Short Briefing: આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત । આધારકાર્ડ પાનકાર્ડ લિંક પ્રોસેસ | pan aadhaar link online | પાનકાર્ડ આધારકાર્ડ લિંક પ્રક્રિયા | આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કેવી રીતે કરવું?
ભારતના નાગરિકો પાસે જુદા-જુદા દસ્તાવેજો હોય છે. તમામ દસ્તાવેજોનો ઉપયોગ જુદી-જુદી જગ્યાએ થાય છે. જેમ કે ચૂંટણીકાર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ તો ઘણી બધી સેવાઓ ખાતે થઈ રહેલા છે. હાલમાં પાનકાર્ડ ચર્ચામાં છે. પાનકાર્ડ ઇન્કમટેક્ષ ભરવા માટે થાય છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તમામ નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવે. PAN With Aadhaar Link Last Date ૩૧ મી માર્ચ ૨૦૨૩ નક્કી કરેલી છે. ત્યારે સોશિયલ મિડીયામાં ઘણા બધા ખોટા પણ મેસેજ વાઈરલ થતાં હોય છે. જેની આજે ચર્ચા કરીશું.
Fact Check On Viral Message of Aadhaar Pancard Link
આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ હાલમાં સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યો છે. જે તદ્દન ખોટો છે, આ મેસેજ ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લીધે નાગરિકોના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થયા છે. જેને ધ્યાને આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે સ્પસ્ટતા આ આર્ટિકલમાં કરવામાં આવે છે. વાઈરલ મેસેજ તદ્દન ખોટા છે. તમને માહિતી આપવામાં આવશે.
આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અંગે વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો
આ અંગે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટના નોટીફિકેશન પર તપાસ કરતાં આ બાબતે કોઈ ઉલ્લેખ જોવા મળ્યો નથી. જેથી આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના ચુકાદાના વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે. આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી.
Important Point
પોસ્ટનું નામ | Fact Check On Viral Message of Aadhaar Pancard Link |
આર્ટિકલનું નામ | તમારા આધારકાર્ડ-પાનકાર્ડને લિંક કરાવી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને નામે વાયરલ થયેલો મેસેજ ખોટો |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
હેતુ | પાનકાર્ડ સાથે આધારકાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી. |
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? | Link Pan Card With Aadhar Card |
PAN Aadhar Card સાથે લિંક છે કે નહીં? ચેક કરવા માટે લિંક. | PAN AADHAAR Link Status Check |
અધિકૃત વેબસાઈટ | https://www.incometax.gov.in/iec/foportal/ |
ગુજરાત હાઈકોર્ટ ઓફિશિયલ વેબસાઈટ | Gujarat Highlight Court |
Read More: Bank Of Baroda Account Open Online Process । બેંક ઓફ બરોડામાં ઓનલાઈન એકાઉન્ટ કેવી રીતે ખોલાવવું
Read More: RTE Gujarat Admission 2023 Online Registration | મફત પ્રાથમિક શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરો.
વાઈરલ મેસેજ ખોટો છે.
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો અંગે એક પેપર કટીંગ વાઈરલ થયેલું છે. જેમાં માહિતી આપવામાં આવેલ છે. પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી. આ હેડીંહ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જે તદ્દન ખોટો છે. ગુજરાત હાઇકોર્ટે ચુકાદામાં ઠેરવ્યું છે કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા મામલે Supreme Court માં એપ્લિકેશન પેન્ડિંગ છે. આ ચુકાદો ન આવે ત્યાં સુધી, ઇન્કમટેક્સ પાનકાર્ડને આધાર સાથે જોડવાનો નિયમ લાગુ પાડી રિટર્ન ભરતા અટકાવી શકે નહીં. પરંતું આવી માહિતી સાથે સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહેલો મેસેજ ખોટો છે.
Read More: PM Kisan Yojana: 13 મા હપ્તાના અને 14 મા હપ્તાના કુલ રૂ.4000/- એક સાથે મેળવો. જેના માટે આ કામ કરો.
વાઈરલ ફેક મેસેજમાં શુ લખેલુ છે?
ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના નામે વાઈરલ મેસેજમાં લખેલું છે કે, હાઈકોર્ટના એડવોકેટ બંદીશ સોપારકરે વર્ષ 2017માં અરજી કરી હતી. તેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આધારકાર્ડ સાથે પાનકાર્ડ જોડવામાં આવે તો તેના બાયોમેટ્રિક ડેટા લિંક થવાનો ભય રહે છે. અને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ન કરાવાતાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાય તો, બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરી શકે નહીં. તેથી આધારકાર્ડ સાથે પાનકાર્ડ ફરજિયાત જોડવાનો I.T Department નો નિર્ણય ગેરબંધારણીય છે.
અરજદાર દ્વારા તેમના આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક નહીં કરાવતા તેમના પાનકાર્ડ સસ્પેન્ડ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજર મેથ્યુ સામે સાઉથ ઇન્ડિયન બેન્ક લિમિટેડનો કેસ સુપ્રીમમાં પડતર છે. તેના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર આધાર સાથે પાનકાર્ડનો નિયમ ફરજિયાત કરી શકે નહીં. પરંતુ આવા લખાણ સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ફેક છે.
Read More: Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ
Read More: પીએમ કિસાન યોજનાનો 13 મા હપ્તાની સહાય જમા થઈ કે નહિ? તે અહિંથી ચેક કરો.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ
પ્રિય વાંચકો, પાન આધારકાર્ડને લિંક કરવાની છેલ્લી તા-31 મી માર્ચ 2023 છે. સોશિયલ મિડીયામાં વાઈરલ થયેલા મેસેજને ધ્યાનમાં લીધા સિવાય તમારું પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે ફરજિયાત લિંક કરાવવું. હવે માત્ર 5 દિવસ બાકી છે. કેવી રીતે પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવું તેની માહિતી પણ આપણી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જબાન. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી 31 માર્ચ 2023 છે.
જવાબ: તમામ નાગરિકોઓએ પોતાના પાનકાર્ડને આધારકાર્ડ સાથે ફરજિયાત લિંક કરાવે.
જવાબ: આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.
જવાબ: હા, બિલકુલ પાન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં? તે PAN Aadhar Link Status પરથી તપાસી શકાય છે.
જવાબ:. નાગરિકો પોતાનું Pan Aadar card Link Process Online ફરજિયાત કરાવી જ શકે છે.