Short Briefing : ekutir gujarat | Commissioner of Cottage and Rural Industries | e-Kutir Portal | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા | e-kutir.gujarat.gov.in
ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન Online Service માં વધારો કરી રહેલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવવામાં આવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા e Samaj Kalyan Portal બનાવેલ છે. કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમથી e-Kutir Portal Gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
e Kutir Portal 2025
રાજ્યના નાગરિકો સ્વ-રોજગારીની યોજનાઓના ઓનલાઇન ફોર્મ ભરી શકે તેના માટે કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા નવું પોર્ટલ લૉન્ચ કરેલ છે. જેનું નામ e-Kutir છે. e-Kutir Portal પર નાગરિકો વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત New Sakhi Mandal, Industrial Co-operative Society ના ઓનલાઇન એપ્લિકેશન કરી શકાશે. વધુમાં Khadi Institution – Mandali, NGO Registration કરી શકાશે. e Kutir Gujarat પર માનવ કલ્યાણ યોજના, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના વગેરેના કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી મેળવીશું.
Hightlight Point of e Kutir Portal
આર્ટિકલ | ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઈ-કુટિર પોર્ટલનો ઉદ્દેશ | ગુજરાતના નાગરિકો સ્વ-રોજગારી માટેની યોજનાઓ/સ્કીમના ઈ-કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન કરી શકે તે હેતુથી |
પોર્ટલ લોન્ચ કરનાર | ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર |
e-Kutir Portal Official URL | https://e-kutir.gujarat.gov.in/ |
કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગનું સરનામું | બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત. |
ઓફિસ ઈ-મેઈલ આઈ.ડી | compcr@gujarat.gov.in |
About of e-kutir.gujarat.gov.in/
ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર દ્વારા સ્વ-રોજગારી, વ્યવસાયલક્ષી અને નવા ધંધા તેમજ ઉદ્યોગ માટેની યોજનાઓ ચલાવવામાં આવે છે. ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનમાં વડી કચેરી આવેલી છે. તથા આ કચેરી હેઠળ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે રાજ્ય સરકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેઓ દ્વારા ગૃહ ઉદ્યોગ ની યાદી બહાર પાડવામાં આવે છે. Cottage Gujarat દ્વારા આવી યોજનાઓનો પારદર્શિ રીતે લાભ આપવા Online Portal બહાર પાડેલ છે.
કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર, ગાંધીનગર અને Guj Info Petro Ltd. ના સંયુક્ત ઉપક્રમે e-kutir portal બનાવવામાં આવેલ છે. ઈ-કુટીર પર Gujarat Rajya Khadi Gramodyog Board, Commissioner of Cottage and Rural Industries તથા Shri Vajpayee Bankable Yojana વગેરે મેનુ આપેલા છે. Login to Portal માં પોતાના UserID અને Password દ્વારા લોગીન કરી શકાશે.
e Kutir Portal Gujarat નો હેતુ
રાજ્યમાં સ્વરોજગાર ઉભા કરવા માટે યોજનાઓ બહાર પાડતી હોય છે. આ સહાય યોજનાઓ દ્વારા ગરીબી રેખાની નીચે લોકોની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ થાય છે. કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા નાગરિકોને યોજનાઓનો સીધો આપવા હેતુથી ઈ-કુટીર પોર્ટલ લોન્ચ કરેલ છે.
આ પણ વાંચો- Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme । દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
Steps For e-Kutir Online Application | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટેના સ્ટેપ્સ
e-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન 4 steps માં કરવાનું હોય છે. જે નીચે મુજબ છે.
1. Register Yourself
2. Login & Profile Update
3. Apply for The Scheme
4. Submit Your Application
આ પણ વાંચો: e Samaj kalyan Portal Registration 2025 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ekutir portal online registration Process । ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રોસેસ
Commissioner of Cottage and Rural Industries (Government of Gujarat) દ્વારા E-Kutir Portal બનાવવામાં આવેલ છે. જેના પર Self-employed Scheme ના ઓનલાઈન એપ્લિકેશન થાય છે. જેના પર Online Registration કરવાનું થાય છે. જે નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “e-kutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- Internet Exlorer Google Chome, Firofox પૈકી કોઈ પણ એક બ્રાઉઝરમાં ઈ-કુટીર પોર્ટલ open કરવું.
- ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટર થવા માટે “For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Institution પર Click Here પર ક્લિક કરો.
- હવે Registration Form ખુલશે, જેમાં મંડળ, સંસ્થા કે NGO નું નામ, નોંધણીનો પ્રકાર લખવો. તથા વધુમાં પાનકાર્ડ નંબર, મોબાઈલ, Email id અને પાસવર્ડ લખો.
- “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” તેવું નવું page ખુલશે. જો તેમાં આપેલી માહિતી બરાબર હોય બટન-1 પર ક્લિક કરો અને માહિતી બરાબર ન હોય તો બટન-2 પર ક્લિક કરો.
- Confirm કર્યા બાદ UserId અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા મોકલી આપવામાં આવશે.
- ●ત્યારબાદ વેબસાઈટમાં આપેલા Other Login પર ક્લિક કરો.
- જેમાં login કરવા માટે તમારું User ID, Password તથા Captcha Code વિગતો ભર્યા બાદ Login બટન પર ક્લિક કરવું.
- User Profile માં પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ અરજદારે બાકી રહેતી માહિતી ભરવાની રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ Home Page ખુલશે, જેમાં તમારે જે યોજનાની અરજી કરવાની હોય તે યોજના પર ક્લિક કરવું.
આ પણ વાંચો- Aadhar Card Loan : ઘરે બેઠા આધાર કાર્ડ દ્વારા રૂપિયા 50,000/- સુધીની લોન મેળવો,અહીંથી અરજી કરો.
E Kutir Application For Scheme Tabs | યોજનાઓ માટેનું ટેબ
આ પોર્ટલ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. જેમાં ઈ કુટીર ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ scheme માટે કેવી રીતે Online Registration તેની માહિતી નીચે મુજબ છે.
- Tab-1 માં માંગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે. ઓનલાઇન માહિતી ભર્યા બાદ Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
- Tab-2 માં નાણાકીય વર્ષ, રોજગારીના દિવાસો વગેરે માહિતી ભર્યા બાદ Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
- Tab-3 માં તમામ પ્રકારના ડોક્યુમેન્ટ Scan કરીને upload કરવાના રહેશે.
- Tab-4 માં તમામ શરતો વાંચીને Save & Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
e-Kutir Portal Application Print । પ્રિંટ કાઢવાની પ્રોસેસ
e-કુટીર વેબસાઈટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. E Samaj Kalyan Portal પર જેમ ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ પ્રિંટ સેવા મળે તે આ પોર્ટલ પર મળે છે. Online Application કર્યા પછી print કાઢવા માટે નીચેની બટન પર ક્લિક કરો.
Change Password on E Kutir Portal
ઈ-કુટીર પોર્ટલ પર તમારો પાસવર્ડ બદલી શકો છો. જેના માટે તમારે Change Password મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
● તમારો ઈ-કુટીર પોર્ટલ પરનો Current Password લખો.
● હવે New Password લખો.
● ત્યારબાદ ફરીથી Confirm Password લખીને Submit બટન પર ક્લિક કરો.
● છેલ્લે નવો પાસવર્ડ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલી આપવામાં આવશે.
Read More: Gujarati Calendar 2025 | ગુજરાતી કેલેન્ડર ૨૦૨૫ની તમામ માહિતી અને PDF મેળવો.
Forgot Password
e-Kutir Portal પર તમે પાસવોર્ડ ભૂલ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જાતે પાસવોર્ડ મેળવી શકો છો. જેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ પોર્ટલ પર આપેલ Forgot Password પર ક્લિક કરો.
● હવે તમારું UserID લખીને Send OPT પર ક્લિક કરો.
● હવે તમારા મોબાઈલ અને ઈમેઇલ આઈડી પર OTP આવશે.
