WhatsApp ગ્રૂપમાં જોડાવો!
જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો. | GPSSB Junior Clerk Question Paper Download PDF Date: 09-04-2023

જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો. | GPSSB Junior Clerk Question Paper Download PDF Date: 09-04-2023

GPSSB Junior Clerk Exam Question Papers 2023: Gujarat Panchayat Seva Pasandgi Board (GPSSB દ્વારા તારીખ-9/04/2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવે હતી. જેનું GPSSB Junior Clerk Question Paper Download PDF કેવી રીતે મેળવવું તેની માહિતી આજે આપણે મેળવીશું.

GPSSB Junior Clerk Question Paper 2023

ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા તા-09/04/2023 ના રોજ આયોજિત કરવામાં આવેલ હતી. જેનું પ્રશ્નપત્ર આજે આપણે વિનામુલ્યે મેળવીશું. ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) એ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની જગ્યાઓ ભરવા માટે માટે જાહેરાત બહાર પાડી હતી. જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પરીક્ષાનું પ્રશ્નપત્ર Download PDF કરીશું.

Highlight Point

બોર્ડનું નામGujarat Panchayat Seva Pasandgi Mandal (GSSSB)
જગ્યાનું નામGPSSB Junior Clerk / Account Clerk (Class-3)
જાહેરાત ક્રમાંકAdvt. No. 12/2021-22
કુલ જગ્યાઓ1181
નોકરી માટેનું સ્થળGujarat
Exam Date09 April 2023
Mode of ExamWritten Exam (OMR Based)
CategoryGujarat Govt Jobs
Official Websitegpssb.gujarat.gov.in
GPSSB Junior Clerk Exam Question PapersDownload Now

Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023


How to Download GPSSB Junior Clerk Question Paper 2023

ગુજરાત પંંચાયતસેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પ્રશ્નપત્ર તેની ઓફિશિયલ વેબસાઈટ પર ખૂબ જ ટૂંક સમયમાં આવશે. ઉમેદવારોએ તેને OJAS Portal પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. GPSSB Junior Clerk Question Paper 2023 કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • Step-001 સૌપ્રથમ પંચાયત પસંદગી મંડળની અધિકૃત વેબસાઇટ http://gpssb.gujarat.gov.in/ પર જાઓ.
  • Step 2- હવે વેબસાઈટના “Question Paper ” નામના મેનુમાં જાઓ.
  • Step 3- જ્યારે પણ આ ઓફિશિયલ વેબસાઈટ પર મુકાય ત્યારે આ મેનુ પર જઈને આપ Download કરી શકશો.

Read More: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.


GPSSB Junior Clerk Answer Key 2023, Question Paper Solution Pdf Download

ગુજરાત સરકાર દ્વારા હવે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે. તેના પ્રશ્નોપત્રો અને તેના જવાબોનું Paper Solution ઓનલાઈન ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવે છે. પરીક્ષા આપતા તમામ મિત્રો GPSSB Junior Clerk Answer Key 2023, Question Paper Solution Pdf Download કેવી રીતે મેળવવું તેની અમે માહિતી આપીશું.

જે પણ ઉમેદવારો આ પરીક્ષાઓ આપે છે. તેમણે નિયમિતપણે GPSSB નામની અધિકૃત વેબસાઈટ ચેક કરતા રહેવું જોઈએ. આ ઓફિશિયલ વેબસાઈટ પર તમામ પેપર અને તેના પેપર સોલ્યુશન મુકવામાં આવે છે.


Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


Important Links

GPSSB Junior Clerk Official Websitehttp://gpssb.gujarat.gov.in/
GPSSB Junior Clerk Question PaperDownload 2023
(09 April 2023)
Click Here
GPSSB Junior Clerk OMR Sheet 2023Not Declared
GPSSB Junior Clerk Answer Key 2023Not Declared
Join WhatsApp GroupJoin Now
Home PageClick Here
જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો. | GPSSB Junior Clerk Question Paper Download PDF Date: 09-04-2023

Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Flour Mill Sahay Yojana


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યા બોર્ડ દ્વારા અને ક્યારે લેવાઈ હતી?

જવાબ: Gujarat Panchayat Service Selection Board (GPSSB) Junior Clerk Question Paper 2023 દ્વારા તા-09/04/2023 ના રોજ લેવામાં આવી હતી.

2. Junior Clerk (GPSSSB) કઈ જાહેરાત ક્રમાંક હેઠળ લેવામાં આવી હતી?

જવાબ: GPSSB/12/2021-22 જાહેરાત ક્રમાંક હેઠળ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા લેવામાં આવી હતી.

3. GPSSB ની અધિકૃત વેબસાઇટ કઈ છે?

જવાબ: GPSSB ની અધિકૃત વેબસાઈટ https://gpssb.gujarat.gov.in/ છે.

1 thought on “જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરો. | GPSSB Junior Clerk Question Paper Download PDF Date: 09-04-2023”

Leave a Comment

close button