WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gyan Guru School Quiz Bank 19 August | શાળા માટે ક્વિઝના પ્રશ્નો

[G3Q quiz ] Gyan Guru School Quiz Bank 19 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો

G3Q Quiz Bank PDF | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા | Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers | Gujarat Gyan Guru Quiz 2022 | g3q quiz 2022 | | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ login

Gyan Guru School Quiz Bank 19 August

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા તા- 17 August 2022 ના ક્વિઝ વિશે માહિતી મેળવીશું.

Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank 19 aUGUST

આર્ટિકલનું નામGyan Guru School Quiz Bank 19 August
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
G3Q ResultClick Here
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank

Today’s Quiz Bank

            રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારીને લગતા પ્રશ્નો પૂછાય છે. ઉદાહરણ તરીકે નીચે મુજબના પ્રશ્નો પૂછાય છે.

શાળાને ઉપયોગી પ્રશ્નોના ક્રમ. 1  TO 15

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 15 નીચે મુજબ છે.

 1. બી.પી.એલ. કાર્ડ ધરાવતા આર્થિક નબળા કૃષિ કામદારો માટે કઈ યોજના છે ?
 2. ગુજરાતમાં સુમુલ ડેરી ક્યાં આવેલી છે ?
 3. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘ટેબ્લેટ આસિસ્ટન્સ’ મેળવવા માટે અરજી કરી શકશે ?
 4. ગુજરાત સરકારની કઈ યોજના ગુજરાત રાજ્યના નિવાસી બિનઅનામત વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં સ્થિત IIT/IIM/NIFT/NID/IRMA ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન લેવાની મંજૂરી આપે છે ?
 5. શૈક્ષણિક કાર્યક્રમો માટે ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વંદે ગુજરાતની કઈ ચેનલ ઉપયોગી છે ?
 6. ‘ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના’ની જાહેરાત કોણે કરી હતી ?
 7. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો નૅશનલ ડૉમેસ્ટિક લાઇટિંગ પ્રોગ્રામ છે ?
 8. CPSMSનું બદલાયેલું નામ શું છે ?
 9. ભારતમાં નીચેનામાંથી કયો ડિજિટલ વ્યવહાર નથી ?
 10. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ?
 11. સપ્તક એન્યુઅલ ફેસ્ટિવલ ઑફ મ્યુઝિક એ વાર્ષિક કેટલાં દિવસીય ભારતીય શાસ્ત્રીય સંગીત મહોત્સવ છે ?
 12. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે ?
 13. ખંભાત શાના માટે પ્રખ્યાત છે ?
 14. યુનેસ્કોની વલ્ડૅ હેરિટેજ સાઈટમાં પ્રથમ સ્થાન મેળવનાર ગુજરાતી સ્થળ નીચેનામાંથી કયું છે ?
 15. સવિનય કાનૂનભંગની ચળવળનું વર્ષ જણાવો.

Important Question For School Quiz Bank. 16  TO 30

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.

 1. ઈ.સ. 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું ?
 2. ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે ?
 3. સૌથી પ્રાચીન વેદનું નામ જણાવો.
 4. ધ્રુવની માતાનું નામ શું હતું ?
 5. લોકચિત્રોની શૈલી ‘મધુબની’ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં લોકપ્રિય છે ?
 6. ત્રિપિટક શું છે ?
 7. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ?
 8. લંડનથી પરત ફરતા જહાજમાં ગાંધીજીએ કયા પુસ્તકની રચના કરી હતી ?
 9. બ્રહ્મસમાજના સ્થાપક કોણ હતા ?
 10. સંબંધિત સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીને સોલર કૂકર માટે કયા પરિશિષ્ટ નંબર પ્રમાણે અરજી કરવાની રહે છે ?
 11. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના રોટીફેરા (Rotifera) જોવા મળે છે ?
 12. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40 થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?
 13. ગુજરાતમાં આવેલ બાલારામ અંબાજી વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 14. નાગાલેંડનું રાજ્ય પ્રાણી કયું છે ?
 15. વન વિભાગમાંથી બાયોગેસ વિતરણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?

