WhatsApp ગ્રૂપમાં જોડાવો!
EPFO Passbook Check: ખાતામાં આવી રહ્યા છે 81-81 હજાર, ચેક કરો

EPFO Passbook Check: ખાતામાં આવી રહ્યા છે 81-81 હજાર, આ રીતે ચેક કરો EPFO પાસબુક.

પ્રિય વાંચકો, નોકરી કરતાં તમામ મિત્રો માટે અમે અવારનવાર તેમણે ઉપયોગી એવો વિષય EPFO પર આર્ટીકલ લઇને આવીએ છીએ. જેમાં EPFO ની તાજેતરની અપડેટ હોય, Download EPF Passbook Online, EPS Pension Increase નો સમાવેશ થાય છે. આપણે આ આર્ટીકલમાં EPFO Passbook Check વિષે વિગતવાર માહિતી મેળવીશું.

EPFO Passbook Check

Employees’ Provident Fund Organisation એ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતાઓમાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. EPFO એ લાભાર્થીઓને ખાતરી આપી છે કે વ્યાજ સંપૂર્ણ જમા કરવામાં આવશે અને કોઈ નુકસાન થશે નહીં. તેણે કહ્યું કે, EPF સબ્સ્ક્રાઇબર્સ ટૂંક સમયમાં તેમના ખાતાઓમાં વ્યાજની રકમ જમા થયેલી જોઈ શકશે.

Highlight Point of EPFO Passbook Check

આર્ટિકલનું નામEPFO Passbook Check
Organisation નું નામEmployees’ Provident Fund Organisation
EPF balance check SMS Number 7738299899
EPF balance check Missed call Number 011-22901406
EPF Interest rate8.10%
EPFO Websiteepfindia.gov.in
Highlight
WhatsApp Group જોડાઓ. Join Now

Read More: PMSYM Yojana In Gujarati | પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના

Also Read More: Cyber Security Awareness Pledge Certificate | સાયબર સિક્યુરીટી અવરનેસ સર્ટિફિકેટ

Also Read More: ગુજરાત સોલર પેનલ યોજના । Solar Panel Subsidy In Gujarat


PF withdrawal Process

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનના ગ્રાહકોનું વ્યાજ તમારા પીએફ ખાતામાં જમા થયું છે કે, નહીં તે પાસબુક દ્વારા તપાસી શકાય છે. જ્યાં તમારી પ્રોવિડન્ટ ફંડ બેલેન્સની વિગતો દર્શાવવામાં આવે છે. પાસબુક EPFOની વેબસાઈટ પરથી ઓનલાઈન મેળવી શકાય છે. ગયા મહિને 31 ઓક્ટોબરે EPFOએ ટ્વીટ કર્યું હતું કે, વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તે ટૂંક સમયમાં તમારા ખાતામાં જોવા મળશે. જ્યારે પણ વ્યાજ એકઠું થશે, તે સંપૂર્ણ ચૂકવવામાં આવશે. વ્યાજની ખોટ નહીં થાય.

Employees’ Provident Fund Organisation

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની (Employees’ Provident Fund Organisation) સ્પષ્ટતા નાણા મંત્રાલયે  ઓક્ટોબરમાં કર્મચારીઓના પીએફ ખાતામાં વ્યાજ જમા ન કરવા અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આવી છે. ફિનમીનના અનુસાર, 5 ઓક્ટોબર સુધી કોઈપણ EPFO સબસ્ક્રાઈબર ને વ્યાજની કોઈ ખોટ થશે નથી. વ્યાજ તમામ EPF સબસ્ક્રાઈબર્સના ખાતામાં જમા થઈ રહ્યું છે.

