આઈ ખેડૂત પોર્ટલ | ખેડૂતલક્ષી યોજના 2021 | મફત ડ્રમ અને બે પ્લાસ્ટિક બાસ્કેટ(ટબ) | Gujarat ikhedut Portal Registration | Khedut Yojana 2021| Khedut Yojana in Gujarati
ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે. જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે. જેવા કે e samaj kalyan poratl, digital gujarat portal, NSAP Portal તથા ikhedut portal વગેરે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલા છે. જેથી રાજ્યના નાગરિકો Gujarat Government Schemes નો લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે.
Free Drum and Two Plastic Baskets (Tub)
ગુજરાત રાજ્ય પોર્ટલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાના ઓનલાઇન અરજીઓ થાય છે. રાજ્યના ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે. આઈ ખેડૂત પર નોંધણી કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ તથા મત્સ્યપાલનની યોજનાઓનો લાભ લઇ શકે છે.
યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતોને વિવિધ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની આવક વધારી શકે છે. આ khedut yojana અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) વિનામૂલ્યે આપવામાં આવશે.
યોજના અન્વયે ખેડૂત નોંધણી માટેની પાત્રતા
આ યોજના અન્વયે i-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal પર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ મફત આપવામાં આવશે.
Drum and Two Plastic Baskets (Tub) Yojana 2021
યોજનાનું નામ | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે |
ભાષા | ગુજરાતી અને English |
ઉદ્દેશ | ખેડૂતોની આવક વધારવા માટે |
લાભાર્થી | નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ |
સહાયની રકમ | મફતમાં 200 ડ્રમ અને 10 લિટરના બે ટબ |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી i-khedut Portal પરથી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/08/2021 |
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
i-khedut portal 2021 દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
1. આધારકાર્ડની નકલ
2. જમીનના 7/12 અને 8-અ ની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
6. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર
7.વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
અરજી કેવી રીતે કરવી
ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ ikhedut online application કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય.
- ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.
- આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.
- આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.
ikhedut portal Registration Step by Step
કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જેના માટે Government of Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે. આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચ મુજબ જાણીશું.
- સૌપ્રથમ Google Search Box માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવી.
- ઉપર મુજબ સ્ક્રીન ખૂલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરવું.
- જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખૂલશે જેની નોંધ કરીને close કરવાનું રહેશે.
- ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે.
- જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) નામની યોજના હશે જેમાં “અરજી કરો” તેના પર ક્લિક કરવું.
- હવે ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની યોજના ખૂલશે જ્યાં “તમે રજીસ્ટર અરજદાર છો” તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.
- તમે રજીસ્ટર અરજદારમાં “હા” સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો “ના” પસંદ કરવામાં આવે તો “નવી અરજી કરવા ક્લિક કરો” પર ક્લિક કરો.
- જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
- અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી.
- અરજી કન્ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્ટ કાઢવાની રહેશે.
- અરજીની પ્રિન્ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે.
- I-khedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે.
- લાભાર્થીના અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્ટ Upload કરી શકાશે.
- Scan કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200 kb થી વધવી જોઈએ નહિ.
ikhedut બાબતે ખાસ સૂચના
- આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ-2018-19 થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે.
- નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપો આપ નક્કી થઈ જશે.
- સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે. જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.
- ખેડૂત નોંધણી હોય કે ના હોય, તો પણ ikhedut portal પર અરજી કરી શકાય છે.
- જો તમે khedut registration ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા Mobile Number ઉપર એક OTP આવશે. તે OTP (One Time Password) નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપો આપ ઓનલાઈન આવી જશે.
- જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો Online અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમા આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે.
- પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી (Registration) થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર એસ.એમ.એસથી આવશે.
- Ikhedut portal પર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
- એકવાર Application Confirm કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
- જો Bank List માં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો.