અતિ અગત્યના સવાલોની યાદી. 31 TO 45

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.

 1. રેશનકાર્ડ ધારક ભારતના ગમે તે સ્થળેથી અનાજ મેળવી શકે છે તે યોજનાનું નામ શું છે ?
 2. કઈ કોડિંગ ઇવેન્ટમાં સ્પર્ધાત્મક પ્રોગ્રામિંગ, કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ અને સૉફ્ટવેરનો સમાવેશ થાય છે ?
 3. ગુજરાત સરકારની કઈ નીતિનો હેતુ ઇ-વાહનોને પ્રોત્સાહન આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણને બચાવવાનો છે ?
 4. વાતાવરણના કયા સ્તરમાં મહત્તમ તાપમાન ઘટીને માઈનસ 90 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે ?
 5. નીચેનામાંથી કયો જિલ્લો મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે ?
 6. ગુજરાત ગૌરવ અભિયાનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
 7. લાંચ લેતી વખતે જાહેર સેવકને રંગે હાથ પકડવા માટે લાંચ-રુશવત વિરોધી બ્યુરો કઈ કાર્યપદ્વતિ અપનાવે છે ?
 8. અનિશી (આંદામાન નિકોબાર ટાપુ યોજના ફોર હેલ્થ ઇન્સ્યોરન્સ) ક્યારે શરૂ કરવામાં આવી હતી, જે દરદી દીઠ રૂ. 5 લાખ સુધીની કેશલેસ સારવાર પ્રદાન કરે છે ?
 9. હાલમાં કાર્યરત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસનું પૂરું નામ શું છે ?
 10. વિટામિન કઈ ભાષાનો શબ્દ છે ?
 11. ભારતમાં કયા દિવસને ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?
 12. ગુજરાત ગારમેન્ટ એન્ડ એપેરલ પૉલિસી કયા વર્ષથી અમલમાં આવી ?
 13. ગુજરાતનું કયું બંદર ‘કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ’ તરીકે ઓળખાય છે ?
 14. કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેકટ કયાં આવેલો છે ?
 15. ભારતમાં સૌથી જૂની ઑઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે ?

Scholl Quiz Bank No. 46 TO 60

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.

 1. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’નો લાભ કેવા બાંધકામ કામદારોને મળવાપાત્ર છે ?
 2. ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત સંગઠન IISCSનું પૂરું નામ શું છે ?
 3. ભારતમાં એક સદન વિધાનસભા ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
 4. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?
 5. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કયો અનુચ્છેદ સ્વતંત્ર ચૂંટણી કમિશનની જોગવાઈ કરે છે ?
 6. ભારત સરકારનું કયું અધિનિયમ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના કરાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાષ્ટ્રીય માળખું બનાવે છે ?
 7. ભારતીય બંધારણમાં બહુમતના કેટલા પ્રકારો છે ?
 8. ભારતના સૌપ્રથમ કાયદા મંત્રી કોણ હતા ?
 9. કયો અધિનિયમ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને તમામ કાર્યસ્થળો પર જાતીય સતામણી સામે રક્ષણ મળે ?
 10. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ?
 11. ઉત્તરાખંડના ઋષિકેશમાં આવેલ ઘાટ કયા નામથી ઓળખાય છે ?
 12. સૌની પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કઈ રીતે ફાયદાકારક છે ?
 13. દમણગંગા સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લાને લાભદાયી છે ?
 14. સ્માર્ટ સિટી મિશનના રાઉન્ડ-2માં કયું શહેર ટોચ પર છે ?
 15. મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?

શાળાને લગતા પ્રશ્નોના ક્રમ. 61 TO 75

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.

