરગવાની ખેતીમાં સહાય” પર ક્લિક કરવું.
    • જેમાં “સરગવાની ખેતીમાં સહાય”  યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
    gujarat government agriculture subsidy । 
ઈ ખેડૂત પોર્ટલ । i khedut yojna । gujarat government schemes for farmers
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • જો તમે Register ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
    • ખેડૂત દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
    • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    ikhedut | 
drumstick farming in gujarat । 
how many drumstick plants 
drumstick farming profit ।
    Image Credit: Ikhedut Portal Official Website Page (https://ikhedut.gujarat.gov.in/)
    • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
    • યોજનામાં ભરેલી માહિતીની ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
    • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

    સરગવાની ખેતીમાં સહાય યોજનાની ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટૅલ પરથી કરવાની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા 16/11/2021 થી 30/11/2021 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.

    2 thoughts on “સરગવાની ખેતીમાં સહાય  | Drumstick Farming in Gujarat”

    Leave a Comment