GSEB HSC 12th Commerce Result 2023 Official News । ધોરણ 12 કોમર્સ નું રિઝલ્ટ 2023
પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 Arts ની અખબાર યાદી બહાર પડેલ છે. ના રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-12 Commerce નું રીઝલ્ટ જાહેર કરશે.
વિદ્યાર્થીઓ તેમના GSEB HSC 12th Commerce Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-12 Arts પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
GSEB HSC 12th Commerce Result 2023 Official News
GSHEB, Gandhinagar ની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (HSC) Commerce પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને www.gsebeservice.com પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Highlights Of GSEB HSC 12th Commerce Result 2023 Official News
બોર્ડનું નામ | GSEB HSC 12th Commerce Result 2023 Official News |
પરીક્ષાનું નામ | ધોરણ-12 Commerce |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે? | ટૂંક સમયમાં જાહેર થશે. |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ધોરણ-12 પરિણામ જોવાની લિંક | gseb.org |
Read More:- કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy In Gujarat
ફેક ન્યુઝ બાબતે GSEB બોર્ડ દ્વારા અખબારી યાદી રદિયો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા અખબારી યાદી જણાવી છે કે, આજ રોજ તા-૨૬/૦૫/૨૦૨૩ સોશિયલ મીડિયામાં ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ બાબતે સમાચાર વહેતા થયા છે. જેમાં તારીખ: 27/05/2023 ના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવશે, તેવી બનાવટી અખબારી યાદી જાહેર કરી હતી. GSEB દ્વારા આ અખબારી યાદી જાહેરમાં આવેલ નથી. આમ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવે છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે. તેની બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે.
Read More:- પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના । Water Tank Sahay Yojana 2023
ધોરણ 12 કોમર્સ રીઝલ્ટનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-12 Commerce નું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. HSC 12th Commerce નું Result ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Read More: Sarkari Yojana Whatsapp Group Link 2023: તમારા જિલ્લાના સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપમાં જોડાઓ.
How To Check GSEB HSC 12th Commerce Result 2023
- ગુજરાત GSEB HSC 12th Commerce Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB HSC 12th Commerce Result 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
Read More:- રાજ્યના યોગ્યતા ધરાવતા તમામને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.
FAQ
Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB HSC 12th Commerce Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.
Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.