Short Brief: EPS pension latest News | employee pension scheme calculation | કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન વિશે અગત્યની બાબત । EPS – Employee Pension Scheme
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (Employees’ Provident Fund Organization) પેન્શનરો માટે એક સારા સમાચાર છે. EPFO એ એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે, કર્મચારી પેન્શન યોજનાના (Employee Pension Scheme) પેન્શન ધારકોને મહિનાના છેલ્લા કામકાજના દિવસે પેન્શનનો લાભ મળવો જોઈએ. હવે EPSની સુવિધા લેનારાને પેન્શન માટે મહિનાના છેલ્લા 2 દિવસ સુધી રાહ જોવી પડશે નહીં. અમે આ આર્ટિકલ દ્વારા Employee Pension Scheme Update વિશે માહિતી આપીશું.
Employee Pension Scheme Update
તમને જણાવી દઈએ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને (Employees’ Provident Fund Organization) EPSમાં પગારના રૂપમાં પેન્શન મળશે. આ પેન્શનની રકમ મહિનાની છેલ્લી તારીખે પેન્શન ધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. અત્યાર સુધી EPFO કર્મચારી પેન્શન યોજનાના (Employee Pension Scheme) ની રકમ મહિનાના કામકાજના દિવસે ખાતામાં ટ્રાન્સફર થતી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Highlight of Employee Pension Scheme
આર્ટિકલનું નામ | Employee Pension Scheme Update |
કર્મચારીઓને પેન્શનનો લાભ | જેમનો પગાર અને મોંઘવારી ભથ્થું મળીને 15000 થી ઓછું હોય |
EPS યોજના નો લાભ આપનાર સંસ્થા | કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠ (Employees’ Provident Fund Organization) |
અધિકૃત વેબસાઈટ | https://www.epfindia.gov.in/ |
How To Get Bank Of Baroda Personal Loan | બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવવી?
Employee Pension યોજના સમયસર જમા કરવાની સૂચના
Employee Pension યોજનામાં પેન્શનરોના ખાતામાં સમયસર નાણાં જમા કરાવવા. પેન્શનરોનું પેન્શન મહિનાના છેલ્લા કામકાજના દિવસે અથવા તે પહેલાં જમા કરાવવું જોઈએ. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees’ Provident Fund Organization) તેના પરિપત્રમાં કહ્યું છે કે, આ આદેશોનું પાલન કરવું જોઈએ. આની સાથે તમામ ઓફિસોએ તેમના અધિકારક્ષેત્રમાં આવેલી નામાં બેંકોને આ દિશા-નિર્દેશોનું પાલન કરવા સૂચના મોકલી છે.
EPS પેન્શનમાં 58 વર્ષ પછી પેન્શન મળશે
તમને જાણવાનું કે, ઔપચારિક ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓને 58 વર્ષની ઉંમર પછી પેન્શનનો લાભ મળે છે. આ માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષ કામ કરવું પડશે. જે કર્મચારીઓ EPFમાં યોગદાન આપે છે. તેઓ પણ Employee Pension Yojana માટે પાત્રતા ધરાવે છે. હવે કર્મચારીઓને પેન્શન માટે રાહ જોવી નહીં પડે. પેન્શનના આગમનને લઈને પેન્શનરોની ઘણી ફરિયાદો હતી, તેમને પેન્શન માટે લાંબો સમય રાહ જોવી પડે છે. આ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees’ Provident Fund Organization) એક પરિપત્ર જારી કરીને માહિતી આપી છે.
કયા કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે?
તમને જણાવીએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (Employees’ Provident Fund Organization) કહ્યું કે, EPF ખાતાધારકોને આ પેન્શન માટે લાયક ગણવામાં આવે છે. EPS એ તમામ કર્મચારીઓ માટે જરૂરી છે. જેમનો પગાર અને મોંઘવારી ભથ્થું મળીને રૂપિયા 15000/- થી ઓછું છે. કર્મચારી પેન્શન યોજનાનો લાભ EPFO દ્વારા આપવામાં આવે છે.
Employee Pension યોજનાના પૈસા અટકી શકે ખરા?
તમારી એક નાની ભૂલ અને વર્ષોની નોકરી પછી પેન્શનના પૈસા અટકવી શકે છે. તમારા EPF ખાતામાં પૈસા ફસાયેલા રહી શકે છે. તેના માટે એ જરૂરી છે કે, તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના નિયમો અને શરતોને પૂર્ણ કરો. જો તમારી પાસે EPF ખાતું છે, તો તેમાં કર્મચારી પેન્શન યોજના ના પૈસા પણ જમા થશે. પરંતુ, જો નોંધણીની શરતો પૂરી ન થાય તો આ નાણાં મળશે નહીં, ચાલો હવે સમજીએ કે કેવી રીતે થાય.
કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાલગ્ન પછી નિયમો બદલાય છે.
ખરેખર, પ્રોવિડન્ટ ફંડના પૈસા નિવૃત્તિ પછીના છે. તે બે ભાગો ને મળી ને બનેલું હોય છે છે. પ્રથમ પ્રોવિડન્ટ ફંડ, જે તમે નિવૃત્ત થવા પછી ઉપાડવામાં આવશે. બીજી કર્મચારી પેન્શન યોજના, જેમાં તમને નિવૃત્તિ પછી પેન્શનના પૈસા મળે છે. EPFO સભ્યના મૃત્યુ પછી પણ તે પરિવાર માટે ઉપયોગી છે. પરંતુ, તે કયા સંજોગોમાં અટકી શકે છે? જ્યારે કોઈ પગારદાર વ્યક્તિ એટલે કે જેનું PF કપાય છે, લગ્ન કરે છે, ત્યારે તેના માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) EPF અને EPSના નિયમો બદલાઈ જાય છે.
Useful Important Link
Official Website | Click Here |
Apply To Direct Link | Click Here |
Join WhatsApp Group | Click Here |
Join Telegram Channel | Click Here |
Home | Click Here |
Read More:
PM Kisan 12th Installment Status Check |રૂ. 2000 નો 12 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં.
FAQ of Employee Pension Scheme Update
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (Employees’ Provident Fund Organization) સંસ્થા દ્વારા કર્મચારી પેન્શન યોજનાના સંદર્ભે પરિપત્ર કરવામાં આવ્યો છે.
જે કર્મચારી નો પગાર અને મોંઘવારી ભથ્થું મળીને 15000 થી ઓછું છેતેને EPS યોજના નો લાભ મળશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (Employees’ Provident Fund Organization) દ્વારા EPS યોજના નો લાભ આપવામાં આવે છે.
તમે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના નિયમો અને શરતોને પૂર્ણ કરી શકો નહીં તો EPS યોજના ના પૈસા અટકી શકે છે.