GSEB SSC 10th Result 2023 Official News : ધોરણ-10 નું રિઝલ્ટ 25 May 2023 ના રોજ જાહેર થશે. વાંચો અધિકૃત સમાચાર.
પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષા રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-10 ના રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-10 રીઝલ્ટ જાહેર કરશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC 10th Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-૧૦ પરિણામ તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
GSEB SSC 10th Result 2023 Official News
GSEB, Gandhinagar ની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (S.S.C) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.25/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.
Highlights of GSEB SSC 10th Result 2023 Official News
બોર્ડનું નામ | GSEB SSC 10th Result 2023 Official News |
પરીક્ષાનું નામ | ધોરણ-10 |
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
GSEB SSC Result 2023 ક્યારે આવશે? | તા.25/05/2023 ના રોજ સવારના 08.00 કલાકે |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ધોરણ-10 નું પરિણામ જોવાની Link | gseb.org |
Read More: ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરિણામ.
Read More: ફળ પાકો માટે સહાય યોજના । Fruit Crops Scheme In Gujarat
SSC નું પરિણામ તા-૨૫/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-10 રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. SSC નું Result તા-25/05/2023 ના રોજ સવારે 08.00 જાહેર કરવામાંં આવશે.
Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના
How to check GSEB SSC Result 2023
- ગુજરાત GSEB SSC 10 th Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.

- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB SSC પરિણામ 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો : Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
ધોરણ-10 નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી
ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને 5.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
આ પણ વાંચો: ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના
FAQ
Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC 10th Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.
Ans. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, તા-25/05/2023 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર થશે.