Application Status
ikhedut Portal દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ આપની “ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે” યોજનાની અરજીની શું સ્થિતિ છે તે જાણી શકાય છે. અરજીનું સ્ટેટસ જાણવા માટે તાલુકાની કે જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ જવાની જરૂર નથી.
good joob you work
Thank You Bhai
Thank you bhai
Villege..batavtu nathi
વેબસાઈટ પર વધારે ઘસારો હોવાથી, રાત્રે મોડા કે સવારે વહેલા ફોર્મ ભરવું થઈ જશે.
Online from link kya che??
https://ikhedut.gujarat.gov.in/
a link ma phom aagal nay khulti
ફોનમાં બધા ઓપ્શન નહીં ખૂલે, એટ્લે તમારે અન્ય માધ્યમથી ઓનલાઈન અરજી કરાવવી પડશે.
9913480003 ikhedut-gujarat-gov-in-drum-scheme form bharva kai vebsaid daunlod karvi a call vade janavo Ok
ikhedut portal par thi online form bhari shakso.
Online from link kya che ???
https://ikhedut.gujarat.gov.in/
ARJI NI PRINT KADHYA PASI SIGN KARI NE ONLINE UPLOAD KARI 6 TO AM ADHARCARD NI COPY UPLOAD KARVI PADE ??
આ યોજનામાં કેટલા એકર જમીન ધરાવતા ખેડૂત અરજી કરી શકે?
નાના, સીમાંત અને મોટા ખેડૂત અરજી કરી શકે છે, અરજી તો તમામ ખેડૂત કરી શકે.
A shit khuli hi nhirahi he
To ham sab from kese bhare ????
We have no rasen card , can I get tub and drum ?
રેશનનંબર ફરજિયાત છે. એના વગર ઓનલાઈન ફોર્મ આગળ વધી શકે નહીં.
અરજી તો તમામ ખેડૂત કરી શકે પરંતુ તેનો લાભ ફક્ત નાના અને સીમાંત ખેડૂતોને જ મળશે?
Confirm thay gaya p6i edit thay sake 6e
na thay
એક્વાર અરજી કન્ફર્મ થયા બાદ એમાં સુધારો ના થાય.
મારે અરજી CANCALE કરવી છે તો થશે કારણ કે મેં અરજી માં મહિલા ના બદલે પુરુષ silect કર્યું છે તો વાંધો આવશે??
ભાઈ એક્વાર કન્ફર્મ કર્યા બાદ કોઈ સુધારા થશે નહિં, હા જો કન્ફર્મ ન કર્યુ હોય તો સુધારા થઈ શકે.
તો મારે મહિલા ના બદલે પુરુષ SILECT કર્યું છે તો વાંધો નહીં આવે??
Form Bharya bad aema gram sevak ni sahi karvvi pade che ke te kacherina upyog mate che bhai please answer aapjo…
ભાઈ, અરજી પ્રિંટમાં ફ્ક્ત ભાગ-2 માં આપ્ણે કશું કરવાનુંં નથી, પરતું અન્યમાં સહી કે અંગુઠો કરવાનો રહેશે.
Thank you❤
આ યોજનાનો લાભ ફક્ત નાના અને સીમાંત ખેડૂતોને જ મળશે?
આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે.
NO SESSION FOUND PROBLEM IN SOME
HOW CAN I CLEAR THIS
લલિતભાઈ, ikhedut પોર્ટલ પર ખૂબ જ ટ્રાફિક હોવાના લીધે સર્વર એરર આવે છે. મારી સલાહ છે કે સવારે વહેલા કે રાત્રે અરજી કરવી. થઈ જશે.
ના એવુ નથી ચાર અરજી મા જ NO SESSION FOUND બતાવે છે બીજા બઘા તરત જ થઈ ગયા
online arji karia saheb and ena pachhi aapde sign and name lakhine online j upload karia ema fakt arji ni print lidhi hoy ej upload karvano ke biju kai upload karvanu hoy?
Biju ke online upload karya pachhi gram sevak ne aapvani jarur nathi right sir?