 1. પંચાયતી રાજ વ્યવસ્થાનો હેતુ શો છે ?
 2. પોર્ટબ્લેર બંદરનો ભારતનાં મુખ્ય બંદરોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યો ?
 3. ડાકોર મંદિર સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે ?
 4. ઇનક્રેડિબલ ઇન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટેટર (IITF) સર્ટિફિકેશન પ્રોગ્રામ કઈ વ્યક્તિઓની ક્ષમતા વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે ?
 5. ઓખા-બેટ દ્વારકા વચ્ચે કયા પ્રકારનો પુલ બાંધવામાં આવશે ?
 6. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનું કામ ક્યારે પૂર્ણ થયું હતું ?
 7. ‘એલ્ડર લાઈન’ માટેનો ટોલ-ફ્રી નંબર ક્યો છે ?
 8. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ધ્રુવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
 9. પી.એમ.મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા માટે પરિણીત મહિલાના પતિ માટે આવકમર્યાદા કેટલી છે ?
 10. અનુસૂચિતજાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ?
 11. ભારત સરકાર દ્વારા ગુજરાતના કયા જિલ્લાનો ‘એસ્પીરેશનલ’ (અલ્પવિકસિત) જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ?
 12. ગુજરાતમાં ભારતીય જિમ્નેસ્ટિક્સ (વ્યાયામ)ના પ્રચારકો કોણ હતા ?
 13. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?
 14. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી “ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ” યોજનાનું સુધારેલું નામ શું છે ?
 15. એન્ટિબાયોટિક શબ્દનો પ્રથમ ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો ?

અન્ય તારીખના Quiz Bank ના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે

More G3q Quiz QuestionsLinks
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્‍ડનું પરિણામClick Here
Gyan Guru College Quiz Bank 05 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
Gyan Guru School Quiz Bank 05 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નોClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q QuizClick Here
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોClick Here
More Quiz Bank

IMP Quiz For School Students. 76 TO 90

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.

 1. આપણી સોલાર સિસ્ટમ નો સૌથી મોટો ગ્રહ કયો છે ?
 2. P અને Qની સરેરાશ માસિક આવક રૂ. 5050 છે. Q અને Rની સરેરાશ માસિક આવક રૂ. 6250 છે અને P અને Rની સરેરાશ માસિક આવક રૂ. 5200 છે. તો Pની માસિક આવક કેટલી ?
 3. કોના મૃત્યુના શોક માટે ગાંધીજીએ એક વર્ષ સુધી ખુલ્લા પગે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ?
 4. સૌથી મોટા લાકડાના ચરખાનું અનાવરણ કયા એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું ?
 5. UPI દ્વારા કેટલી બેન્ક સાથે વ્યવહાર કરી શકાય છે ?
 6. તમામ સરકારી સેવાઓ ઈલેક્ટ્રોનિક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સરકાર સંલગ્ન પરિવર્તન કોના દ્વારા શક્ય બન્યું છે ?
 7. ગુજરાતનું સૌથી જૂનું તોરણ કયા નામે ઓળખાય છે ?
 8. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રદેશોને જુદો પાડતો અખાત કયો છે ?
 9. ભારતનું કયું શહેર ડેસ્ટિની શહેર તરીકે ઓળખાય છે ?
 10. બાબા રામચંદ્રએ ક્યાંના ખેડૂતોને સંગઠિત કર્યા હતા ?
 11. અંગ્રેજી શાસનકર્તાઓની આર્થિક શોષણનીતિ ખુલ્લી પાડીને રાષ્ટ્રવાદ જગાવવામાં કોણે અગત્યનું પ્રદાન કર્યું હતું ?
 12. હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનાં શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે ?
 13. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય તેલક્ષેત્રો આવેલા છે ?
 14. વેમ્બનાડ તળાવ ક્યાં આવેલું છે ?
 15. શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી પીચ છે ?

School Important Quiz Bank 91 To 105

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 105 નીચે મુજબ છે.

