Advertisement
પ્રિય વાંચકો, તાજેતરમાં ઘણા વિભાગો દ્વારા ઓનલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ વિભાગોમાં Digital Gujarat Portal, E-Kutir – Gujarat Portal નો સમાવેશ થાય છે. હવે mParivahan દ્વારા પણ ઘણી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. હવેથી E Challan Gujarat ની સેવા પણ ઓનલાઇન કરવામાં આવી છે. શું છે આ E Challan ? કઈ રીતે જાણવું કે પોતાનું ચલણ ફાટ્યું કે નહીં? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
Advertisement
E Challan Gujarat
હાલના સમયમાં ઘણા શહેરોમાં ઘણીબધી જગ્યાએ CCTV Cameras લગાવવામા આવ્યા છે. પરંતુ આપણે ઘણી વખત અજાણતા જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા રહેતા હોઈએ છીએ. ગુજરાત સરકાર દ્વારા e Challan Gujarat નામની સેવા ઓનલાઈન કરવામાં આવી છે. તમાર વાહન પર ઈ-ચલણ ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. જો તમે પણ ક્યારેય જાણ્યા–અજાણ્યામાં ટ્રાફિકના નિયમો તોડયા હોય અને જેના પર તમારી ગાડી પર Challan ફાટ્યુ હોય પરંતુ તમને ના ખબર હોય, તો તમારી ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે આ E Challan Gujarat વિગતો ઓનલાઇન પણ જોઇ શકો છો.
Highlight of E Challan Gujarat
આર્ટિકલનું નામ | E Challan Gujarat |
પોર્ટલનું નામ | Digital Traffic/Transport Enforcement Solution |
સ્થળ | ગુજરાત |
સંબંધિત વિભાગ | ટ્રાફિક વિભાગ |
ચુકવણી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | echallan.parivahan.gov.in |
Read More: રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના હેઠળ 20000/-ની સહાય મળશે
હવે ઘરે બેઠા જાણો કે તમારું Challan ફાટ્યું કે નહીં
જો તમારી કોઈપણ ગાડીમાં કે વાહનમાં online Challan જો ફાટયુ છે કે નહીં. તો હવે આ માહિતી તમે ઘરે બેસીને online જ જાણી શકો છો. જો તમારા વાહન પર Challan ફાટ્યું છે તો તમે ઘરે બેઠા જ તેનું payment પણ online માધ્યમથી કરી શકો છો. હવે આજે આપણે આ આર્ટીકલમાં વિગતવાર જોઈએ કે આપણા વાહનનું Challan ફાટ્યું છે કે નહીં અને તેનું payment online કઈ રીતે કરી શકાય.
Read More: PM Kisan Beneficiary List 2023 | પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ 2023
how to check e challan । ઈ-ચલણનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
ઓનલાઇન E Challan Stutas ચેક કરવા માટે તમારે નીચેના પગલાં અનુસરવા પડશે.
- વાહનનો ઓનલાઈન મેમો ચેક કરવા માટે સૌથી પહેલા પહેલા તમારે ઓફિશિયલ વેબસાઇટ echallan.parivahan.gov.in ની મુલાકાત કરવાની રહેશે.
- ત્યારબાદ તમારે Check Challan Status ના Option પર ક્લિક કરવું પડશે.
- ત્યાં તમને અલગ અલગ ત્રણ વિકલ્પ જોવા મળશે (Challan No., Vehicle No., DL No)
- ત્યાં તમે Vehicle No. વાળા ઑપ્શન પર ક્લિક કરો.
- Vehicle No. સિલેક્ટ કર્યા બાદ Vehicle No. વાળી જગ્યા પર તમારા વાહનનો નંબર નાખો.
- જે પછી એક Captcha code આવશે.
- આ પછી તમે Get Detail પર Click કરો.
- તમે ક્લિક કર્યા પછી તમે જાણી શકો કે તમારા વાહન પર કોઇ Challan ઓનલાઇન ફાટ્યુ છે કે નહી.
- આ સિવાય તમે Driving Licence Number નાખીને પણ Challan નુ સ્ટેટ્સ ચેક કરી શકો છો.
Read More: વાજપાઇ બેન્કેબલ યોજના । Shri Vajpayee Bankable Yojana 2023
E Challan Payment કેવી રીતે કરવું?
ઓનલાઇન E Challan નું Payment કરવા માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
- જો તમને વેબસાઇટ પર તમારા વાહન માટે Challan ની ડીટેઇલ જોવા મળે તો તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો.
- આ માટે તમારે Challan ની આગળ Pay Now ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ process મા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
- જે પછી તમે સંબંધિત રાજ્યના E- Challan payment વેબસાઇટ પર જશો.
- આ પછી (Next) Option પર ક્લિક કરો.
- આ પછી તમને સ્ક્રીન પર Payment Confirmation નું પેજ જોવા મળશે.
- હવે તમારે Proceed બટન પર Click કરવું પડશે.
- હવે તમે payment નું માદયમ પસંદ કરીને Challan ની ઓનલાઇન ચૂકવણી કરી શકો છો.
Read More: શૈક્ષણિક અભ્યાસ લોન યોજના | Government Of Gujarat Education Loan
FAQ
Ans. E Challan ની ઓફિશિયલ વેબસાઇડ echallan.parivahan.gov.in છે.
Ans. E Challan એ ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે.
Ans. E Challanનું પેમેંટ ઓનલાઇન માધ્યમથી ભરી શકાય છે.