અરજી પ્રિન્ટ કર્યા બાદ અપલોડ ઓપ્શન પર જશો ત્યારે ફક્ત “સહી કરેલી અરજીની પ્રિન્ટ જ ઓપ્શન આવશે’, તો અન્ય ઓપ્શન ન આવવા બીજા ડોક્યુમેન્ટ કરી ન શકાય
અરજીનું સ્ટેટસ BATAVTU NATHI TO SU KARVU
મારા પ્રશ્નનો જવાબ આપવાનું કેમ ટાળો છો? આ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂત ને જ મળશે?
આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે.
ના મોટાભાઈ પ્રશ્ન આપવાનુંં ટાળતો નથી પરંતુ તમારો જે પ્રશ્ન છે તેની સંપૂર્ણ વિગતો મે આર્ટિકલમાં સમાવી લીધી છે. તો મોટાભાઈ એકવાર આર્ટિકલ વાંચવા વિનંતી.
Sir Araji online Apalod karya pachi kacheria phochadavi ke chale?
• ગ્રામ સેવકના સહી-સિક્કા બાદ લાભાર્થી જાતે ઓનલાઈન અપલોડ કરી શકે છે.
• ખેડૂતે ઓનલાઈન અરજી અપલોડ ન કરવી હોય તો ગ્રામ સેવક પાસે જમા કરાવી શકે અથવા તાલુકા અમલીકરણ અધિકારી અથવા મદદનીશ ખેતી નિયામક પાસે પણ જમા કરાવી શકે છે.
અરજી ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યા બાદ તાલુકામાં અરજી આપવી પડે કે ચાલે?
• ગ્રામ સેવકના સહી-સિક્કા બાદ લાભાર્થી જાતે ઓનલાઈન અપલોડ કરી શકે છે.
• ખેડૂતે ઓનલાઈન અરજી અપલોડ ન કરવી હોય તો ગ્રામ સેવક પાસે જમા કરાવી શકે અથવા તાલુકા અમલીકરણ અધિકારી અથવા મદદનીશ ખેતી નિયામક પાસે પણ જમા કરાવી શકે છે.
ha……joyaye….se…..dram….tap
ha….bhai…joyyse…se….king…..tap….and.dramp
dram…and…tap…king….oyse
ikhedut par online arji karo.
Where is Online from websites….now…..
ikhedut portal
Cast certificate jaruri se
હા
mare arji ni status nathi batavta message to aavi gayo che ke arji submitte thay gay che emm
અરજી નંબરના આધારે પ્રિન્ટ કાઢીને ગ્રામ સેવકના સહિ-સિક્કા કરાવી લેવા અને ત્યાં કે તાલુકા કચેરી ખાતે જમા ક્રરાવવું.
અરજી અપલોડ કરતા પેલા ગામ સેવક ના સહી સિક્કો ફરજીયાત છે
હા ભાઈ
Hi
Bank nu name nathi આવતું
રાત્રે ઓનલાઈન અરજી કરવી આપની સમસ્યા દૂર થઈ જશે.
NAYANKUMAR MANGALBHAI PRAJAPATI
bhul thi mobile number khoto nakhi confirem thai gayu che …otp have aavto nathi su karvu padse ?
મયુરભાઈ એકવાર અરજી Confirm કર્યા બાદ એમાં કોઈપણ સુધારો કે વધારો કરી શકો નહિ.
ઓનલાઈન મે અરજી કરી દીધી અને તાલુકા કચેરી માં ડોક્યુમેન્ટ જમા કરી દીધા તો ડ્રમ ક્યારે મળશે
ikhedut પર Status ચેક કરતા રહેજો.
Ok
હજુ સુધી ડ્રમ આવ્યુ નથી ક્યારે આવશે?
સ્ટેટસ માં તો પેન્ડિંગ બતાવા
આવશે કે નય
ડ્રમનો ડ્રો થશે ત્યાર, તેનું સ્ટેટસ Update થશે.
Ok
सर आमने गाम सेवक सरकारी योजना ना लाभ माटै कोई मध्य नदी करता //बेरला कप नो आमने लाभ मऴै विनती
सर अमनै गाम सेवक सरकारी योजना ना लाभ माटै कोई मध्य नदी करता //बेरला कप नो आमने लाभ मऴै विनती