GSEB SSC Result 2024 Date Declare : ધોરણ-૧૦ નું પરિણામ તા-11/05/2024 ના રોજ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 ની પરીક્ષા લેવામાં આવેલ હતી. જેના પરિણામ બાબતે બોર્ડ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. GSEB Board ની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2024 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10 (એસ એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. બોર્ડ દ્વારા ધોરણ-12 નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

GSEB SSC Result 2024 Date Declare

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ-10 નું રિઝલ્ટ જાહેર કરશે. આ રિઝલ્ટ તા-11/05/2024 ના સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

Highlight Point

બોર્ડનું નામGSEB SSC Result 2024 Date Declare
પરીક્ષાનું નામGujarat Secondary Exam
GSEB SSC Result 2024 Date11 May 2024
પરિણામનું માધ્યમગુજરાતી
ધોરણ 10 રીઝલ્ટ 2024 જોવા માટે linkgseb.org

Read More: How to Check GSEB 12th HSC Result 2024 Via WhatsApp Number


How to check GSEB SSC Result 2024 | કેવી રીતે ધોરણ-10 નું પરિણામ જોઈ શકાય?

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ પરિણામ અધિકૃત વેબસાઇટ પર પરથી ચેક કરી શકાય. વિદ્યાર્થીઓ પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને તેમનું પરિણામ ચકાસી શકશે.

  • સૌપ્રથમ Google માં “GSEB” ટાઈપ કરો.

How to check GSEB SSC Result 2024

  • હવે તમે gseb.org પર સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • આ વેબસાઈટની Result મેનુ પર ક્લિક કરો.
  • હવે રિઝલ્ટ મેનુમાં ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • છેલ્લે, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટેડ કોપી ડાઉનલોડ કરી શકે છે.
GSEB SSC Result 2024 Date Declare

Read More: Gujarat Election Card Online Apply | ઓનલાઈન ચૂંટણી કાર્ડ


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. GSEB SSC Result માટે અધિકૃત લિંક ક્યાંથી મેળવવી?

જવબ:- વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB SSC Result 2024 પરિણામની લિંક ચકાસી શકે છે.

2. GSEB SSC Result 2024 ક્યારે આવશે?

જવાબ:- રાજ્યના અધિકૃત માધ્યમ દ્વારા ધોરણ-10 નું પરિણામ તા-11/05/2024 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે.

Leave a Comment