WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSEB 10th SSC Result 2023 Via WhatsApp: ધોરણ-10 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી શકાશે.

GSEB 10th SSC Result 2023 Via WhatsApp: ધોરણ-10 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી શકાશે.

પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષા રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પણ પરિણામની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટીકલ તમારા માટે જ છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ-10 પરિણામ અંગેનો છે, તાજેતરમાં GSEB SSC 10th Result 2023 Official News બહાર આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને અગત્યના સમાચાર જણાવવામાં આવેલ છે. ધોરણ-10 નું પરિણામ તા-25/05/2023 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓ માટે GSEB નવી સેવા લાવી છે, જેમાં ધોરણ-10 નું પરિણામ Whatsappથી પણ જાણી શકાશે. જેની માહિતી નીચે મુજબ છે.  

GSEB 10th SSC Result 2023 Via WhatsApp

પરીક્ષાઓ આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેના ઓફિશિયલ સમાચાર પણ આવી ગયા છે. આવતીકાલે તા-25/05/2023 ના રોજ સવારે 08.00 કલાકે રીઝલ્ટ જાહેર થશે. GSEB દ્વારા ધોરણ-10 નું પરિણામ તમારા વોટ્સએપ દ્વારા કેવી રીતે જોઈ શકાય તેની માહિતી મેળવીશું. GSEB 10th SSC Result 2023 Via WhatsApp તેની માહિતી આર્ટિકલમાં જણાવીશું.

Highlights of GSEB 10th SSC Result 2023 Via WhatsApp

બોર્ડનું નામGSEB 10th SSC Result 2023 Via WhatsApp
પરીક્ષાનું નામGujarat Secondary Exam
GSEB SSC Result 2023 Date25 May-2023
પરિણામનું માધ્યમગુજરાતી
ધોરણ 10 રીઝલ્ટ 2023 જોવા માટે linkgseb.org
Highlights

Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના



GSEB 10th SSC Result 2023 Via WhatsApp

Read More: ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme In Gujarat



ધોરણ 10 નું રિઝલ્ટ 25 May 2023 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર થશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ GSEB 10th SSC નું Result 25 મે 2023 ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર થશે.


Read More: રાજ્યના યોગ્યતા ધરાવતા તમામને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


How to check GSEB 10th SSC Result 2023 Online via WhatsApp?

  • ગુજરાત GSEB 10th SSC Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
  • પછી તમારી સામે GSEB 10th SSC Result 2023 સ્ક્રીન પર ખુલશે.
  • ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
  • અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો : Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.


ધોરણ-10 નું પરિણામ Whatsapp થી પણ જોઈ શકાશે

ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. હવે વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.


આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023


FAQ

1. GSEB SSC Result માટે ઓફિશિયલ લિંક ક્યાંથી મેળવવી?

Ans. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.

2. GSEB SSC Result 2023 ક્યારે આવશે?

Ans. GSEB દ્વારા બહાર પાડવામાં આવેલ અખબાર યાદી મુજબ તા-25/05/2023 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કારવામાં આવશે.

1 thought on “GSEB 10th SSC Result 2023 Via WhatsApp: ધોરણ-10 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી શકાશે.”

Leave a Comment

close button