WhatsApp ગ્રૂપમાં જોડાવો!
GSRTC Booking Application: ગુજરાત બસનો સમય અને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?, તમામ માહિતી મેળવો.

GSRTC Booking Application: ગુજરાત બસનો સમય અને ટિકિટ બુકિંગ કેવી રીતે કરવી?, તમામ માહિતી મેળવો.

પ્રિય વાંચકો, આજે ટેકનોલોજીના જમાનામાં તમામ સરકારી વિભાગો ડિજીટલ બની રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન પણ અમલી બનાવેલ છે. ચાલો આજે Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા ચલાવવામાં આવતી GSRTC Booking Application વિશે માહિતી મેળવીશું.

GSRTC Booking Application

તમે પણ અવાર-નવાર બસની મુસાફરી કરો છો. મુસાફરી માટે ટિકિટ બુકિંગ માટે ઘણી વાર લાઇનમાં ઊભા રહ્યા હશો. તેમજ ઘણીવાર બસનો સમય જાણવા પૂછપરછની બારીએ બસનો સમય જાણવા ગયા હશો. આને ધ્યાન રાખીને GSRTC દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ પહેલ એટલે GSRTC Booking Application આજના આ આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે આ એપના ફાયદા શું છે? આ એપ કયી રીતે ડાઉનલોડ કરવી? તેનો ઉપયોગ કયી રીતે કરવો?

GSRTC APp દરેક ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં પણ ખાસ એવા મુસાફરો માટે કે, જે વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના ટાઈમ અને અન્ય માહિતી સરળતાથી શોધવામાં મદદ કરશે. તેમજ આ એપ્લિકેશન GSRTC મુસાફરો માટે શ્રેષ્ઠ વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

Highlight of GSRTC Booking App

આર્ટીકલનું નામGSRTC Booking App
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
એપ બનાવનારGSRTC
GSRTC Full FormGujarat State Road Transport Corporation
એપનો ઉપયોગસરળતાથી બસ ટિકિટ બુકિંગ તેમજ બસ ટાઈમ જાણવા
એપ ડાઉનલોડ કરવા માટેGSRTC Bus Online Booking App Download
GSRTC Official Websitehttps://www.gsrtc.in/
Highlight

Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Ghar Ghanti Sahay Yojana 2023


ગુજરાત એસ.ટી સેવા માટે બુકિંગ એપ્લિકેશન

GSRTC Mobile Application એ ગુજરાતના લોકો માટે વન સ્ટોપ એપ છે. હવે, આ એપનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા બસનું સમયપત્રક, ભાડાં અને બસ સેવા સંબંધિત અન્ય માહિતી મેળવી શકો છો. આ એપ્લિકેશનની મદદથી તમે ગુજરાત રોડવેઝ સંલગ્ન ડેપોમાંથી મુસાફરી કરતી બસોની સ્થિતિ ચકાસી શકો છો. તમે તમારી મુસાફરીની શરૂઆતથી તમારા અંતિમ મુકામ સુધીની તમામ available બસો ચકાસી શકો છો.

તમે ચોક્કસ bus route ની વિગતો ચકાસી શકો છો. તમે શરૂઆતના મુકામથી તમારા અંતિમ મુકામ સુધી ચાલતી બસના ભાડાની વિગતો પણ ચકાસી શકો છો. તેથી, હવે તમારે બસ સ્ટેન્ડ પર જવાની કે કોઈપણ પૂછપરછ માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. આ અનુભવ માટે તમે Application ડાઉનલોડ કરો.


Read More: PM Kisan 14th Installment Beneficiary List : આ ખેડૂતોને 14 મા હપ્તાની સહાય મળશે.- તમારું નામ ચેક કરો.


હવે ઘરે બેઠા જાણો બસનો સમય અને બુક કરાવો ટિકિટ

ગુજરાતના દરેક બસ ડેપો હેલ્પલાઇન નંબર, બસને ટ્રેક કરવા, ટિકિટ બુકિંગ અને બસના સમયપત્રક જાણવા માટેની ખૂબ જ ઉપયોગી એપ છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ગુજરાત અને તેના પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ અને GSRTC બસ PNR સ્થિતિ પ્રદાન કરતી એક પેસેન્જર પરિવહન સંસ્થા છે. GSRTC દ્વારા બનાવવામાં આવેલી એપની મદદથી હવે ઘરે બેઠા ટિકિટ બુક કરવી શકાય છે. તેમજ લાઈવ બસનું લોકેશન અને આગળનું સ્ટેશન જાની શકાય છે.  


Read More: માનવ ગરિમા યોજના 2023 | Manav Garima Yojana For SC


GSRTC APP ની કેટલીક વિશેષતાઓ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) દ્વારા આ મોબાઈલ એપ્લિકેશન નાગરિકોના હિત માટે બહાર પાડેલી છે. જેની કેટલીક વિશેષતાઓ નીચે મુજબ છે.

  • આ એપમાં ગુજરાતના તમામ ડેપોની પૂછપરછ માટે ફોન નંબરનું લિસ્ટ આપે છે.
  • બસ સ્ટેશનના સમયપત્રકનું વિગતવાર માહિતી પૂરી પડે છે.
  • મુસાફરો તેમના Live લોકેશન પછી, ક્યું બસ સ્ટેશનની પછી કયું સ્ટેશન આવે છે.
  • વપરાશકર્તા ટિકિટ ભાડા વિશે પણ જાણી શકે છે.
  • આ એપ ખૂબ જ સરળ વપરાશકર્તા ઇન્ટરફેસ ધરાવે છે.
  • આ એપ કિલોમીટરની વિગતો સાથે બસ રૂટ બતાવે છે।
  • આ એપ ધીમા નેટવર્ક્સ પર સૌથી ઝડપી ગતિથી કામ કરે છે.
  • આ એપનું એપ્લિકેશન કદ ખુબજ ઓછું છે. જેથી મોબાઇલમાં તમારી મેમરીને બચાવે છે.  
GSRTC Booking Application । GSRTC Booking App

Read More: મસાલા મીલ મશીન સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે


FAQ

1. GSRTC નું Full Form શું થાય છે?

જવાબ: GSRTC નું Full Form “Gujarat State Road Transport Corporation” થાય છે.

2. GSRTC ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: GSRTCની ઓફિશિયલ વેબસાઈટ https://gsrtc.in/site/ છે.

3. GSRTC App Download કેવી રીતે કરી શકાય?

જવાબ: GSRTC Mobile App Download કરવા માટે Google Play Store માં જવાનું રહેશે.

Leave a Comment