● ત્યારબાદ OTP સબમીટ કરીને વેરીફાય કરવાનું રહેશે.
Forgot UserID
જો તમે પાસવર્ડની જેમ User Id ભૂલી ગયા હોય તો તેને મેળવી શકો છો. જે માહિતી નીચે મુજબની છે.
- સૌપ્રથમ રજીસ્ટર નંબર લખો.
- હવે Establishment Date લખો.
- ઉપરની વિગતો ભરીને Get UserID બટન પર ક્લિક કરો.
- જેનાથી તમારા મોબાઈલ પર User ID મોકલી આપવામાં આવશે.
Check Your Application Status on E Kutir Portal
e-Kutir Portal પર લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કરવાની સેવા પૂરી પાડવામાં આવે છે. લાભાર્થીઓ દ્વારા કરેલ Online Application નું Status ઘરે બેઠા ચેક કરી શકે છે. નીચે આપેલા બટન દ્બારા અરજદારો પોતાની એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકશે.
Read More: મુદ્રા લોન યોજના શું છે? । What Is Mudra Loan Scheme In Gujarati
FAQ’S of e-Kutir Gujarat Portal
જવાબ: ગુજરાત સરકારના કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગાંધીનગર ઈ-કુટીર પોર્ટલ બનાવવામાં આવેલ છે.
જવાબ: આ પોર્ટલનું અધિકૃત URL https://e-kutir.gujarat.gov.in છે.
જવાબ: ગુજરાતના નાગરિકો સ્વ-રોજગારી માટેની યોજનાઓ/સ્કીમના ઈ-કુટીર પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે તે હેતુથી આ પોર્ટલ લોંચ કરેલ છે.
જવાબ: કમિશ્રનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગનું સરનામું બ્લોક નં: ૭, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર, ગુજરાત છે.
જવાબ: આ યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ ઈ-કુટિર પર ભરાય છે.
Gerej kam
E-kutir registerestion form rad karva avedan karu Chu sir/medam bhul Thai hovathi Maf karva vinanti
application withdrawal કરી શકો છો, ત્યારબાદ નવેસરથી અરજી કરી દેવાની.
Hi madam, tame help kari shako mane??
E KUTIR PAR CAST GENERAL NI JAGYA AE BIJI SELECT THAI GAYEL CHHE TO KAI RITE SUDHARI SAKAI
PLEASE HELP ME
hy
manav kalyan yojana ma je tailar work ma anubhav no dakhlo mangyo se to kono joye sarpanch k koi shop ma job kari hoy eno plzzz help me
તાલીમ સંસ્થા કે તેનો અભ્યાસ કર્યો હોય તેનું અથવા કોઈ દુકાનનું પ્રમાણપત્ર માન્ય ગણાય.
E KUTIR PAR CAST GENERAL NI JAGYA AE BIJI SELECT THAI GAYEL CHHE TO KAI RITE SUDHARI SAKAI
PLEASE HEL
hyy sir
e kutir from ma badha document ni xerox j upload karvani k original document karvana
and aa from bharai gya pasi jila udyog kendra ma jama karvanu k nai karvanu ….
last question
plz
PLZ ANS ME????
Hy
namaskar sir
maru from manjur thai gyu se
to have labh kyre madse and kai jagya thi levanu rese janvajo
thank you
plz
ઇ કુટીર ઉપર ઓનલાઇન અરજી કરેલી છે અરજી ના સ્ટેટસ માં તમારી અરજી મંજૂર થયેલી છે એવું સ્ટેટસ બતાવે છે તો સુ મારે હવે કોઈ જગ્યા એ કોઈ ડોક્યુમેન્ટ આપવા પડશે..
જો અસલ પ્રમાણપત્ર અપલોડ કરેલા હોય તો જરૂર નથી, છતાં સંબંધિત કચેરી ખાતે તપાસ કરવી વધુ હિતાવહ છે.
Ekutir ma navu registration tathu Nati password set thatho Nati ? Kem?
Manav kalyan yojna ma vendor list kyathi download karvanu