પ્રિય વાંચકો, થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષા રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-10 ના રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પોસ્ટ તમારા માટે જ છે. Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-10 રીઝલ્ટ જાહેર કરશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC 10th Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. વિદ્યાર્થીઓ હવે ધોરણ-10 નું પરિણામ SMS દ્વારા પણ જાણી શકાશે. જેની માહિતી નીચે મુજબ છે.
GSEB SSC 10th Result 2023 Via SMS
પરીક્ષાઓ આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રાજ્યના પ્રતિષ્ઠિત ન્યુઝ પેપર અને મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ, ધોરણ-10 નું રીઝલ્ટ May 2023 ના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. GSEB દ્વારા ધોરણ-10 નું રીઝલ્ટ તમારા વોટ્સએપથી પણ જોઈ શકાશે.
Highlights of GSEB SSC 10th Result 2023
બોર્ડનું નામ | GSEB SSC Result 2023 Via SMS |
પરીક્ષાનું નામ | Gujarat Secondary Exam |
બોર્ડનું નામ | Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar |
GSEB SSC Result 2023 | મે-2023 માસના છેલ્લા અઠવાડિયામાં (સંભવિત) |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
ઓફિશિયલ વેબસાઈટ | gseb.org |
Read More: ધોરણ-10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જાણી શકાશે. આ તારીખે જાહેર થશે પરિણામ.
Read More: કાચા મંડપ સહાય યોજના । Kacha Mandap Sahay Yojana 2023
SSC નું રિઝલ્ટ મે-2023 ના છેલ્લા અઠવાડિયામાં આવી શકે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ SSC નું Result મે-2023 મહિનાના છેલ્લા અઠવાડીયામાં આવી શકે છે. જ્યારે ધોરણ-10 નું પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.
Read More: Namo Tablet Yojana 2023| નમો ટેબ્લેટ યોજના
How to check GSEB SSC Result 2023 Online via SMS?
- ગુજરાત GSEB SSC 10 th Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB SSC પરિણામ 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
આ પણ વાંચો : Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓને 25000 સુધી શિષ્યવૃત્તિ મળશે.
ધોરણ-10 નું રીઝલ્ટ SMSથી પણ જાણી
ગુજરાત માધ્યામિક શિક્ષણ અનેઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. હવે વિદ્યાર્થીઓ SMS ના માધ્યમથી પણ પોતાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.
આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
FAQ
Ans. GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC 10th Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે.
Ans. રાજ્યના પ્રચલિત મિડીયા અને અન્ય સૂત્રોની માહિતી મુજબ, મે-2023 ના છેલ્લા અઠવાડિયામાં આવશે.