ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા ધોરણ-12 ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેના પરિણામો બોર્ડ જાહેર કરે તેવી સંભાવના છે. આ બોર્ડ દ્વારા તારીખ અને સમય જાહેર કરે તેવી અપેક્ષા છે. રાજ્યાના વિશ્વાસુ મીડિયા દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ-૧૨ નું મે-2024 માં આવી શકે છે. રિલીઝ જાહેર થયા પછી, તે બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે.
GSEB HSC Result 2024 Date Declare
GSHEB HSC Result 2024 Date Declare : ધોરણ 12 મા નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. જે વિદ્યાર્થીઓ દ્વારા આ પરિક્ષા આપેલી હોય તેવા ધોરણ 12માંનું પરિણામ ચેક કરવા ઈચ્છે છે. આ અગાઉ GSEB SSC Result 2024 વિશે માહિતી આપેલી છે.મ તેઓના માટે સૌથી મોટી માહિતી મળેલ છે. આપ તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે, હાલમાં લોકસભાની ચૂંટણીની ગુજરાતમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ઘણા બધા બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડના પરિણામને લઈને (GSHEB Result 2024) ચિંતામાં છે. બોર્ડ દ્વારા આ પરિણામ મે 2024 માં જાહેર કરે તેવી શક્યતા છે.
Highlight Point
બોર્ડનું નામ | GSEB 12th SSC Result 2024 |
પરીક્ષાનું નામ | HSC |
GSEB HSC Result 2024 Tentative Date | મે-2024 |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ધોરણ 12 રીઝલ્ટ 2024 જોવા માટે link | gseb.org |
Read More: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 । Shramyogi Shikshan Sahay Yojana 2024
How to check GSHEB HSC Result 2024 | કેવી રીતે ધોરણ-12 નું પરિણામ જોઈ શકાય?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ પરિણામ અધિકૃત વેબસાઇટ પર પરથી ચેક કરી શકાય. વિદ્યાર્થીઓ પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને તેમનું પરિણામ ચકાસી શકશે.
- સૌપ્રથમ Google માં “GSEB” ટાઈપ કરો.
- હવે તમે gseb.org પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- આ વેબસાઈટની રિઝલ્ટ મેનુ પર ક્લિક કરો.
- હવે રિઝલ્ટ મેનુમાં ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
- સબમિટ કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર દેખાશે.
- છેલ્લે, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટેડ કોપી ડાઉનલોડ કરી શકે છે.
Read More: Tractor Sahay Yojana 2024 | ટ્રેક્ટર સહાય યોજના 2024
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ:- વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSHEB HSC Result 2024 પરિણામની લિંક ચકાસી શકે છે.
જવાબ:- રાજ્યના અધિકૃત માધ્યમ દ્વારા ધોરણ-૧૨ નું પરિણામ સંભવિત મે-2024 માં જાહેર કરવામાં આવશે.