Check EPFO Passbook Online

તમારે EPFO પાસબુક ઓનલાઇન ચેક કરવા નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં (Employees’ Provident Fund Organisation) તેની પાસબુક તપાસવા માટે, સભ્યએ EPFO ની સત્તાવાર વેબસાઇટ – epfindia.gov.in ની મુલાકાત લેવી પડશે.
  • પછી, સભ્યો ડેશબોર્ડની ટોચ પર દર્શાવેલ ‘સેવાઓ’  ના વિભાગ પર ક્લિક કરવું પડશે. આ વિભાગ હેઠળ, ‘કર્મચારીઓ માટે’  ના વિકલ્પ પર ક્લિક કરો.
  • કર્મચારીઓ માટે એક નવું પેજ ખોલવામાં આવશે. ‘સેવાઓ’ હેઠળ ઉલ્લેખિત ‘મેમ્બર પાસબુક’ ના વિકલ્પ પર ક્લિક કરો.
  • એકવાર ‘સભ્ય પાસબુક’ પસંદ થઈ જાય, પછી તેને લોગિન પેજ પર નિર્દેશિત કરવામાં આવશે.
  • પાસવર્ડ અને જવાબ કેપ્ચા કોડ સાથે તમારી UAN વિગતોને દાખલ કરો. પછી ‘લોગિન’ પર ક્લિક કરો.
  • તમને મુખ્ય EPF ખાતા પર લઈ જવામાં આવશે, જ્યાં કમાયેલા વ્યાજને કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેના યોગદાનની વિગતો સાથે પ્રકાશિત કરવામાં આવશે.
  • તમે ‘પાસબુક ડાઉનલોડ’ પર ક્લિક કરીને તમારી પાસબુક પણ પ્રિન્ટ કરી શકો છો.

Employees’ Provident Fund Organisation

સામાન્ય રીતે, સીબીટી દર નાણાકીય વર્ષમાં EPFO દ્વારા EPF ખાતા માટે વ્યાજ દર નક્કી કરે છે. નાણા મંત્રાલય દ્વારા પછીથી દરની ચકાસણી કરવામાં આવી છે. એકવાર ફિનમિને લીલી ઝંડી આપ્યા પછી, સીબીટી અને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તે ચોક્કસ નાણાકીય વર્ષ માટે પીએફ ખાતામાં દરની પ્રક્રિયા કરવામાં આવે છે. સીબીટી શ્રમ અને રોજગાર મંત્રાલયના આધીન છે.

EPFO Latest Update

આ વર્ષે માર્ચમાં, CBT એ EPFO EPF ખાતાઓ માટે 8.10% ના વ્યાજ દરની જાહેરાત કરી હતી – જે 1977-78 પછી સૌથી નીચો છે. જો કે હજુ પણ 8.1%નો દર ફુગાવાને હરાવી રહ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં (Employees’ Provident Fund Organisation) આ દર નાણાકીય વર્ષ 2021-22 માટે સભ્યોના ખાતામાં EPFની જમા રકમ પર જમા કરવામાં આવશે.

Employees’ Provident Fund Organisation

EPF ખાતામાં માસિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તે નાણાકીય વર્ષના અંતે જમા થાય છે. સ્થાનાંતરિત વ્યાજને આગલા મહિનાના બેલેન્સમાં ઉમેરવામાં આવે છે. તે મહિનાના બેલેન્સ પરના વ્યાજની ગણતરી કરવા ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના તમામ ગ્રાહકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે.


Read More: How To Download EPF Passbook Online | ઈપીએફ પાસબુક

Also Read More: Mera Ration App Download Process | મેરા રાશન એપ્લિકેશન


EPFO Passbook Check

FAQ

1. EPF પાસબુક ઓનલાઈન કોણ ડાઉનલોડ કરી શકે છે?

 Ans. EPFO ફક્ત તે સભ્યોને જ ઈ-પાસબુક ઓનલાઈન જોવાની સુવિધા પૂરી પાડે છે જેઓ ઈપીએફ સભ્ય પોર્ટલ પર નોંધાયેલા છે.

2. નાણાકીય વર્ષ 2022-2023 માટે EPF વ્યાજ દર શું છે?

Ans. EPF વ્યાજ દરની વાર્ષિક સમીક્ષા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23 માટે EPF વ્યાજ દર 8.10% છે.

3. પીએફ એકાઉન્ટનું બેલેન્સ કઈ વેબસાઈડ પર ચેક કરી શકાય?

Ans. પીએફ એકાઉન્ટનું બેલેન્સ epfindia.gov.in વેબસાઈડ પર ચેક કરી શકાય છે.

4.પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા શું જરૂરી છે?

Ans. પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવા તમારું નામ (UAN નંબર), પાસવર્ડ જરૂરી છે.

Leave a Comment