GPSSB Junior Clerk Exam Question Papers 2023: Gujarat Panchayat Seva Pasandgi Board (GPSSB દ્વારા તારીખ-9/04/2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવે હતી. જેનું GPSSB Junior Clerk Question Paper Download PDF કેવી રીતે મેળવવું તેની માહિતી આજે આપણે મેળવીશું.
GPSSB Junior Clerk Question Paper 2023
ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા તા-09/04/2023 ના રોજ આયોજિત કરવામાં આવેલ હતી. જેનું પ્રશ્નપત્ર આજે આપણે વિનામુલ્યે મેળવીશું. ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) એ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની જગ્યાઓ ભરવા માટે માટે જાહેરાત બહાર પાડી હતી. જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પરીક્ષાનું પ્રશ્નપત્ર Download PDF કરીશું.
Highlight Point
બોર્ડનું નામ | Gujarat Panchayat Seva Pasandgi Mandal (GSSSB) |
જગ્યાનું નામ | GPSSB Junior Clerk / Account Clerk (Class-3) |
જાહેરાત ક્રમાંક | Advt. No. 12/2021-22 |
કુલ જગ્યાઓ | 1181 |
નોકરી માટેનું સ્થળ | Gujarat |
Exam Date | 09 April 2023 |
Mode of Exam | Written Exam (OMR Based) |
Category | Gujarat Govt Jobs |
Official Website | gpssb.gujarat.gov.in |
GPSSB Junior Clerk Exam Question Papers | Download Now |
Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023
How to Download GPSSB Junior Clerk Question Paper 2023
ગુજરાત પંંચાયતસેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પ્રશ્નપત્ર તેની ઓફિશિયલ વેબસાઈટ પર ખૂબ જ ટૂંક સમયમાં આવશે. ઉમેદવારોએ તેને OJAS Portal પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. GPSSB Junior Clerk Question Paper 2023 કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- Step-001 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
- Step 2- હવે વેબસાઈટના “Question Paper ” નામના મેનુમાં જાઓ.
- Step 3- જ્યારે પણ આ ઓફિશિયલ વેબસાઈટ પર મુકાય ત્યારે આ મેનુ પર જઈને આપ Download કરી શકશો.
GPSSB Junior Clerk Answer Key 2023, Question Paper Solution Pdf Download
ગુજરાત સરકાર દ્વારા હવે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. તેના પ્રશ્નોપત્રો અને તેના જવાબોનું Paper Solution ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવે છે. પરીક્ષા આપતા તમામ મિત્રો GPSSB Junior Clerk Answer Key 2023, Question Paper Solution Pdf Download કેવી રીતે મેળવવું તેની અમે માહિતી આપીશું.
જે પણ ઉમેદવારો આ પરીક્ષાઓ આપે છે. તેમણે નિયમિતપણે GPSSB નામની અધિકૃત વેબસાઈટ ચેક કરતા રહેવું જોઈએ. આ ઓફિશિયલ વેબસાઈટ પર તમામ પેપર અને તેના પેપર સોલ્યુશન મુકવામાં આવે છે.
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
Important Links
GPSSB Junior Clerk Official Website | http://gpssb.gujarat.gov.in/ |
GPSSB Junior Clerk Question PaperDownload 2023 (09 April 2023) | Click Here |
GPSSB Junior Clerk OMR Sheet 2023 | Not Declared |
GPSSB Junior Clerk Answer Key 2023 | Not Declared |
Join WhatsApp Group | Join Now |
Home Page | Click Here |

Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Flour Mill Sahay Yojana
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: Gujarat Panchayat Service Selection Board (GPSSB) Junior Clerk Question Paper 2023 દ્વારા તા-09/04/2023 ના રોજ લેવામાં આવી હતી.
જવાબ: GPSSB/12/2021-22 જાહેરાત ક્રમાંક હેઠળ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા લેવામાં આવી હતી.
જવાબ: GPSSB ની અધિકૃત વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.
સલાડ ગૌરી મનોજ
પાટણ ટીવી ચાર રસ્તા અમરનાથ સોસાયટી
520291016375691
ખાતા નંબર
9726800258