 1. ટેનિસમાં કેટલી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે ?
 2. નીચેનામાંથી કઈ રમતની સેરેના વિલિયમ્સ ટોચની ક્રમાંકિત રમતવીર છે ?
 3. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે ?
 4. કલમ-336માં કેન્દ્રીય સેવાઓ માટે ક્યા સમુદાયને વિશેષ જોગવાઈ મળે છે ?
 5. પ્રસિદ્ધ પુસ્તક ‘આનંદમઠ’ના લેખક કોણ છે ?
 6. વિટામિન Aનું રાસાયણિક નામ શું છે ?
 7. ઇકોસિસ્ટમમાં શેનો સમાવેશ થાય છે ?
 8. ડીઆરડીઓ (DRDO)નાચેરમેન કોણ છે ?
 9. રમત-ગમત ક્ષેત્રે સુશ્રી સાઇના નેહવાલને પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યાં હતાં ?
 10. વર્ષ 2009 માટે 57મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 11. વર્ષ 1984 માટે 32મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 12. ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 13. ‘વિશ્વ વાંસ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 14. વિશ્વ હડકવા દિવસ ક્યારે હોય છે ?
 15. ભારતના પૂર્વીય ભાગમાં અંગ્રેજોએ સૌપ્રથમ વાર તેમનાં કારખાનાં ક્યાં ખોલ્યાં હતાં?

School Quiz Bank No. 106 to 120

            સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 106 થી 120 નીચે મુજબ છે.

 1. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે ?
 2. વોશિંગ મશીનનો કાર્યકારી સિદ્ધાંત શું છે ?
 3. ‘પિનાકપાણિ’ ઉપનામ કયા સર્જકનું છે ?
 4. લોકોને ઈ-સ્ટેમ્પિંગની સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા ઇ-સ્ટેમ્પિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ?
 5. ‘ભુવન’ કઈ સંસ્થાનું જિયોપોર્ટલ પ્લેટફોર્મ છે ?
 6. ‘ક્યા ભૂલું ક્યા યાદ કરુ’ કોની પ્રસિદ્ધ આત્મકથા છે ?
 7. વાલ્મીકિ રામાયણમાં કુલ કેટલા શ્લોકો છે ?
 8. ‘નુઆખાઈ’ ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
 9. આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીનું મુખ્ય મથક રાજસ્થાનનાં કયા સ્થળે આવેલું છે ?
 10. નાગાલેન્ડનું રાજ્ય ફૂલ કયું છે ?
 11. કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે ?
 12. પ્રખ્યાત સરોદ વગાડનાર નીચેનામાંથી કોણ છે ?
 13. દેવે દસ પેજની વાર્તા બનાવી છે પણ પહેલા બે પેજ જ છાપવા માંગે છે તો તેણે કૉમ્પ્યુટરમાં પ્રિન્ટનો કયો કમાન્ડ પસંદ કરવો જોઈએ ?
 14. JPEGનું પૂરું નામ શું છે ?
 15. કોમ્પ્યુટર નેટવર્કમાં MANનું આખું નામ શું છે ?

19 August Quiz Bank Important Links

ObjectsLinks
Gujarat Gyan Guru Quiz Official WebsiteClick Here
G3Q RegistrationClick Here
G3Q Quiz BanksClick Here
G3Q Second Round ResultClick Here
Gujarat Gyan Guru Quiz Winner ListClick Here
Home PageClick Here
Gyan Guru School Quiz Bank 27 July Important Links
Gyan Guru School Quiz Bank 19 August @g3q.co.in| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો
Image of Gyan Guru School Quiz Bank 19 August @G3q Quiz Answers

સ્કૂલ ના મહત્વ ના સવાલો ના ક્રમ  121  TO 125

                        સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 121 થી 125 નીચે મુજબ છે.

 1. અજંતા ગુફા ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ શું છે ?
 2. ‘દિગ્વિર નિવાસ પેલેસ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
 3. વિજ્ઞાનમાં પીએચ.ડી કરનાર ભારતમાં પ્રથમ મહિલા કોણ હતા ?
 4. ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતી ધાતુનું નામ શું છે?
 5. ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે ?

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?

“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ શું આપેલ છે ?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ નું ટૂંકુ નામ G3Q આપેલ છે.

Leave a Comment