WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSEB 10th SSC Result 2024 Live : ધોરણ-10 નું રિઝલ્ટ જાહેર.

GSEB 10th SSC Result 2024 Live: ધોરણ-10 નું રિઝલ્ટ જાહેર. અહિંથી ચેક કરો.

ગુજરાતના ધોરણ-10 વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે બોર્ડ દ્વારા અધિકૃત સમાચાર મળી રહ્યા છે તે મુજબ તા-11/05/2024 ના રોજ સવારે 08.00 કલાકે રિઝલ્ટ જાહેર થશે. તો ચાલો આજે સંપૂર્ણ માહિતી મેળવીએ.

GSEB 10th SSC Result 2024 Live

GSEB 10th SC Result 2024 ચકાસવા માટે, ધોરણ-10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2024 https://www.gseb.org/ જારી કરી છે. વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે છે. SSC Result જોવાની વેબસાઈટ પરથી પરિણામ તપાસી શકે છે. આ પરીક્ષાઓમાં, લગભગ લાખો વિદ્યાર્થીઓ બેઠા હોય છે. નીચેના આર્ટીકલમાં, અમે પરીક્ષાઓની તારીખો, પરિણામો અને વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ અને અન્ય સંબંધિત બાબતો દ્વારા કેવી રીતે તપાસી શકે તેની ચર્ચા કરીશું.

Highlight Point

આર્ટિકલનું નામGSEB 10 th SSC Result 2024 Live: ધોરણ-10 નું રિઝલ્ટ જાહેર
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
પરીક્ષાનું નામGSEB 10th SSC
ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે11 th May 2024, 08.00 AM
ધોરણ 10 નું રિઝલ્ટ જોવાની વેબસાઈટhttps://gseb.org/
GSEB 10th SSC Result 2024
ઓફિશિયલ વેબસાઈટ
https://gseb.org/
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2024
અન્ય વેબસાઈટ
https://www.gsebeservice.com/
ઓફિશિયલ વેબસાઇડhttps://gseb.org/
Highlight

Read More:- How to Check GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number | વ્હોટ્સએપ નંબર દ્વારા કેવી રીતે ધોરણ-12 નું રીઝલ્ટ જોઈ શકાય ?



GSEB SSC Result 2024 Live

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GSEB SSC Result 2024  જાહેર કરશે. GSEB એ 11 મી મે 2024 ના રોજ ધોરણ-10 (એસ એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 11/05/2024 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.


GSEB 10 th SSC Result 2024 Live | ધોરણ 10 નું રિઝલ્ટ


How to Check GSEB 10th Results 2024 | ધોરણ-10 નું રીઝ્લ્ટ આવી રીતે ચેક કરો.

જો વિદ્યાર્થીઓ GSEB SSC Result તપાસવા માંગતા હોય, તો તેઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે. અહીં, તેઓએ તેમના માન્ય અને સચોટ ઓળખપત્રો દાખલ કરવા આવશ્યક છે. જેમ કે નામ, રોલ નંબર, નોંધણી નંબર, જન્મ તારીખ અને અન્ય સંબંધિત વિગતો. ચાલો નીચેની વધુ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જાણીએ:

  • સૌપ્રથમ ગૂગલમાં ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ.

GSEB SSC Result Official Website

  • વેબસાઇટનું હોમપેજ ખોલ્યા પછી, Result મેનુ પર ક્લિક કરો.
  • પછી તમારું નામ, રોલ નંબર દાખલ કરો.
  • બધી માહિતી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • પરિણામ ટૂંક સમયમાં સ્ક્રીન પર દેખાશે.


Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન



Check GSEB SSC Result 2024 Via SMS । મોબાઈલ SMS દ્વારા રિઝલ્ટ જાણો

વિદ્યાર્થીઓ તેમના ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામ 2024 ની તપાસ કરવા માટે SMS સુવિધા પણ પસંદ કરી શકે છે. SMS સેવા પણ પરિણામ ચેક કરવા માટે એક સરળ અને આરામદાયક મોડ છે. વિદ્યાર્થીઓએ તેના માટે કેટલાક પગલાં જાણતા હોવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

  • તમારા મોબાઇલ ફોન પર મેસેજિંગ એપ્લિકેશન ખોલો.
  • અહીં GJ12S<space>રોલ નંબર લખો.
  • આ મેસેજ 58888111 પર મોકલો.
  • પરિણામ સ્ક્રીન પર બતાવવામાં આવશે.
  • તેની પ્રિન્ટ લો અથવા ભવિષ્યના સંદર્ભ માટે તેને ડાઉનલોડ કરો.

Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન


Check GSEB SSC Result 2024 Via WhatsApp । વ્હોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ મેળવો.

હવે વિદ્યાર્થીઓ Whatsapp દ્વારા તેમનું ધોરણ-10 નું પરિણામ પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ તેના માટે કેટલાક પગલાં જાણતા હોવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારે 6357300971 નંબર તમારા મોબાઇલમાં સેવ કરો.
  • GSEB નંબર સેવ કર્યા પછી, તમારા ફોન પર WhatsApp ખોલો.
  • હવે GSEB અને તેનું ચેટ બોક્સ ખોલો.
  • તમારે તમારો રોલ નંબર લખીને મોકલવો પડશે.
  • થોડા સમયની અંદર, તમે તમારા 10 મા ધોરણના પરિણામો તમારી સ્ક્રીન પર મેળવી શકો છો.

Read More:- શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024


સારાંશ

વિદ્યાર્થીઓ ઉપરોક્ત પદ્ધતિઓ દ્વારા તેમના GSEB SSC પરિણામ ચકાસી શકે છે. એક્દમ ઝડપથી પરિણામ તપાસવા માટે તમામ પદ્ધતિઓ સરળ અને વિશ્વસનીય છે. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ઉપર આપેલ પરિણામોની તારીખો અને અન્ય ઇવેન્ટ્સ સાથે અપડેટ રહેવું જોઈએ.


FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GSEB SSC 10 th Result માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર પરિણામની લિંક ચકાસી શકે છે.

2. GSEB SSC Result 2024 ક્યારે આવશે?

Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ તા-11/05/2024 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર થશે.

Leave a Comment