Short Brief: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છઠ્ઠા સપ્તાહનું પરિણામ 2022 । Gujarat Gyan Guru Quiz competition Result 2022 | Gyan Guru Quiz result | G3Q result 2022 | How to Check Gujarat Gyan Guru Quiz Result 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો તથા દેશમાં ચાલતી યોજનાકીય અને વિકાસલક્ષી સેવાઓથી માહિતીગાર કરવા માટે ચાલુ કરેલ છે. મિત્રો આ Gujarat Gyan Guru Quiz Six Round Result એટલે કે છઠ્ઠા અઠવાડિયાનું પરિણામ જાહેર થયેલું છે.
g3Q Six Round Result
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ચાલુ થયા, આજે છઠ્ઠા અઠવાડિયા પણ પૂરા થવા આવ્યા છે, અને હવે જે નાગરિકો, વિદ્યાર્થીઓએ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લીધેલ હતો, તે એક થી પાંચ સપ્તાહના પરિણામની દ્વારા વિજેતા તથા ઈનામો પણ મેળવ્યા છે. મિત્રો તમે હવે છઠ્ઠા અઠવાડિયાના પરિણામ માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ આર્ટિકલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના છઠ્ઠા સપ્તાહના પરિણામની લિંક છેલ્લે આપવામાં આવી છે.
Gujarat Gyan Guru Quiz Six Round Result
ગુજરાત જ્ઞાન ગુરૂ કવિઝના પરિણામ બાબતે અન્ય પણ અગત્યના સમાચાર બહાર આવ્યા છે. જેમાં છઠ્ઠા અઠવાડિયાની કવિઝનું પરિણામ 20 મી ઓગસ્ટના રોજ ઓનલાઈન મૂકવા માટેનું ટાઇમટેબલ આપેલું હતું.
આ કવિઝનું પરિણામ પત્રક નીચે મુજબ આપેલું છે. અઠવાડિયાના દરેક પરિણામના દિવસે પણ G3Q Website 2022 પર ઉમેદવારોનું રિઝલ્ટ મૂકવામાં આવશે.
Important Point of G3q Quiz Result 2022
આર્ટિકલનું નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ છઠ્ઠા સપ્તાહનું પરિણામ 2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે કરવું? |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
ક્વિઝનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાય | Online |
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર | કુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration Result Link 2022 | Check Result |
G3q Quiz Official Website | Click Here |
How to Check Gujarat Gyan Guru Quiz Six Round Result 2022 | g3q નું રીઝલ્ટ કઈ રીતે જોવું?
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ, નાગરિકો અથવા કોલેજમાં અભ્યાસ કરતા મિત્રોઓએ ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝમાં ભાગ લીધો હતો. તેનું પરિણામ કેવી રીતે ચેક કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ, લેપટોપમાં Google Chrome ખોલો.
● હવે Google Search માં g3q.co.in ટાઈપ કરો.
● ત્યારબાદ G3Q Quiz Bank ની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners ખોલવાની રહેશે.
● તમારું લોગીન આઈડી ખોલ્યા બાદ, તેમાં તમારો છઠ્ઠા સાપ્તાહિક પરિણામ બતાવશે.
● હવે તમારે Week પસંદ કરીને, એજ્યુકેશન ટાઇપ પસંદ કર્યા બાદ તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે.
● છેલ્લે, તમામ બટન પસંદ કર્યા બાદ Get Result પર ક્લિક કરવાનું રહેશે.
Gujarat Gyan Guru Quiz Result Time Table
સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા રિઝલ્ટ અંગેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
G3Q Round | Quiz Date | Result Date |
ક્વિઝ રાઉન્ડ 1 | 10મી જુલાઈ થી 15મી જુલાઈ | 16મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 2 | 17મી જુલાઈ થી 22મી જુલાઈ | 23મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 3 | 24મી જુલાઈ થી 29મી જુલાઈ | 30મી જુલાઈ |
ક્વિઝ રાઉન્ડ 4 | 31મી જુલાઈ થી 5મી ઓગસ્ટ | 6ઠ્ઠી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 5 | 7મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ સુધી | 13મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 6 | 14મી ઓગસ્ટ થી 19મી ઓગસ્ટ સુધી | 20મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 7 | 21મી ઓગસ્ટ થી 26મી ઓગસ્ટ | 27મી ઓગસ્ટ |
ક્વિઝ રાઉન્ડ 8 | 28મી ઓગસ્ટ થી 2જી સપ્ટેમ્બર | 3જી સપ્ટેમ્બર |
ક્વિઝ રાઉન્ડ 9 | 4થી સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર | 10મી સપ્ટેમ્બર |
જિલ્લા કક્ષાની ક્વિઝ | 14મી સપ્ટેમ્બર | – |
રાજ્ય કક્ષાની ક્વિઝ | 17મી સપ્ટેમ્બર | – |
Gujarat Gyan Guru Quiz Result Time Table
જો છઠ્ઠા સપ્તાહમાં વિજેતા જાહેર થયા હોય તો
રાજ્યના નાગરિક તરીકે, વિદ્યાર્થી તરીકે જો તમે આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હોય અને વિજેતા થયા હોય તો નીચેની બાબતો ખાસ ધ્યાનમાં લેવી.
- ઉપર દર્શાવેલ રિઝલ્ટ પ્રોવિઝનલ છે. તેનું વેરિફિકેશન થયા પછી કઈ પણ ક્ષતિ જણાશે તો તેમાં સુધારા થઇ શકે છે.
- વિજેતા થયેલ સ્પર્ધકોએ બેંક ડિટેઇલ પર ક્લિક કરીને વિગતો ભરવાની રહશે.
- ક્વિઝના દરેક સ્પર્ધકે રજીસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે.
- વિજેતા થનારે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો જે તે ઈનામનો લાભ જે-તે સ્પર્ધકને મળવાપાત્ર થશે નહીં.
વધુ Quiz Bankના પ્રશ્નો અને તેની PDF ડાઉનલોડ કરવા માટે
More G3q Quiz Questions | Links |
Gyan Guru College Quiz Bank 19 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 19 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 18 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 17 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 11 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 11 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru College Quiz Bank 10 August @G3q Quiz| કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
Gyan Guru School Quiz Bank 10 August @G3q.Co.In| શાળાના વિદ્યાર્થીઓ માટે ક્વિઝના પ્રશ્નો | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પાંચમા રાઉન્ડનું પરિણામ | Click Here |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz | Click Here |
Gujarat Gyan Guru Quiz Question Bank 2022 @G3q.Co.In | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો | Click Here |
Read More: સરકાર દ્વારા મફત કમ્પ્યુટર પ્રમાણપત્ર અભ્યાસક્રમો
Also Read More: UGVCL Electricity Bill Online | યુજીવીસીએલ લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
a. છઠ્ઠા સપ્તાહનું કવિઝનું પરિણામ 20 ઓગસ્ટના રોજ જાહેર થશે.
સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.
a. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.